શોધખોળ કરો

USA: ડેનમાર્કના સ્ટોરમાં અજાણ્યા શખ્સોએ બે ગુજરાતીની કરી હત્યા, જાણો વિગત

ડેનમાર્કના સાઉથ કેરોલીનના એક સ્ટોરની બહાર બે ગુજરાતીઓની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

મહેસાણા: અમેરિકાના ડેનમાર્કમાં આવેલા સાઉથ કેરોલીના એક સ્ટોરમાં બે ગુજરાતીઓ પર હુમલો કરીને ગોળી મારી કરપીણ હત્યા કરવામાં આવી હતી. બે ગુજરાતીઓની જાહેરમાં હત્યા કરાઈ હતી જેની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. ડેનમાર્કના સાઉથ કેરોલીનના એક સ્ટોરની બહાર બે ગુજરાતીઓની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. મહેસાણાના કડી તાલુકાના ભટાસણ ગામના કિરણ પટેલ અને ખરણા ગામના ચિરાગ પટેલની હત્યા કરી દેવામાં આવી છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. સ્ટોરમાં એક સ્થાનિક અશ્વેત યુવકે ગોળી મારી બન્ને ગુજરાતીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. બન્ને ગુજરાતીઓની હત્યા કરવામાં આવી છે તેના સીસીટીવી પણ સામે આવ્યા છે. ડેનમાર્ક પોલીસ દ્વારા આ મામલે સઘન તપાસ શરૂ કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં જજોની મોટા પાયે બદલી અને બઢતી, 67 ડિસ્ટ્રિક્ટ, 63 સિવિલ જજની બદલી,17 ઓગસ્ટ સુધીમાં સંભાળશે ચાર્જ

Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત

PGVCL Checking: ગીર સોમનાથમાં PGVCLનું મેગા સર્ચ ઓપરેશન, સતત બીજા દિવસે વીજચોરો પર 54 ટીમો ત્રાટકી

Banaskantha: ડીસામાં દૂધ મંડળીમાં દૂધ ભરાવવા બાબતે બબાલ, પશુપાલક મહિલાએ મંત્રીના માથામાં મારી બરણી

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 

અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'

NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો

Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ

ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ

સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ

Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી

Embed widget