શોધખોળ કરો

મોરબી: સાળાની મેરેજ એનિવર્સરી હોવાથી ખરીદી કરવા નિકળેલા સાળા-બનેવીનું અકસ્માતમાં થયું મોત

ખરીદી માટે પતિ અને ભાઈ સાથે નીકળ્યા હતાં. એક દુર્ઘટનાએ પતિ અને ભાઈ બંનેને છીનવી લેતાં બહેન ભાંગી પડી હતી અને ધ્રૂકસે-ધ્રૂકસે રડી રહી હતી.

મોરબી: ઓરિસ્સાનાં વતની પીપળી રોડ પર આવેલા બ્લુઝોન સીરામીકમાં કામ કરતા પ્રદીપભાઈ પઢીયારની લગ્નની પહેલી વર્ષગાંઠ હોવાથી રવિવારે ખરીદી માટે શાંતિવન સોસાયટીમાં રહેતી તેની બહેનનાં ઘરે પહોંચ્યાં હતાં. જ્યાંથી પ્રદીપ અને તેના બનેવી હેમંતભાઈ બધાં ખરીદી કરવા માર્કેટ જવા નીકળ્યાં હતાં. જોકે હેંમતભાઈને ફેક્ટરીમાં કામ હોવાથી જીજે 36 ઈ 5495 નંબરનું બાઈક લઈ તેઓ પહેલા ઢુંવા ગયા હતા. ફેક્ટરીમાં પોતાનું કામ પતાવી ઘરે પરત ફરી રહ્યા હતા. બંને બાઈક પર લાલપર તરફથી પરત આવતાં હતા ત્યારે ટ્રેલરે અચાનક ટર્ન લેતાં યુવકે બાઈક પરનો કાબૂ ગુમાવ્યો હતો અને ટ્રેલર સાથે ધડાકાભેર અથડાઈ ગઈ હતી. મોરબી: સાળાની મેરેજ એનિવર્સરી હોવાથી ખરીદી કરવા નિકળેલા સાળા-બનેવીનું અકસ્માતમાં થયું મોત જેના કારણે બંને સાળા-બનેવીને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યાં હતા. આ બનાવ અંગે તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મહત્વની વાત એ છે કે, ભાઈનાં લગ્નની વર્ષગાંઠ હોવાથી પતિ અને સંતાન સાથે બહેન ભાઈના ઘરે જવા તૈયારી કરી રહી હતી. મોરબી: સાળાની મેરેજ એનિવર્સરી હોવાથી ખરીદી કરવા નિકળેલા સાળા-બનેવીનું અકસ્માતમાં થયું મોત ખરીદી માટે પતિ અને ભાઈ સાથે નીકળ્યા હતાં. એક દુર્ઘટનાએ પતિ અને ભાઈ બંનેને છીનવી લેતાં બહેન ભાંગી પડી હતી અને ધ્રૂકસે-ધ્રૂકસે રડી રહી હતી. મૃતક હેમંત કુમારને સંતાનમાં 10 વર્ષ અને 3 વર્ષના બે દીકરા છે. આ ઘટનાથી બંનેએ પિતાની છત્રછાયા ગુમાવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ

વિડિઓઝ

Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર
Bharuch News: ભરૂચમાં ભાજપનો નેતા જ નીકળ્યો બુટલેગર!
Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Embed widget