શોધખોળ કરો
Advertisement
1971ની ભૂલ ન કરતાં, નહીંતર PoKનું શું થશે તે સારી રીતે સમજાઈ જશે: રાજનાથ સિંહની પાકિસ્તાનને ચેતવણી
રાજસ્થાનની રાજધાની જયપુરમાં બુધવારે પંડિત દિનદયાળ ઉપાધ્યાયની 103મી જયંતીના અવસર પર આવેલા રક્ષા મંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનને ચેતવણી આપી હતી.
જયપુરઃ રાજસ્થાનની રાજધાની જયપુરમાં બુધવારે પંડિત દિનદયાળ ઉપાધ્યાયની 103મી જયંતીના અવસર પર આવેલા રક્ષા મંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનને ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે, 71ની ભૂલ ન કરતા, નહીં તો પીઓકેનું શું થશે તે સારી રીતે સમજાઈ જશે.
તેમણે જણાવ્યું, પંડિતજીએ કહ્યું હતું કે, કલમ 370 ખતમ થવી જોઈએ. શ્યામ પ્રસાદ મુખર્જીએ પણ કહ્યું હતં અને આ માટે તેમણે બલિદાન આપ્યું હતું. અમે અમારા ઘોષણાપત્રમાં લખ્યું હતું કે, જો અમારી સરકાર બનશે તો 370 ખતમ કરીશું, 35એ ખતમ કરીશું. અમે ચૂંટણી હારવાનું પસંદ કરીશું પરંતુ તમને દરો આપવાનું ક્યારેય પસંદ નહીં કરીએ. કારણકે અમે રાજનીતિ માત્ર સરકાર બનાવવા માટે નથી કરતા. અમે રાજનીતિ કરીએ છીએ દેશને બનાવવા માટે. કલમ 370, 35એ ખતમ કરીને અમે દેખાડી દીધું કે ભારતીય જનતા પાર્ટી દેશની એવી પાર્ટી છે જેની સરકાર ચાલી રહી છે. તેના કહેવામાં અને કરવામાં કોઈ ફરક હોતો નથી.Defence Minister Rajnath Singh: Baar baar sujhav de chuka hoon Pakistan ko bhi...1971 mein Pakistan ke do tukre ho gaye the, Pakistan aur Bangladesh bann gaya tha. Maine kaha 1971 ki galti mat dohrana, nahi to PoK ka kya hoga achi tarah samajh lena. pic.twitter.com/Wef59zUKhL
— ANI (@ANI) September 25, 2019
પડોશી દેશથી આ વાત પચી રહી નથી. ભાઈઓ-બહેનો વિશ્વાસ રાખજો, હજમ થઈને રહેશે. 1971માં પાકિસ્તાનના બે ટુકડા થઈ ગયા હતા. પાકિસ્તાન અને બાંગ્લાદેશ બની ગયું હતું. 71ની ભૂલ ન કરતા, નહીં તો PoKનું શું થશે તે સારી રીતે સમજી જશો. આતંકવાદથી ભારતને તોડવાની કોશિશ થઈ રહી છે, પરંતુ ભારતે બાલાકોટ પર હુમલો કર્યો હોવા છતા પાકિસ્તાનની સંપ્રભુતા પર હુમલો નથી કર્યો. નવા મોટર વ્હીકલ એક્ટને લઈ કેન્દ્રનું ફરમાન, દસ્તાવેજ ન હોય તો પણ ન આપતા મેમો પણ રાખી આ શરત મુકેશ અંબાણી સતત આઠમા વર્ષે ભારતના સૌથી ધનિક વ્યક્તિ, ટોપ-10માં ગુજરાતીઓને દબદબો, જાણો કેટલી છે સંપત્તિ SBI ક્રેડિટ કાર્ડ ધારકો માટે માઠા સમાચાર, પેટ્રોલ-ડીઝલ પૂરાવવા પર નહીં મળે કેશબેક, જાણો વિગતેधारा ३७० को समाप्त करके हमारी सरकार ने एक ऐतिहासिक काम किया है मगर यह बात पाकिस्तान को हज़म नहीं हो रही।
हम पाकिस्तान के वजूद को स्वीकार करते हैं मगर PoK में पाकिस्तान का अनधिकृत क़ब्ज़ा है। आज भी जम्मू एवं कश्मीर की विधानसभा में २४ सीटों को PoK के लिए ख़ाली छोड़ कर रखा गया है। — Rajnath Singh (@rajnathsingh) September 25, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement