શોધખોળ કરો

Coronavirus: દિલ્હીમાં એક જ દિવસમાં સૌથી વધુ 2224 નવા કેસ નોંધાતા હાહાકાર, કુલ આંકડો 41000ને પાર

સૌથી વધુ નવા કેસો સામે આવ્યા બાદ દિલ્હીમાં કોરોના વાયરસના પૉઝિટીવ કેસોની સંખ્યા વધીને 41182 થઇ ગઇ છે. વળી અત્યાર સુધી સારવાર બાદ 15823 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. દિલ્હીમાં આ વાયરસના કારણે અત્યાર સુધી 1327 લોકોના મોત પણ થયા છે

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યાં છે. રવિવારે દિલ્હીમાં એક જ દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ રેકોર્ડ 2224 કેસો નોંધાતા હાહાકાર મચી ગયો છે, એટલુ જ નહીં રવિવારે 56 લોકોએ કોરોનાના કારણે જીવ પમ ગુમાવ્યો હતો. સૌથી વધુ નવા કેસો સામે આવ્યા બાદ દિલ્હીમાં કોરોના વાયરસના પૉઝિટીવ કેસોની સંખ્યા વધીને 41182 થઇ ગઇ છે. વળી અત્યાર સુધી સારવાર બાદ 15823 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. દિલ્હીમાં આ વાયરસના કારણે અત્યાર સુધી 1327 લોકોના મોત પણ થયા છે.
દિલ્હીમાં ગંભીર બની રહેલી સ્થિતિને જોતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે દિલ્હીના ઉપ રાજ્યપાલ અનિલ બૈજલ, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન, દિલ્હીના ત્રણ નગર નિગમોના પ્રમુખો અને અધિકારીઓ સાથે બે ઉચ્ચ સ્તરીય બેઠકો કરી હતી. બેઠક બાદ અમિત શાહે કહ્યું કે આગામી બે દિવસમાં કૉવિડ-19ની તપાસની સંખ્યા બેગણી કરવામાં આવશે, અને ત્યારબાદ આને ત્રણ ગણી કરાશે. ગૃહમંત્રીએ કહ્યુ ંકે થોડાક દિવસોમાં દિલ્હીના કન્ટેન્ટમેન્ટ ઝૉનના દરેક મતદાન કેન્દ્ર પર કૉવિડ-19ની તપાસ શરૂ કરવામાં આવશે. કૉવિડ-19ના દર્દીઓ માટે બેડની કમીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર દિલ્હીને 500 રેલવે ડબ્બાઓ પણ ઉપલબ્ધ કરાવશે. જેથી સારવાર આસાન બની શકે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીની સ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ રાજકીય પક્ષોની એક બેઠક પણ બોલાવી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Embed widget