શોધખોળ કરો
Advertisement
મોરારી બાપુને ભાજપના પબુભાના હુમલામાંથી બચાવનારાં ભાજપનાં સાંસદ પૂનમ માડમ કોણ છે ?
પબુભા માણેકે મોરારી બાપુ પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સાંસદ પૂનમબેન માડમે તેમને રોક્યા હતા.
દ્વારકાઃ ગઈ કાલે દ્વારકા પહોંચેલા મોરારી બાપુ પર પબુભા માણેકે હુમલાનો પ્રયાસ કર્યો હતો. આ હુમલાનો વીડિયો ભારે વાયરલ થયો છે. જેને ભારે ચર્ચા જગાવી છે. પબુભા માણેકે મોરારી બાપુ પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સાંસદ પૂનમબેન માડમે તેમને રોક્યા હતા. પૂનમ માડમ ભાજપના નેતા અને વર્તમાન સાંસદ છે. તેઓ આહીર સમાજમાંથી આવે છે.
જામનગર જિલ્લાની ખંભાળીયા વિધાનભા બેઠક પર અગાઉ ધારાસભ્ય રહી ગયેલા પિતા હેમંત માડમની આ જ બેઠક પરથી પૂનમ માડમે રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી વર્ષ 2014માં કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા અને જામનગર લોકસભાની ચૂંટણી લડી સાંસદ બન્યા.
તેમના લગ્ન પરમિન્દર મહાજન સાથે થયા છે. જેઓ પૂર્વ ડિફેન્સ ઓફિસર છે. તેમને સંતાનમાં એક દીકરી હતી, પરંતુ તેનું વર્ષ 2018માં દુઃખદ નિધન થયું હતું. વર્તમાન ધારાસભ્ય વિક્રમ માડમ તેમના કાકા છે. તેમની સામે જ તેઓ લોકસભાની ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement