શોધખોળ કરો
Advertisement
ગુજરાતના 11 નગરપાલિકાઓના ચીફ ઓફિસરોની બદલી: જાણો કોની ક્યાં બદલી થઈ?
ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ દ્વારા રાજ્યના 11 નગરપાલિકાઓના ચીફ ઓફિસરો (CO) ની બદલી કરવામાં આવી છે.
ગાંધીનગર: ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ દ્વારા રાજ્યના 11 નગરપાલિકાઓના ચીફ ઓફિસરો (CO) ની બદલી કરવામાં આવી છે. આ બદલીઓ 19 જુલાઈ, 2024ના રોજ તાત્કાલિક અસરથી લાગુ થઈ છે.
કોની ક્યાં બદલી થઈ
ક્રમ | નામ | હાલનું સ્થળ | બદલીનું સ્થળ |
1 | નવનીત પટેલ | પાલનપુર (અ) | GULM, ગાંધીનગર |
2 | હરેશ બ્રહ્મભટ્ટ | RCM, ગાંધીનગર | RCM, અમદાવાદ |
3 | યોગેશ ગણાત્રા | ડાકોર (ક) | ખંભાત (બ) |
4 | મનન ચતુર્વેદી | જંબુસર (ક) | પોરબંદર-છાયા (અ) |
5 | પરાક્રમસિંહ મકવાણા | સુત્રાપાડા (ક) | શિહોર (બ) |
6 | દિગ્વિજય પ્રજાપતિ | ખેરાલુ (ડ) | ગઢડા (ક) |
7 | પ્રેરક પટેલ | ગઢડા (ક) | ખેરાલુ (ડ) |
8 | ભાવના ગોસ્વામી | ચલાલા (ડ) | જાફરાબાદ |
9 | બ્રીજરાજસિંહ વાળા | ધંધુકા (ક) | બારેજા (ડ) |
10 | વિશાલ પટેલ | બારેજા (ડ) | ધંધુકા (ક) |
11 | મયુર જોષી | બાયડ (ડ) | પોસ્ટીંગની રાહમાં |
થોડા દિવસ પહેલા મામલતદારોની પણ બદલી કરવામાં આવી હતી
થોડા દિવસ પહેલા રાજ્યભરના 30 જેટલા મામલતદારની બદલીઓ કરવામાં આવી હતી. વી.બી ખરાડીની ખેડાના ચૂંટણી વિભાગમાંથી ગાંધીનગર રીલીફ વિભાગમાં બદલી કરવામાં આવી છે. બી.વી ચાવડાની દ્વારકાથી ગાંધીનગર રીલીફ વિભાગમાં બદલી કરવામાં આવી છે. કે.કે. વાળા દાહોદના ચૂંટણી વિભાગમાંથી ડિઝાસ્ટર વિભાગમાં બદલી અમદાવાદમાં બદલી કરવામાં આવી છે. પ્રતિક જાખરની સુરતના ચૂંટણી વિભાગમાંથી અમરેલીના ડિઝાસ્ટર વિભાગમાં બદલી કરવામાં આવી છે.
કોની ક્યાંથી ક્યાં બદલી કરવામાં આવી
- વી.બી ખરાડીની ખેડાના ચૂંટણી વિભાગમાંથી ગાંધીનગર રીલીફ વિભાગમાં બદલી
- બી.વી ચાવડાની દ્વારકાથી ગાંધીનગર રીલીફ વિભાગમાં બદલી
- કે.કે. વાળા દાહોદના ચૂંટણી વિભાગમાંથી ડિઝાસ્ટર વિભાગમાં બદલી અમદાવાદમાં બદલી
- પ્રતિક જાખરની સુરતના ચૂંટણી વિભાગમાંથી અમરેલીના ડિઝાસ્ટર વિભાગમાં બદલી
- રાકેશકુમાર મોદીની દાહોદથી ભરૂચ બદલી
- મનીષ પટેલની વડોદરાથી ભાવનગર બદલી
- પ્રવિણસિંહ રાજપૂતની અરવલ્લીથી બનાસકાંઠા બદલી
- વિશાલ પટેલની અડાજણથી દ્વારકા બદલી
- જિગ્નેશ જીવાણીની સુરત ગ્રામ્યથી ગીરસોમનાથમાં બદલી
- બી.ટી સવાણીની જામનગરના ચીટનીસ વિભાગમાંથી ગીરસોમનાથ ડિઝાસ્ટરમાં બદલી
- પૌલ ખ્રિસ્તીની જૂનાગઢના ચૂંટણી વિભાગમાંથી ડિઝાસ્ટર વિભાગમાં બદલી
- સી.આર. નિમાવતની મહેસાણાથી કચ્છમાં બદલી
- એ.એમ. ગાવીતથી નવસારીના ચૂંટણી વિભાગમાં ડિઝાસ્ટર વિભાગમાં બદલી
- એ.બી. દેસાઈની વડોદરાથી પોરબંદર બદલી
- એચ.એલ. ચૌહાણની રાજકોટના ચૂંટણી વિભાગમાંથી ડિઝાસ્ટર વિભાગમાં બદલી
- તૃપ્તિ ગામીતની વલસાડથી સુરત ડિઝાસ્ટર વિભાગમાં બદલી
- દુષ્યંતકુમાર મહેતાની વડોદરાના ચૂંટણી વિભાગમાંથી વડોદરા ડિઝાસ્ટર વિભાગમાં બદલી
- મહમદ અસલમ મંસુરીની વલસાડથી તાપી જિલ્લામાં બદલી
- નસીફા શેખની સુરતથી વલસાડ બદલી
- એમ.જે. ભરવાડની ડાંગ આહવાના ચૂંટણી વિભાગમાંથી ડિઝાસ્ટર વિભાગમાં બદલી
- એ.પી. પટેલની વડોદરાના કરજણથી આણંદ ડિઝાસ્ટર વિભાગમાં બદલી
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement