શોધખોળ કરો
જૂનાગઢઃ માળીયા હાટીનામાં ખોદકામ દરમિયાન મળી આવી 200 કિલો વજનની મૂર્તિ
બુધેચા ગામની નદીમાં ખોદકામ દરમિયાન બે મૂર્તિઓ મળી આવી છે. 200 કિલોના વજનવાળી શિવ દરબાર અને માતાજીની બે મુર્તી મળી આવી છે.

જૂનાગઢઃ જિલ્લાના માળીયા હાટીનામાંથી પૌરાણિક મૂર્તિ મળી આવી છે. બુધેચા ગામની નદીમાં ખોદકામ દરમિયાન બે મૂર્તિઓ મળી આવી છે. 200 કિલોના વજનવાળી શિવ દરબાર અને માતાજીની બે મુર્તી મળી આવી છે. મામલતદારે સ્થળ રોજકામ કરી મૂર્તિને ટ્રેઝરી કચેરીના સ્ટોર રૂમ રખી દેવામાં આવી છે.
વધુ વાંચો





















