શોધખોળ કરો

ગુજરાતના કયા જિલ્લાઓમાં છે સૌથી વધુ શિક્ષત બેરોજગારો ? જાણો

રાજ્યમાં 3 લાખ 92 હજાર 418 શિક્ષિત બેરોજગાર અને 20 હજાર 566 અર્ધશિક્ષિત બેરોજગાર મળીને કુલ ૪ લાખ ૧૨ હજાર ૯૮૫ બેરોજગારો નોંધાયેલા છે. જેમાંથી બે વર્ષમાં માત્ર ૧ હજાર ૭૭૭ બેરોજગારોને જ સરકારી નોકરી આપવામાં આવી છે.

ગાંધીનગર: રાજ્યમાં બેરોજગારીની સમસ્યા નહીં હોવાના અને સરકારી નોકરી પણ યોગ્ય પ્રમાણમાં ભરતી થતા હોવાના દાવા વચ્ચે બેરોજગારોને આપવામાં આવેલ સરકારી નોકરીના આંકડાઓ સામે આવ્યા. જેમાં રાજ્યમાં 3 લાખ 92 હજાર 418 શિક્ષિત બેરોજગાર અને 20 હજાર 566 અર્ધશિક્ષિત બેરોજગાર મળીને કુલ ૪ લાખ ૧૨ હજાર ૯૮૫ બેરોજગારો નોંધાયેલા છે. જેમાંથી બે વર્ષમાં માત્ર ૧ હજાર ૭૭૭ બેરોજગારોને જ સરકારી નોકરી આપવામાં આવી છે. છેલ્લા બે વર્ષમાં મહીસાગર, ખેડા, મોરબી, નર્મદા, નવસારી, ભરૂચ, જુનાગઢ, અમદાવાદ, સુરત, વડોદરા, કચ્છ, દાહોદ, વલસાડ, તાપી, ડાંગ એમ ૧૫ જિલ્લામાં એકપણ સરકારી નોકરી આપવામાં આવી નથી. ગુજરાતના કયા જિલ્લાઓમાં છે સૌથી વધુ શિક્ષત બેરોજગારો ? જાણો શિક્ષિત બેરોજગારોની સંખ્યા અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ ૩૦ હજાર ૧૯૨ છે. આ સાથે અમદાવાદમાં ૩ હજાર ૮૭૧ અર્ધ શિક્ષિત બેરોજગારો છે.. જેમાં છેલ્લા બે વર્ષમાં અમદાવાદમાંથી ૯૦ હજાર ૭૪૯ને ખાનગી રોજગારી પૂરી પાડવામાં આવી . પરંતુ એકપણને સરકારી રોજગારી આપવામાં આવી નથી. છેલ્લા બે વર્ષમાં ભાવનગરમાંથી સૌથી વધુ ૨૭૬, મહેસાણામાંથી ૨૪૮, બનાસકાંઠામાંથી ૧૮૦, ગીર સોમનાથમાંથી ૧૭૩ને સરકારી રોજગારી આપવામાં આવી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજસ્થાન હાઈકોર્ટે આસારામને 17 દિવસના પેરોલ પર છોડ્યા, એર એમ્બ્યુલન્સથી મહારાષ્ટ્ર જશે, જાણો કારણ

AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી ગિરિરાજ સિંહને મળવા તેમની ઓફિસ કેમ પહોંચ્યા? જાણો સાથે બીજું કોણ હતું

ઇન્ડિયા ગઠબંધનમાં ડખો! રાહુલ ગાંધીને લઈને સંજય રાઉતનું મોટું નિવેદન, કહ્યું- 'જે લોકો પીએમ મોદીની વિરુદ્ધ છે...'

Sebi New Circular: શેરબજારમાં રોકાણ કરતાં પહેલા સેબીનો આ નવો પરિપત્ર જાણી લો, 500 કંપનીના સ્ટોક ટ્રેડિંગ પર થશે અસર

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish:કેટલા વેડફશો રૂપિયા?Hun To Bolish: મોતની મુસાફરી?, Abp AsmitaBudget Session News: ગુજરાતના બજેટ સત્રને લઈને સૌથી મોટા સમાચાર, જુઓ વીડિયોમાંNSUI Protest : Gujarat University: ગેરકાયદે ભરતીના આરોપો સાથે NSUIનો હલ્લાબોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજસ્થાન હાઈકોર્ટે આસારામને 17 દિવસના પેરોલ પર છોડ્યા, એર એમ્બ્યુલન્સથી મહારાષ્ટ્ર જશે, જાણો કારણ
રાજસ્થાન હાઈકોર્ટે આસારામને 17 દિવસના પેરોલ પર છોડ્યા, એર એમ્બ્યુલન્સથી મહારાષ્ટ્ર જશે, જાણો કારણ
AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી ગિરિરાજ સિંહને મળવા તેમની ઓફિસ કેમ પહોંચ્યા? જાણો સાથે બીજું કોણ હતું
AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી ગિરિરાજ સિંહને મળવા તેમની ઓફિસ કેમ પહોંચ્યા? જાણો સાથે બીજું કોણ હતું
ઇન્ડિયા ગઠબંધનમાં ડખો! રાહુલ ગાંધીને લઈને સંજય રાઉતનું મોટું નિવેદન, કહ્યું- 'જે લોકો પીએમ મોદીની વિરુદ્ધ છે...'
ઇન્ડિયા ગઠબંધનમાં ડખો! રાહુલ ગાંધીને લઈને સંજય રાઉતનું મોટું નિવેદન, કહ્યું- 'જે લોકો પીએમ મોદીની વિરુદ્ધ છે...'
Sebi New Circular: શેરબજારમાં રોકાણ કરતાં પહેલા સેબીનો આ નવો પરિપત્ર જાણી લો, 500 કંપનીના સ્ટોક ટ્રેડિંગ પર થશે અસર
Sebi New Circular: શેરબજારમાં રોકાણ કરતાં પહેલા સેબીનો આ નવો પરિપત્ર જાણી લો, 500 કંપનીના સ્ટોક ટ્રેડિંગ પર થશે અસર
IND vs AUS: આ 3 ખેલાડીઓને કાઢી નાખે તો ભારતની જીત લગભગ પાક્કી થઈ જશે, જાણો કેવી હોવી જોઈએ પ્લેઈંગ ઈલેવન

શું ફરી વિશ્વમાં મહામારી ફેલાશે? નવા રોગથી અત્યાર સુધીમાં 143ના મોત, જાણો શું છે Disease X

બાયોડેટા રાખો તૈયાર! 2025 માં 1500થી વધુ કંપની કરશે ભરતી, રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

Fact Check: PM મોદીની બંગાળ રેલીના વીડિયો સાથે છેડછાડ, PM ભીડનું અભિવાદન કરી રહ્યા હતા

Embed widget