શોધખોળ કરો

Patan: પાટણમાં જીપમાંથી પડી જતા બે સગી બહેનોના મોત, પરિવારમાં શોકનો માહોલ

પાટણ: સમી તાલુકાના કનીજ ગામે દુઃખદ ઘટના સામે આવી છે. જીપવાનમાંથી પડી જવાથી બે બહેનોના મોત થયા છે. કનીજ ગામ જોડે ચાલું જીપડાલામાંથી પડી જવાથી બે યુવતીના મોત થઈ છે તો એકને ઈજા પહોંચી છે.

પાટણ: સમી તાલુકાના કનીજ ગામે દુઃખદ ઘટના સામે આવી છે. જીપવાનમાંથી પડી જવાથી બે બહેનોના મોત થયા છે. કનીજ ગામ જોડે ચાલું જીપડાલામાંથી પડી જવાથી બે યુવતીના મોત થઈ છે તો એકને ઈજા પહોંચી છે. ઇજાગ્રસ્ત યુવતીને સારવાર માટે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાઈ છે. મૃતક બન્ને બહેનોના મૃતદેહને પીએમ અર્થે સમી રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે. બે સગી બહેનોના મોતથી પરિવાર પર દુઃખનું આભ ફાટ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ છે.

ગેંગરેપ કેસમાં 11 દોષિતોનો મુક્ત કરવાના મામલે સુપ્રીમ કોર્ટ પહોંચી બિલકિસ બાનો

ગેંગરેપ કેસમાં પીડિત બિલકિસ બાનોએ સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટિશન દાખલ કરી છે અને 13 મેના આદેશ પર પુનર્વિચાર કરવાની માંગ કરી છે. આ આદેશમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સામૂહિક બળાત્કારના દોષિતોને મુક્ત કરવાના મામલામાં 1992માં બનેલા નિયમો લાગુ થશે. તેના આધારે 11 દોષિતોને મુક્ત કરવામાં આવ્યા છે. આ મામલો આજે ચીફ જસ્ટિસ સમક્ષ મૂકવામાં આવ્યો હતો.  

આ પહેલા 13 મેના રોજ સુપ્રીમ કોર્ટે એક દોષિતની અરજી પર સુનાવણી કરતા કહ્યું હતું કે, સજા 2008માં સંભળાવવામાં આવી હતી, તેથી ગુજરાતમાં 2014માં મુક્તિ માટે બનાવવામાં આવેલા કડક નિયમો લાગુ થશે નહીં. જેના આધારે ગુજરાત સરકારે 14 વર્ષથી સજા કાપી રહેલા લોકોને મુક્ત કર્યા હતા. હવે બિલકિસ બાનો 13 મેના આદેશ પર પુનર્વિચારની માંગ કરી રહી છે. તેમનું કહેવું છે કે જ્યારે મહારાષ્ટ્રમાં કેસ શરૂ થયો ત્યારે ત્યાં નિયમો લાગુ થશે, ગુજરાતમાં નહીં.

બિલ્કીસે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો

ગેંગરેપ કેસમાં પીડિત બિલકિસ બાનોએ સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટિશન દાખલ કરી છે અને 13 મેના આદેશ પર પુનર્વિચાર કરવાની માંગ કરી છે. આ આદેશમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સામૂહિક બળાત્કારના દોષિતોને મુક્ત કરવાના મામલામાં 1992માં બનેલા નિયમો લાગુ થશે. તેના આધારે 11 દોષિતોને મુક્ત કરવામાં આવ્યા છે. આ મામલો આજે ચીફ જસ્ટિસ સમક્ષ મૂકવામાં આવ્યો હતો.   આ પહેલા 13 મેના રોજ સુપ્રીમ કોર્ટે એક દોષિતની અરજી પર સુનાવણી કરતા કહ્યું હતું કે, સજા 2008માં સંભળાવવામાં આવી હતી, તેથી ગુજરાતમાં 2014માં મુક્તિ માટે બનાવવામાં આવેલા કડક નિયમો લાગુ થશે નહીં. જેના આધારે ગુજરાત સરકારે 14 વર્ષથી સજા કાપી રહેલા લોકોને મુક્ત કર્યા હતા. હવે બિલકિસ બાનો 13 મેના આદેશ પર પુનર્વિચારની માંગ કરી રહી છે. તેમનું કહેવું છે કે જ્યારે મહારાષ્ટ્રમાં કેસ શરૂ થયો ત્યારે ત્યાં નિયમો લાગુ થશે, ગુજરાતમાં નહીં.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar News : પાલિતાણામાં 13 વર્ષીય કિશોરી પર સામુહિક દુષ્કર્મ, એક આરોપીની કરી અટકાયતPanchmahal News: ગોધરા સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સુવિધાના અભાવે દર્દીઓને હાલાકીBhavnagar news : 10 લાખ રૂપિયાના ખર્ચે બનાવેલું બસ સ્ટેન્ડ લોકાર્પણની રાહે ધૂળ ખાઈ રહ્યું છે!BIG NEWS: પાટીદાર આંદોલન પર કરસન પટેલે તોડ્યું મૌન! શું આપ્યું મોટું નિવેદન?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો
‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો
Embed widget