શોધખોળ કરો

ગુજરાતના કયા વિસ્તારમાં તુટી પડ્યો 4 ઈંચ વરસાદ? 24 કલાકમાં 112 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો, જાણો

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 112 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે જેમાં ચાર ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો. સતત પડી રહેલા વરસાદને કારણે ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

ગુજરાતમાં ઘણી જગ્યાએ બફારો વર્તાઈ રહ્યો છે ત્યારે બીજી બાજુ રાજ્યના ઘણાં વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 112 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે જેમાં ચાર ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો. સતત પડી રહેલા વરસાદને કારણે ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતના કુકરમુંડા અને વાંસદામાં 4-4 ઈંચ વરસાદ ખાબક્યો હતો. રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 130 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 તાલુકામાં રાજ્યના 112 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો તેની વિગતવાર વાત કરવામાં આવે તો, દક્ષિણ ગુજરાતના 10 તાલુકાઓમાં 24 કલાકમાં દરમિયાન અઢીથી ચાર ઈંચ સુધી વરસાદ ખાબક્યો હતો. જેમાં કુકરમુંડા અને વાંસદામાં 4-4 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત ઉમરપાડામાં સવા 3 ઈંચ વરસાદ વરસ્યો હતો જ્યારે કપરાડામાં 3 ઈંચ, વ્યારામાં પોણા ત્રણ ઈંચ, નાંદોદમાં અઢી ઈંચ જ્યારે નીઝર અને માંડવીમાં અઢી-અઢી ઈંચ વરસાદ વરસ્યો હતો. ડાંગના વઘઈ, ડોલવણ, કુતિયાણામાં સવા 2 ઈંચ વરસાદ વરસ્યો હતો. રાત્રે 2થી સવારે ચાર વાગ્યા સુધી વડોદરાના કરજણમાં પોણા 2 ઈંચ વરસાદ ખાબક્યો હતો. રાત્રે 10થી 12 વાગ્યા સુધીમાં સુરત શહેરમાં સવા 2 ઈંચ વરસાદ વરસ્યો હતો. જૂનાગઢના વિસાવદરમાં સવા 2 ઈંચ, બારડોલીમાં 2 ઈંચ, નવસારીમાં 2 ઈંચ, ખેરગામ, ધોરાજી, ભરૂચમાં 2-2 ઈંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં જ્યારે ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યાં હતાં. વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં પાંચ દિવસ સામાન્યથી ભારે વરસાદ પડશે. ઉત્તર-દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

ટોપ સ્ટોરી

Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ
Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
Vijapur: ઘરમાં જ નકલી ચલણી નોટો છાપતો શખ્સ પકડાયો, HDFC બેંકના ડિપોઝિટ મશીનથી થયો સમગ્ર રેકેટનો ભાંડાફોડ
Vijapur: ઘરમાં જ નકલી ચલણી નોટો છાપતો શખ્સ પકડાયો, HDFC બેંકના ડિપોઝિટ મશીનથી થયો સમગ્ર રેકેટનો ભાંડાફોડ

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
Embed widget