શોધખોળ કરો

પંચમહાલ: કાર ચાલકે ટક્કર મારતાં મોર્નિંગ વોક કરવા નિકળેલા 3 સીનિયર સિટીઝનના મોત

કાર ચાલકે સામેથી અન્ય વાહન આવતા ચાલકે કાબુ ગુમાવી દીધો હતો અને મોર્નિંગ વોકમાં નિકળેલા 3 સીનિયર સિટીઝનને અડફેટે લીધા હતાં.

શહેરા: પંચમહાલના શહેરા તાલુકાના મોરવા ગામ નજીક કાર ચાલકે મોર્નિંગ વોક માટે નિકળેલા ત્રણ સિનિયર સિટીઝનને ટક્કર મારતાં તેમના મોત નિપજ્યું હતું. અકસ્માત થયો તે સ્થળે લોકોના ટોળાં ભેગા થઈ ગયા હતાં. પોલીસે ઘટનાસ્થળે પહોંચી હતી અને ત્રણેયના મૃતદેહોને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતાં. મોરવા ગામ નજીક વહેલી સવારે મોર્નિંગ વોક પર ત્રણ સીનિયર સિટીઝન નિકળ્યાં હતા. તે સમયે કાર ચાલકે સામેથી અન્ય વાહન આવતા ચાલકે કાબુ ગુમાવી દીધો હતો અને મોર્નિંગ વોકમાં નિકળેલા 3 સીનિયર સિટીઝનને અડફેટે લીધા હતાં. પંચમહાલ: કાર ચાલકે ટક્કર મારતાં મોર્નિંગ વોક કરવા નિકળેલા 3 સીનિયર સિટીઝનના મોત અકસ્માતમાં ત્રણેય સીનિયર સિટીઝનને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતાં. જોકે અકસ્માત બાદ કાર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. પંચમહાલ: કાર ચાલકે ટક્કર મારતાં મોર્નિંગ વોક કરવા નિકળેલા 3 સીનિયર સિટીઝનના મોત અકસ્માતમાં મૃત્યુ પામનારમાં ડો. સુરેશ એન પટેલ (62 વર્ષ), પટેલ ગુણવંતભાઈ (60 વર્ષ) અને વાળંદ રણછોડભાઈ (ઉંમર 60)નું મોત નિપજ્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: આગામી 3 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, હવામાન નાઉ કાસ્ટ

ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ

Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?

આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર

વિડિઓઝ

Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 

Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ

8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?

ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર

Embed widget