શોધખોળ કરો

Gujarat Rain Forecast: ગુજરાતના આ જિલ્લામાં આજે પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Gujarat Rain Forecast: ગુજરાતના કેટલાક જિલ્લામાં આજે છુટછવાયો વરસાદનું અનુમાન છે છે. ઉતર અને મધ્ય ગુજરાતમાં વરસાદ વરસી શકે છે.

Gujarat Rain Forecast:હવામાન વિભાગની  (Meteorological department આગાહી  (forecast) મુજબ  ઉત્તર ગુજરાતના ત્રણ અને મધ્ય ગુજરાતના એક જિલ્લામાં આજે છુટાછવાયા વરસાદનું (rain)  અનુમાન છે.  રાજ્યના અન્ય જિલ્લામાં હળવાથી મધ્ય વરસાદની શક્યતા છે.

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદનું યલો એલર્ટ (yellow alert) જાહેર કરવામાં આવ્યું છે.  તો મહીસાગર જિલ્લામાં છુટાછવાયા સ્થળો પર ભારે વરસાદ વરસી શકે છે.

બે દિવસ સુધી દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ થવાની સંભાવના છે.  હાલ મૉન્સૂન ટ્રફ ઉત્તરમાં હિમાલયના પહાડોની નજીક છે જેથી ઉત્તર ભારતના વિસ્તારોમાં વધારે વરસાદની શક્યતા છે, પરંતુ મધ્ય ભારત, દક્ષિણ ભારતમાં વરસાદનું જોર ઓછું થઈ જશે.જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટોછવાયો હળવો વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગના અનુમાન મુજબ રવિવારથી ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ઘટી જશે પરંતુ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ ચાલુ રહે તેવી સંભાવના છે.   

હાલ બંગાળની ખાડીમાં કોઈ મોટી સિસ્ટમ સર્જાઈ રહી નથી, એટલે કે લૉ-પ્રેશર એરિયા સર્જાય અને તે ગુજરાત તરફ આગળ વધે તેવી સંભાવના નથી. જેથી આગામી એક અઠવાડિયા સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની કોઈ શક્યતા દેખાતી નથી.        

રાજ્યના કુલ 207 પૈકી 47 જળાશયો સંપૂર્ણ ભરાયા છે. કચ્છ સૌરાષ્ટ્રના 41 અને દક્ષિણ ગુજરાતના કુલ 13 પૈકી છ જળાશયો છલોછલ ભરાયા છે. રાજ્યના કુલ 207 જળાશયોમાં હાલ 64.93 ટકા જળસંગ્રહ છે.  રાજ્યના 206 પૈકી 87 જળાશયો હાઈએલર્ટ, એલર્ટ અને વોર્નિંગ પર છે.  90 ટકાથી વધુ ભરાયેલા 62 જળાશયો હાઈએલર્ટ  પર છે, 80થી 90 ટકા ભરાયેલા 15 જળાશયો એલર્ટ પર  છે, તો 70થી 80 ટકા ભરાયેલા 10 જળાશયો વોર્નિંગ પર છે.  

