શોધખોળ કરો

અબડાસા પેટાચૂંટણીઃ કોંગ્રેસ કોની કરશે ઉમેદવાર તરીકે પસંદગી? જાણો વિગત

અબડાસા સીટ પર કોંગ્રેસના ઉમેદવારની પસંદગી માટે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ અને વિપક્ષના નેતા પરેશ ધાનાણી આજે ભુજ આવ્યા હતા.

ભુજઃ ગુજરાતમાં આગામી દિવસોમાં વિધાનસભાની આઠ બેઠકો માટે પેટાચૂંટણી યોજાવાની છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગીને લઈને કવાયત તેજ કરી દેવામાં આવી છે. પ્રદ્યુમનસિંહ જાડેજાએ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામુ આપતા કચ્છની અબડાસા બેઠક ખાલી થઇ છે. જેથી અબડાસા બેઠક પર હવે પેટા ચૂંટણી યોજાશે. અબડાસા સીટ પર કોંગ્રેસના ઉમેદવારની પસંદગી માટે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ અને વિપક્ષના નેતા પરેશ ધાનાણી આજે ભુજ આવ્યા હતા. ભુજ આવેલા કોંગ્રેસના નેતાઓએ અબડાસાના કોગ્રેસના ઉમેદવારને લઈને પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, અબડાસા સીટ પર કોંગ્રેસ સ્થાનિક ઉમેદવારની પસંદગી કરશે. નોંધનીય છે કે, આગામી દિવસોમાં ગુજરાતમાં મોરબી, ગઢડા, લીંબડી, અબડાસા, કરજણ, ડાંગ, કપરાડા અને ધારી બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે. જોકે, ભાજપ અને કોંગ્રેસ કોને કોને ટિકિટ આપે છે, તેના પર સૌની નજર છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી

Rain Forecast: 7થી 12 ઓક્ટોબર  ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન

Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓના દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી

ગાંધીનગર દક્ષિણના પૂર્વ MLA શુંભજી ઠાકોરનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
ગાંધીનગર દક્ષિણના પૂર્વ MLA શુંભજી ઠાકોરનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Crime | યુવતીઓ સાવધાન! નવરાત્રિમાં જ મોડી રાતે સગીરા પર દુષ્કર્મ | ABP AsmitaNavratri 2024 | Anupam Swarup Swami | નવરાત્રિ અંગે સ્વામીનો બફાટ | દીકરીને બગાડવાનું જાહેર આમંત્રણCanada Restaurant Viral Video: કેનેડાની હોટલમાં વેઇટરની નોકરી માટે ભારતીયોની લાંબી લાઇનAmbalal Patel Forecast | અરબી સમુદ્રમાં ફુંકાશે ભારે વાવાઝોડું, પાંચમા નોરતે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર  ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓના દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી
Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓના દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી
ગાંધીનગર દક્ષિણના પૂર્વ MLA શુંભજી ઠાકોરનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
ગાંધીનગર દક્ષિણના પૂર્વ MLA શુંભજી ઠાકોરનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Schemes For Daughters:  દીકરીઓ માટે કઈ સ્કીમમાં રોકાણ કરવું શ્રેષ્ઠ છે, જાણી લો આ બહુ કામની વાત

Health Tips: શું પીરિયડ્સ દરમિયાન નીકળતું લોહી ખરેખર શરીરનો કચરો છે? આ રહ્યો જવાબ

Crime News: મુંબઈમાં અજિત પવાર જૂથના નેતાની હત્યા, ધારદાર હથિયારથી હુમલો કરીને આરોપી ફરાર

Haryana Elections 2024 Live: હરિયાણામાં ઘણી જગ્યાએ અથડામણ, નારનૌદમાં કેપ્ટન અભિમન્યુ અને કોંગ્રેસના સમર્થકો વચ્ચે મારપીટ

Embed widget