શોધખોળ કરો

ફરી એકવાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત, ક્યારે અને શું છે તેમનો કાર્યક્રમ?

ફરી એકવાર કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે. પંદર દિવસમાં જ બીજીવાર શાહનો ગુજરાત પ્રવાસ થવાનો છે. 10 એપ્રિલે શાહ ગુજરાતના પ્રવાસ આવશે.

ગાંધીનગરઃ ફરી એકવાર કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે. પંદર દિવસમાં જ બીજીવાર શાહનો ગુજરાત પ્રવાસ થવાનો છે. 10 એપ્રિલે શાહ ગુજરાતના પ્રવાસ આવશે. ગાંધીનગર ખાતે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના કાર્યક્રમમાં હાજર રહેશે. નેશનલ ફોરેન્સિક સાઇસન્સ યુનિવર્સીટીના પણ એક કાર્યક્રમમાં હાજર રહેશે.

Kalol : અમિત શાહે કહ્યું, “એક ખાનું ખાલી રાખી દીધું, આવતા વખતે એવું કામ કરજો કે તોડફોડ ન કરવી પડે”

Gandhinagar :
 કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સિવિલ હોસ્પિટલ , એસ જી હાઈવે , સોલા ખાતે સ્પીચ લેન્ગવેજ પેથોલોજી કોલેજ તેમજ જરૂરિયાતમંદ ગરીબ દર્દીઓ માટે શરૂ થનાર ભોજન વ્યવસ્થાનો શુભારંભ કરાવ્યો. આ અંગે તેમણે લખ્યું કે ગાંધીનગર ક્ષેત્રના સોલા સિવિલ હોસ્પિટલ ખાતે 'અન્નક્ષેત્ર' અને નવનિર્મિત 'કોલેજ ઓફ ઓડિયોલોજી'નું ઉદ્ઘાટન કર્યું. જ્યાં એક તરફ અન્નક્ષેત્રથી દર્દીઓના સગાઓને વિનામૂલ્યે ભોજન મળશે તો બીજી તરફ કોલેજથી વિસ્તારના યુવાનોને સારૂ શિક્ષણ મળશે તેમજ જાહેરજનતાને સારી આરોગ્ય સુવિધાનો લાભ મળશે.

ત્યારબાદ ગાંધીનગર જિલ્લાના કલોલમાં મોટી ભોયણ ખાતે ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના સહયોગથી કેન્સર રોગ લોકજાગૃતિ અંગેની તાલીમ માટેના કાર્યક્રમનો શુભારંભ તેમજ વિવિધ કાર્યોના ઈ-ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું. આ  સાથે જ તેમણે  મોટી ભોયણ ખાતે પ્રાથમિક શાળા નં 1માં  આરોગ્ય કર્મચારીઓના આરોગ્યની તપાસ કાર્યક્રમના સબ સેન્ટરની મુલાકાત લીધી. 

બપોરે કલોલ નગરપાલિકા કેમ્પસમાં આવેલા ભારત માતા ટાઉનહોલ ખાતેથી કલોલ નગરપાલિકાના BVM રેલ્વે ફાટક પર નિર્માણ પામનાર ઓવરબ્રિજ અને સરદાર ગાર્ડનના નવીનીકરણ કાર્યનું ખાતમુહૂર્ત કર્યું હતું. 

એક ખાનું  બાકી રહી ગયું, કામ એવું કરજો કે આવતી વખતે તોડફોડ ન કરવી પડે
ભારત માતા ટાઉનહોલમાં સંબોધન દરમિયાન તેમણે કહ્યું કે કલોલના ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના હોય કે ન હોય અમે કામ કરવા માટે બંધાયેલા છીએ. તેમણે કહ્યું કે કલોલની જનતાએ નગરપાલિકા આપી દીધી, તાલુકા પંચાયત આપી દીધી, સંસદ સભ્ય પણ આપી દીધો, બસ એક ખાનું ખાલી રાખી દીધું. કલોલના ધારાસભ્યનું ખાણું ખાલી રાખી દીધું. કલોલ નગરપાલિકાની ચૂંટણી અંગે તેમણે કહ્યું કે આવતી વખતે એવું કામ કરજો કે  તોડફોડ ન કરવી પડે. 