ચોમાસાની સિઝનનો (monsoon season)  રાજ્યમાં અત્યાર સુધીમાં 68.98 ટકા વરસાદ (rain)વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છમાં 86.72 ટકા, તો દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 82.95 ટકા વરસાદ (rain) વરસી ચૂક્યો છે.સૌરાષ્ટ્રમાં ચોમાસાની સિઝનનો (monsoon season) અત્યાર સુધીમાં 78.34 ટકા વરસાદ (rain) વરસી ચૂક્યો છે. તો ઉત્તર ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 51.51 ટકાઅને મધ્ય ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં વરસી 50.73 ટકા વરસાદ (rain) વરસી ચૂક્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ચાઇનીઝ લસણનો સૌરાષ્ટ્રમાં ભારે વિરોધ,  વેપારીઓ અને  ખેડૂતોનું પ્રદર્શન,  ત્રણેય યાર્ડમાં  હરાજી બંધનું એલાન
ચાઇનીઝ લસણનો સૌરાષ્ટ્રમાં ભારે વિરોધ, વેપારીઓ અને ખેડૂતોનું પ્રદર્શન, ત્રણેય યાર્ડમાં હરાજી બંધનું એલાન
‘નિષ્પક્ષ ચૂંટણી થઇ હોત તો ભાજપને .....’અમેરિકામાં રાહુલ ગાંધીએ આપ્યું મોટું નિવેદન
‘નિષ્પક્ષ ચૂંટણી થઇ હોત તો ભાજપને .....’અમેરિકામાં રાહુલ ગાંધીએ આપ્યું મોટું નિવેદન
Surat Rain: ઉમરપાડામાં આભ ફાટ્યુ, બે કલાકમાં સાડા છ ઇંચ વરસાદ ખાબકતાં જનજીવન અસ્તવ્યસ્ત
Surat Rain: ઉમરપાડામાં આભ ફાટ્યુ, બે કલાકમાં સાડા છ ઇંચ વરસાદ ખાબકતાં જનજીવન અસ્તવ્યસ્ત
iPhone: આઇફોન 16 સીરિઝ લોન્ચ થતાં જ કંપનીએ ‘બંધ’ કર્યા આ ચાર જૂના મોડલ્સ
iPhone: આઇફોન 16 સીરિઝ લોન્ચ થતાં જ કંપનીએ ‘બંધ’ કર્યા આ ચાર જૂના મોડલ્સ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain | ગુજરાતમાં ફરી ગાજવીજ સાથે વરસાદનો પ્રારંભ, સુરતના ઉમરપાડામાં ખાબક્યો 6.5 ઇંચ વરસાદChinese Garlic Protest | ચાઇનીઝ લસણ સામે સૌરાષ્ટ્રના વેપારીઓમાં ભારે રોષ, જુઓ અહેવાલRahul Gandhi | લોકસભાની ચૂંટણી નિષ્પક્ષ નહોતી થઈ | રાહુલ ગાંધીના નિવેદનથી ખળભળાટGujarat Rain Forecast | ગુજરાતમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી | ABP Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચાઇનીઝ લસણનો સૌરાષ્ટ્રમાં ભારે વિરોધ,  વેપારીઓ અને  ખેડૂતોનું પ્રદર્શન,  ત્રણેય યાર્ડમાં  હરાજી બંધનું એલાન
ચાઇનીઝ લસણનો સૌરાષ્ટ્રમાં ભારે વિરોધ, વેપારીઓ અને ખેડૂતોનું પ્રદર્શન, ત્રણેય યાર્ડમાં હરાજી બંધનું એલાન
‘નિષ્પક્ષ ચૂંટણી થઇ હોત તો ભાજપને .....’અમેરિકામાં રાહુલ ગાંધીએ આપ્યું મોટું નિવેદન
‘નિષ્પક્ષ ચૂંટણી થઇ હોત તો ભાજપને .....’અમેરિકામાં રાહુલ ગાંધીએ આપ્યું મોટું નિવેદન
Surat Rain: ઉમરપાડામાં આભ ફાટ્યુ, બે કલાકમાં સાડા છ ઇંચ વરસાદ ખાબકતાં જનજીવન અસ્તવ્યસ્ત
Surat Rain: ઉમરપાડામાં આભ ફાટ્યુ, બે કલાકમાં સાડા છ ઇંચ વરસાદ ખાબકતાં જનજીવન અસ્તવ્યસ્ત
iPhone: આઇફોન 16 સીરિઝ લોન્ચ થતાં જ કંપનીએ ‘બંધ’ કર્યા આ ચાર જૂના મોડલ્સ
iPhone: આઇફોન 16 સીરિઝ લોન્ચ થતાં જ કંપનીએ ‘બંધ’ કર્યા આ ચાર જૂના મોડલ્સ
Ahmedabad: નશાની હાલતમાં થતા અકસ્માત કેસમાં ગુજરાત હાઇકોર્ટનો મોટો ચુકાદો, જાણો શું કહ્યુ?
Ahmedabad: નશાની હાલતમાં થતા અકસ્માત કેસમાં ગુજરાત હાઇકોર્ટનો મોટો ચુકાદો, જાણો શું કહ્યુ?
Gujarat Rain Forecast:  ગુજરાતના આ 8 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું યલો એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ 8 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું યલો એલર્ટ
Rain Forecast: આજે અહીં થશે વરસાદનું તાંડવ, 6 જિલ્લામાં IMDએ કરી ભારે વરસાદની આગાહી
Rain Forecast: આજે અહીં થશે વરસાદનું તાંડવ, 6 જિલ્લામાં IMDએ કરી ભારે વરસાદની આગાહી
Rahul Gandhi: અમેરિકામાં રાહુલ ગાંધીનું ચોંકાવનારુ નિવેદન, કહ્યુ- 'મને વડાપ્રધાન મોદી પસંદ છે '
Rahul Gandhi: અમેરિકામાં રાહુલ ગાંધીનું ચોંકાવનારુ નિવેદન, કહ્યુ- 'મને વડાપ્રધાન મોદી પસંદ છે '
Embed widget