શોધખોળ કરો

શામળાજીના મંદિરમાં દર્શનના સમયમાં થયા ફેરફાર, જાણો આવતી કાલે દર્શનાર્થી માટે કયારે ખૂલશે દ્રાર

શામળાજીના મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. શૃંગાર  આરતી સવારે 8.30 કલાકે થશે. રાજભોગ  11.30 કલાકે ધરાવાશે. તો  રાજભોગ આરતી બપોરે 12.15 કલાકે થશે.

અરવલ્લી :યાત્રાધામ શામળાજી ખાતે આવતી કાલે ભાદરવા સુદ પૂનમ નિમિતે મંદિર ના સમય માં ફેરફાર કરવામાં આવ્યો છે. જાણીએ ક્યાં સમયે થશે મંગળા આરતી આરતી

શામળાજી: ભારદવી પૂનમના અવસરે શામળાજીની આરતી અને રાજભોગ સહિતના સમયમાં ફેરફાર કરાવામાં આવ્યો છે. જાણી મંગળા આરતી સહિતના દર્શનના ક્યાં સમય નક્કી કરવામાં આવ્યાં છે. ઉલ્લેખનિય છે કે, ભાદરવી પૂનમ નિમિતે રાત્રી દરમિયાન હજારો ભક્તો પગપાળા શામળિયાના દ્વારે પહોંચશે જેના લીધે આવતી કાલે મંદિર  વહેલી સવારે 5.00 કલાકે ખૂલશે. મંગળા આરતી સવારે 5.45 કલાક યોજાશે, તો
શૃંગાર  આરતી સવારે 8.30 કલાકે થશે. રાજભોગ  11.30 કલાકે ધરાવાશે. તો  રાજભોગ આરતી બપોરે 12.15 કલાકે થશે. આરતી બાદ મંદિર બપોરે 12.30 કલાકે બંધ થશે. મંદિર ઉત્થાપન બપોરે 2.15 કલાક ખૂલશે. સંધ્યા આરતી સાંજે 7. 00 કલાકે થશે. શયન આરતી રાત્રે 8.15  કલાક થશે  અને બાદ  મંદિર  રાત્રે 8.30 કલાકે બંધ થશે.

ગણેશ ઉત્સવમાં ભગવાન ગણેશજીને 21 લાખની   ચલણી નોટથી શણગાર કરાયો

 સમગ્ર રાજ્યમાં ગણેશ મહોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી થઈ રહી છે ત્યારે ભગવાન ગણેશના અવનવા શણગાર કરવામાં આવતા હોય છે ત્યારે અમરેલી જિલ્લામાં સાવરકુંડલામાં યોજાયેલ ગણેશ ઉત્સવમાં ભગવાન ગણેશજી  ચલણી નોટોથી 21 લાખ રૂપિયાનો શણગાર કરવામાં આવ્યો છે. 

સાવરકુંડલામાં સદભાવના ગ્રુપની સ્થાપના 21 વર્ષ પહેલા થઈ હતી.  શહેરમાં રક્તદાન એબ્યુલન્સ મોક્ષરથ મેડિકલ સાધનો ઓકિસજન કિટ 24 સહિતની અનેક સેવાકીય પ્રવૃતિઓ સદભવાના ગ્રુપ દ્વારા કરવામાં આવે છે.  સાથોસાથ ગણેશ ઉત્સવની ધામધૂમથી પંદર વર્ષથી  ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવે છે.  ગણેશ ઉત્સવ દરમિયાન ભગવાન ગણેશજીનો અવનવો શણગાર કરવામાં આવે છે.                                              

આજના દિવસે ભગવાન ગણેશજીને ભારતીય ચલણી નોટોના રૂપિયા 10,20,50,100,500 નો શણગાર 21 લાખ રૂપિયાનો કરવામાં આવ્યો હતો.  ગઈકાલે આ ગણેશ ઉત્સવ દરમિયાન રક્તદાન કેમ્પ યોજાયો હતો તેમાં 294 બોટલ એકત્રિત કરવામાં આવી હતી.  ગણેશ ઉત્સવ દરમિયાન બાળકોમાં જાગૃતિ લાવવા માટે વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવે છે.  જેવી કે ગણપતિ પેઇન્ટિંગ સ્પર્ધા માંટીના ગણપતિ સ્પર્ધા તેમજ સાવરકુંડલાની 27 શાળાઓના 2250 જેટલા વિદ્યાર્થીઓએ હેન્ડરાઇટિંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી

Blast in Balochistan:  પાકિસ્તાનમાં આત્મઘાતી બોંબ વિસ્ફોટ, બસના ઉડી ગયા ફુરચા, 8 સુરક્ષાકર્મીના મોત

Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર

Jasprit Bumrah: સિડની ટેસ્ટના ત્રીજા દિવસે બોલિંગ કેમ નથી કરી રહ્યો બુમરાહ? કારણ જાણીને તમે ચોંકી જશો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વેશપલટો જરૂરીHun To Bolish : હું તો બોલીશ : વિભાજન પર વિરોધનું વાવાઝોડું કેમ?Bhavnagar news: વલ્લભીપુર ન.પા.માં કોઈ ચીફ ઓફિસર ટકતુ જ નથી! ચીફ ઓફિસર વિજય પંડિતે આપ્યું રાજીનામુંSurendrnagar News: સુરેન્દ્રનગરના લખતર તાલુકાના તાવી ગામે એક ખેડૂતે આત્મવિલોપનનો કર્યો પ્રયાસ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી
IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી
Blast in Balochistan:  પાકિસ્તાનમાં આત્મઘાતી બોંબ વિસ્ફોટ, બસના ઉડી ગયા ફુરચા, 8 સુરક્ષાકર્મીના મોત
Blast in Balochistan: પાકિસ્તાનમાં આત્મઘાતી બોંબ વિસ્ફોટ, બસના ઉડી ગયા ફુરચા, 8 સુરક્ષાકર્મીના મોત
Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
Jasprit Bumrah: સિડની ટેસ્ટના ત્રીજા દિવસે બોલિંગ કેમ નથી કરી રહ્યો બુમરાહ? કારણ જાણીને તમે ચોંકી જશો
Jasprit Bumrah: સિડની ટેસ્ટના ત્રીજા દિવસે બોલિંગ કેમ નથી કરી રહ્યો બુમરાહ? કારણ જાણીને તમે ચોંકી જશો
ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી

માતા-પિતાની કાળજી નહીં લે તો સંતાનોએ ટ્રાન્સફર કરેલી મિલકત પાછી આપવી પડશે: સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો

Vastu Tips: ઘરની ઉત્તર દિશામાં રાખેલી આ 5 વસ્તુઓ બને છે તમારી કંગાળીનું કારણ, દૂર થતાં જ બદલાઈ જશે ભાગ્ય

Earthquake: કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી, ભૂકંપનો આંચકો અનુભવાયો 

Embed widget