શોધખોળ કરો
સુરેન્દ્રનગરઃ લખતર રોડ પર સરપંચ લખેલી કારનો અકસ્માત, બેનાં મોત
કાર ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત થયો હોવાની આશંકા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

વઢવાણઃ વઢવાણ લખતર રોડ પર આવેલા કોઠારિયા ગામ પાસે સરપંચ લખેલી કારે પલટી મારતા બે વ્યક્તિના મોત થયા છે. આ અકસ્માતમાં એક મહિલા અને એક પુરુષનું મોત થયું છે. જ્યારે અન્ય બે વ્યક્તિને ઇજા થતાં તેમને સારવાર માટે સી.યુ. શાહ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
કાર ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત થયો હોવાની આશંકા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. GJ-38 B-6687 નંબરની કારને કોઠારિયા પાસે અકસ્માત સર્જાયો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સમાચાર
ગુજરાત
ટેકનોલોજી
Advertisement
