શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ખંભાળિયાઃ સોનારડીમાં ખાડામાં ડૂબી જતા બે સગીરાના મોત, આખા ગામમાં શોકનો માહોલ
સોનારડી ગામ ખેતર પાસેના ખાડામાં ડૂબી જતાં બે કૌટુમ્બિક બહેનોના મોત થતાં આખા ગામમાં શોકનો માહોલ છે.
![ખંભાળિયાઃ સોનારડીમાં ખાડામાં ડૂબી જતા બે સગીરાના મોત, આખા ગામમાં શોકનો માહોલ Two girl drown in ditch at Sonaradi village on Dwarka ખંભાળિયાઃ સોનારડીમાં ખાડામાં ડૂબી જતા બે સગીરાના મોત, આખા ગામમાં શોકનો માહોલ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/10/06203700/Khambhaliya.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
દ્વારકાઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં ખેતર પાસેના ઘાડામાં ડૂબી જતાં બે સગીરાના મોત થયા છે. સોનારડી ગામ ખેતર પાસેના ખાડામાં ડૂબી જતાં બે કૌટુમ્બિક બહેનોના મોત થતાં આખા ગામમાં શોકનો માહોલ છે. ખેતર નજીક આવેલ ખાડામાં કપડાં ધોતા સમયે બનાવ બન્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ સોનારડી ગામે પહોંચી છે. મૃતદેહને ખંભાળિયા જનરલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)