તેમણે કહ્યું આજે બે કાર્યક્રમોનું આયોજન થયું છે. 22 કરોડથી વધુના નાના મોટા કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયું. 34 ગામોમાં નાના મુદ્દાના નિવારણ થશે. આ સુવિધાઓથી આગળ પણ ફાયદો થશે. 7 ઓક્ટો 2001થી યાત્રા શરૂ થઈ છે જે  અવિરત ચાલુ છે. નરેન્દ્રભાઈ રોજે રોજ ભારતની જનતાના વિકાસની યોજનાઓનો જ વિચાર કરે છે. 5 રાજ્યોની ચૂંટણીમાં ખાસો સમય ગયો. લાંબા સમય બાદ મળવાનું થયું છે. 4 રાજ્યોમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં  સુરક્ષિત , યશસ્વી જીત મેળવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Vav Voting Day: વાવમાં મતદાન પૂર્ણ, લોકોએ ભારે ઉત્સાહ સાથે 70 ટકાથી વધુ મતદાન કર્યુ, તમામે કર્યો જીતનો દાવો
Vav Voting Day: વાવમાં મતદાન પૂર્ણ, લોકોએ ભારે ઉત્સાહ સાથે 70 ટકાથી વધુ મતદાન કર્યુ, તમામે કર્યો જીતનો દાવો
Ahmedabad: બોપલમાં થયેલી વિદ્યાર્થીની હત્યા મામલે થયો મોટો ખુલાસો,હત્યારાનું નામ સાંભળીને ચોંકી જશો
Ahmedabad: બોપલમાં થયેલી વિદ્યાર્થીની હત્યા મામલે થયો મોટો ખુલાસો,હત્યારાનું નામ સાંભળીને ચોંકી જશો
IND vs SA 3rd T20 Live: સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને બોલિંગ લીધી, જુઓ પ્લેઈંગ ઈલેવન
IND vs SA 3rd T20 Live: સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને બોલિંગ લીધી, જુઓ પ્લેઈંગ ઈલેવન
SMCના PSI જેએમ પઠાણના મોત મામલે પોલીસને મળી મોટી સફળતા, ટ્રેલરના ડ્રાઇવરની રાજસ્થાનમાંથી ધરપકડ
SMCના PSI જેએમ પઠાણના મોત મામલે પોલીસને મળી મોટી સફળતા, ટ્રેલરના ડ્રાઇવરની રાજસ્થાનમાંથી ધરપકડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vav Bypoll Election: વાવ વિધાનસભા પેટાચૂંટણીનું શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ, 70 ટકાથી વધુ મતદાનRambhai Mokariya: 'જાહેરાત કરો છો પણ ટ્રેન ક્યાં, મને ટોણા મારે છે': કેમ અકળાયા રામભાઈ મોકરિયા?MICA student killing: અમદાવાદના બોપલમાં થયેલી વિદ્યાર્થીની હત્યા મામલે થયો મોટો ખુલાસોJharkhand Elections 2024: પહેલા તબક્કાની 48 બેઠકો માટે મતદાન શરૂ, જુઓ અપડેટ્સ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vav Voting Day: વાવમાં મતદાન પૂર્ણ, લોકોએ ભારે ઉત્સાહ સાથે 70 ટકાથી વધુ મતદાન કર્યુ, તમામે કર્યો જીતનો દાવો
Vav Voting Day: વાવમાં મતદાન પૂર્ણ, લોકોએ ભારે ઉત્સાહ સાથે 70 ટકાથી વધુ મતદાન કર્યુ, તમામે કર્યો જીતનો દાવો
Ahmedabad: બોપલમાં થયેલી વિદ્યાર્થીની હત્યા મામલે થયો મોટો ખુલાસો,હત્યારાનું નામ સાંભળીને ચોંકી જશો
Ahmedabad: બોપલમાં થયેલી વિદ્યાર્થીની હત્યા મામલે થયો મોટો ખુલાસો,હત્યારાનું નામ સાંભળીને ચોંકી જશો
IND vs SA 3rd T20 Live: સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને બોલિંગ લીધી, જુઓ પ્લેઈંગ ઈલેવન
IND vs SA 3rd T20 Live: સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને બોલિંગ લીધી, જુઓ પ્લેઈંગ ઈલેવન
SMCના PSI જેએમ પઠાણના મોત મામલે પોલીસને મળી મોટી સફળતા, ટ્રેલરના ડ્રાઇવરની રાજસ્થાનમાંથી ધરપકડ
SMCના PSI જેએમ પઠાણના મોત મામલે પોલીસને મળી મોટી સફળતા, ટ્રેલરના ડ્રાઇવરની રાજસ્થાનમાંથી ધરપકડ
Crime News: અમદાવાદમાં ફરી કાયદો અને વ્યવસ્થાના ઉડ્યા લીરેલીરા, ગેંગવોરમાં યુવકની હત્યા
Crime News: અમદાવાદમાં ફરી કાયદો અને વ્યવસ્થાના ઉડ્યા લીરેલીરા, ગેંગવોરમાં યુવકની હત્યા
Maruti Grand Vitara ખરીદવા માટે કેટલી ભરવી પડશે EMI? જાણો ડાઉન પેમેન્ટને લઈને તમામ માહિતી
Maruti Grand Vitara ખરીદવા માટે કેટલી ભરવી પડશે EMI? જાણો ડાઉન પેમેન્ટને લઈને તમામ માહિતી
Election: પેટાચૂૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, વાવ બેઠક પર થયું રેકોર્ડ બ્રેક મતદાન
Election: પેટાચૂૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, વાવ બેઠક પર થયું રેકોર્ડ બ્રેક મતદાન
Vav Voting Day: વાવમાં મતદારોનો ભારે ઉત્સાહ, શરૂઆતી બે કલાકમાં 14 ટકા મતદાન, સ્વરૂપજીએ કર્યો વૉટ
Vav Voting Day: વાવમાં મતદારોનો ભારે ઉત્સાહ, શરૂઆતી બે કલાકમાં 14 ટકા મતદાન, સ્વરૂપજીએ કર્યો વૉટ
Embed widget