શોધખોળ કરો

ગુજરાતમાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? જાણો વિગત

આગામી દિવસોમાં ગુજરાતમા ભારે વરસાદ પડશે. 27 જુલાઈથી ગુજરાતમા વરસાદની તીવ્રતા વધશે તેવું લાગી રહ્યું છે. કારણ કે 26 જુલાઈના બંગાળના દરિયા કિનારે લો પ્રેશર સક્રિય થઈ છે

અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી પણ વધારે સમયથી વરસાદે વિરામ લીધો ત્યારે ગુરુવારથી સમગ્ર ગુજરાતમાં વરસાદ શરૂ થયો છે જેમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદે ધમાકેદાર શરૂઆત કરી હતી. જેમાં ડાંગના વઘઈમાં 12 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત તો જાણે વરસાદે રિસામણા કર્યો હોય તેવું લાગી રહ્યું છે. ચોમાસાનીસ સિઝનને એક મહિનાથી પણ જેટલો સમય થઈ ગયો હોવા થતાં પણ વરસાદ આવ્યો નથી. હવામાન વિભાગના કહ્યા પ્રમાણે, આગામી પાંચ દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળશે. જોકે કચ્છમાં નામનો જ વરસાદ થયો છે તો ઉતર ગુજરાત પણ અમુક તાલુકામાં પાણીની બહુ જ જરૂર છે. વરસાદ ખેંચાવવાના કારણે ખેડૂતો ચિંતત બન્યા છે. પરંતુ સાક્લોનિક સરક્યુલેશનની સિસ્ટમના કારણે વરસાદ સારો થયો છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડોકટર જયંત સરકારે ગુજરાતમાં ભારે વરસાદને લઈને જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં ગુજરાતમા ભારે વરસાદ પડશે. 27 જુલાઈથી ગુજરાતમા વરસાદની તીવ્રતા વધશે તેવું લાગી રહ્યું છે. કારણ કે 26 જુલાઈના બંગાળના દરિયા કિનારે લો પ્રેશર સક્રિય થઈ છે અને વરસાદી સિસ્ટમ મજબુત હોવાના કારણે ગુજરાતમાં સારો વરસાદ આવશે તેવું લાગી રહ્યું છે. 28 અને 29 જુલાઈના સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે વલસાડ, નવસારી, દમણ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગીર સોમનાથ, અમરેલી, જુનાગઢ અને કચ્છ સહિત ગુજરાતના વિસ્તારોમાં 28 અને 29 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદ પડશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક

BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

વિડિઓઝ

Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન

ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન

ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન

Embed widget