શોધખોળ કરો

ઊંઝા લક્ષચંડી મહાયજ્ઞ: યજ્ઞ કુંડ બનાવવા માટે કઈ-કઈ સામગ્રીનો કરાયો છે ઉપયોગ? જાણો વિગત

ઈતિહાસમાં સૌપ્રથમ વાર લક્ષચંડી મહાયજ્ઞ ઊંઝાના આંગણે યોજાઈ રહ્યો છે. જે આજથી એટલે બુધવારથી શરૂ થઈ રવિવાર સુધી ચાલશે.

ઊંઝા: ઈતિહાસમાં સૌપ્રથમ વાર લક્ષચંડી મહાયજ્ઞ ઊંઝાના આંગણે યોજાઈ રહ્યો છે. જે આજથી એટલે બુધવારથી શરૂ થઈ રવિવાર સુધી ચાલશે. આ ઐતિહાસિક ઘટનાના સાક્ષી બનવા અને મહાયજ્ઞના દર્શન માટે માત્ર ગુજરાત જ નહીં ભારત અને વિશ્વભરમાં વસતા પાટીદારો સહિત અઢારે વર્ણના લોકો થનગની રહ્યા છે. ઊંઝા લક્ષચંડી મહાયજ્ઞ: યજ્ઞ કુંડ બનાવવા માટે કઈ-કઈ સામગ્રીનો કરાયો છે ઉપયોગ? જાણો વિગત સવારે 7-30 કલાકે: ઉમિયાનગરમાં વાજતે ગાજતે પ્રવેશ. સંસ્થાન પ્રમુખ મણિભાઇ મમ્મીના હસ્તે દીપ પ્રાગટ્યથી ઉદ્ઘાટન. ઊંઝા લક્ષચંડી મહાયજ્ઞ: યજ્ઞ કુંડ બનાવવા માટે કઈ-કઈ સામગ્રીનો કરાયો છે ઉપયોગ? જાણો વિગત સવારે 8-00 કલાકે : લક્ષચંડી મહાયજ્ઞનો પ્રારંભ મુખ્ય યજમાન ગૌરીબા ગણેશભાઈ પરિવાર (સનહાર્ટ)ના ગોવિંદભાઈના હસ્તે. ઊંઝા લક્ષચંડી મહાયજ્ઞ: યજ્ઞ કુંડ બનાવવા માટે કઈ-કઈ સામગ્રીનો કરાયો છે ઉપયોગ? જાણો વિગત સવારે 9-00 કલાકે : ઉત્તરાય જ્યોતિ પીઠાધીશ્વર શારદાપીઠ દ્વારકાના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજ ધર્મસભામાં આશીર્વચન પાઠવશે. ઊંઝા લક્ષચંડી મહાયજ્ઞ: યજ્ઞ કુંડ બનાવવા માટે કઈ-કઈ સામગ્રીનો કરાયો છે ઉપયોગ? જાણો વિગત સાંજના 5-00 કલાકે : સાંસ્કૃતિક મહોત્સવનું ઉદઘાટન તથા દાતાઓનો સન્માન કાર્યક્રમ યોજાશે. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા સહિત રાજ્ય મંત્રીમંડળના સભ્યો હાજર રહેશે. ઊંઝા લક્ષચંડી મહાયજ્ઞ: યજ્ઞ કુંડ બનાવવા માટે કઈ-કઈ સામગ્રીનો કરાયો છે ઉપયોગ? જાણો વિગત રાત્રે 8-00 કલાકે : મલ્ટીમીડિયા શો: અનંતકોટી બ્રહ્માંડમાં ગૂંજે આરાધના મા ભગવતીની. તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ સચિન અને જીગરનો લાઇવ કોન્સર્ટ. ઊંઝા લક્ષચંડી મહાયજ્ઞ: યજ્ઞ કુંડ બનાવવા માટે કઈ-કઈ સામગ્રીનો કરાયો છે ઉપયોગ? જાણો વિગત ઊંઝા ખાતે 500 વીઘા જેટલી વિશાળ જગ્યામાં આકાર પામેલા ઉમિયાનગરમાં ઐતિહાસિક એવા ન ભૂતો ન ભવિષ્યતિ એવા લક્ષચંડી મહાયજ્ઞનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે આખી ઊંઝા નગરી ર્ધામિકમય અને ભક્તિભાવભરી જોવા મળી રહી છે. ઊંઝા લક્ષચંડી મહાયજ્ઞ: યજ્ઞ કુંડ બનાવવા માટે કઈ-કઈ સામગ્રીનો કરાયો છે ઉપયોગ? જાણો વિગત મા ઉમિયાનું મંદિર આજથી 22 કલાક ખુલ્લુ મુકવામાં આવશે જેના કારણે લાખો ભક્તો લાઈનમાં ઉભા રહીને આરામથી દર્શન કરી શકશે. માત્ર બે જ કલાક મંદિરના દ્વાર બંધ કરવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Gujarat Rain: મહીસાગર અને પંચમહાલમાં ધોધમાર વરસાદ, બાલાસિનોર અને ગોધરામાં ખાબક્યો દોઢ ઈંચ સુધી વરસાદ
Gujarat Rain: મહીસાગર અને પંચમહાલમાં ધોધમાર વરસાદ, બાલાસિનોર અને ગોધરામાં ખાબક્યો દોઢ ઈંચ સુધી વરસાદ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Gujarat Rain: મહીસાગર અને પંચમહાલમાં ધોધમાર વરસાદ, બાલાસિનોર અને ગોધરામાં ખાબક્યો દોઢ ઈંચ સુધી વરસાદ
Gujarat Rain: મહીસાગર અને પંચમહાલમાં ધોધમાર વરસાદ, બાલાસિનોર અને ગોધરામાં ખાબક્યો દોઢ ઈંચ સુધી વરસાદ
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ
જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ
સ્કેમ કરવા માટે ChatGPT જેવા AI ટૂલ બનાવી રહ્યા છે હેકર્સ, બચવા માટે આટલું કરો
સ્કેમ કરવા માટે ChatGPT જેવા AI ટૂલ બનાવી રહ્યા છે હેકર્સ, બચવા માટે આટલું કરો
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Embed widget