શોધખોળ કરો

ધોરણ 9થી 12માં પ્રવેશથી વંચિત રહેલા વિદ્યાર્થીઓ માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે શું કર્યો મોટો નિર્ણય? જાણો

વિદ્યાર્થીઓ માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે મહત્વનો નિર્ણય કર્યો છે. 9થી 12 ધોરણમાં હવે 30 સપ્ટેમ્બર સુધીમાં પ્રવેશ મેળવી શકાશે. બોર્ડે તમામ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને આદેશ કર્યો છે.

હાલ સમગ્ર ગુજરાતમાં કોરોના સંક્રમણને કારણે સમગ્ર ગુજરાતમાં ધોરણ 9થી 12માં પ્રવેશથી વંચિત રહેલા વિદ્યાર્થીઓ માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે મહત્વનો નિર્ણય કર્યો છે. 9થી 12 ધોરણમાં હવે 30 સપ્ટેમ્બર સુધીમાં પ્રવેશ મેળવી શકાશે. બોર્ડે તમામ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને આદેશ કર્યો છે. આ સિવાય કોવિડના કારણે મોટાભાગના લોકો ધંધા-રોજગાર બંધ થવાથી પોતાના વતન તરફ ફર્યા છે, જેના કારણે પણ ધોરણ આઠ પાસ કરીને નવમાં ધોરણમાં પ્રવેશ પાત્ર વિદ્યાર્થીઓએ હજુ પ્રવેશ નથી લીધો. આ પરિસ્થિતિમાં પ્રવેશની તારીખ લંબાવાઈ છે. માત્ર આટલું જ નહીં પરંતુ 30 સપ્ટેમ્બર બાદ પણ કોઈ વિદ્યાર્થી પ્રવેશ વંચિત રહે છે તો જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની પરવાનગી બાદ તેવા વિદ્યાર્થીઓને 31 ઓક્ટોબર સુધી પ્રવેશ આપવાનો નિર્ણય કરાયો છે. વર્તમાન સમયમાં કોવિડની અસર શૈક્ષણિક કાર્ય પર મોટા પ્રમાણમાં જોવા મળી છે. ત્યારે રાજ્યમાં કેટલાક સ્થાન પર વિદ્યાર્થીઓએ હજુ પ્રવેશ નથી મળ્યો. વળી પૂરક પરીક્ષા પણ મોડી યોજાઈ અને તેનું પરિણામ આવ્યું છે, તેવામાં ધોરણ 10 પાસ કરેલા વિદ્યાર્થીઓએ પણ ધોરણ 11માં પ્રવેશ મેળવવાનો થાય છે. આ પરિસ્થિતિમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને ધોરણ 9થી 12માં પ્રવેશ માટે 30 સપ્ટેમ્બર સુધી સમય આપ્યો છે. આ સિવાય કોવિડના કારણે મોટાભાગના લોકો ધંધા-રોજગાર બંધ થવાથી પોતાના વતન તરફ ફર્યા છે જેના કારણે પણ ધોરણ આઠ પાસ કરીને નવમા ધોરણમાં પ્રવેશ પાત્ર વિદ્યાર્થીઓએ હજુ પ્રવેશ નથી લીધો. આ પરિસ્થિતિમાં પ્રવેશની તારીખ લંબાવાઈ છે. માત્ર આટલું જ નહીં પરંતુ 30 સપ્ટેમ્બર બાદ પણ કોઈ વિદ્યાર્થી પ્રવેશ વંચિત રહે છે, તો જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની પરવાનગી બાદ તેવા વિદ્યાર્થીઓને 31 ઓક્ટોબર સુધી પ્રવેશ આપવામાં આવશે જેથી વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચીત ન રહે. સામાન્ય રીતે દર વર્ષે શિક્ષણ વિભાગના નિયમ મુજબ 31મી ઓગસ્ટ સુધી શાળાઓમાં પ્રવેશ કાર્યવાહી ચાલતી હોય છે, એટલે કે અંતિમ પ્રવેશ 31 ઓગસ્ટ સુધી હોય છે. તેવામાં હવે હાલની પરિસ્થિતિને જોતા શિક્ષણ વિભાગે મોટો નિર્ણય લીધો છે, જેથી વિદ્યાર્થીઓ અભ્યાસથી વંચિત ન રહી જાય.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર
FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Embed widget