શોધખોળ કરો

ઈટલીના રોમથી 263 ભારતીય વિદ્યાર્થીઓને ભારત પહોંચ્યા, તમામને કરાયા ક્વોરન્ટાઈન

વિદ્યાર્થીઓને લઈને એર ઈન્ડિયાની ફ્લાઈટ દિલ્હી પહોંચી હતી. તમામ વિદ્યાર્થીઓના સ્ક્રીનિંગ બાદ તેમને સીધા ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.

નવી દિલ્હી: કોરોના વાયરસના કહેર વચ્ચે 263 ભારતીય વિદ્યાર્થીઓને ઈટલીના રોમથી ભારત લાવવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને લઈને એર ઈન્ડિયાની ફ્લાઈટ દિલ્હી પહોંચી હતી. તમામ વિદ્યાર્થીઓના સ્ક્રીનિંગ બાદ તેમને સીધા ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.
ઈટલીમાં કોરોના વાયરસના કારણે ગંભીર સ્થિતિ છે. ઈટલીમાં રવિવારે સવાર સુધી સંક્રમણના કુલ 53, 578 કેસ સામે આવી ચુક્યા હતા. 4,825 લોકોના મોત થઈ ચુક્યા છે. દુનિયાભરમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. વિશ્વમાં 13,068 લોકોના મોત નિપજ્યા છે. કોરોનાના કારણે ચીન બાદ સૌથી વધારે ખરાબ સ્થિતિ ઈટલીમાં હોવાથી ત્યાં ફસાયેલા ભારતીયો અને તેના પરીવારજનો પણ ચિંતામાં મુકાયા હતા. જો કે આજે તમામએ રાહતનો શ્વાસ લીધો છે. જ્યારે ફ્રાન્સમાં છેલ્લા 24 ક્લાકમાં કોરોના વાયરસથી 112થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે આ દેશમાં મૃતકોની સંખ્યા 562 પર પહોંચી છે. 6172 લોકોને કોરોના વાયરસનાં કારણે હોસ્પિટલમાં દાખલ છે.

ટોપ સ્ટોરી

Maharashtra 2026: મહારાષ્ટ્ર MLC ચૂંટણીમાં ભાજપને મોટો ઝટકો, નાગપુરમાં કોંગ્રેસના ઉમેદવારની જીત
Maharashtra 2026: મહારાષ્ટ્ર MLC ચૂંટણીમાં ભાજપને મોટો ઝટકો, નાગપુરમાં કોંગ્રેસના ઉમેદવારની જીત
ટ્રેનમાં સામાન ભૂલી ગયા છો? પરત મેળવવા માટે અહીં કરો ફરિયાદ
ટ્રેનમાં સામાન ભૂલી ગયા છો? પરત મેળવવા માટે અહીં કરો ફરિયાદ
DA Hike 2026: 3% વધારા સાથે 4 મહિનાનું કેટલું એરિયર્સ મળશે? લેવલ મુજબ ગણો પગાર
DA Hike 2026: 3% વધારા સાથે 4 મહિનાનું કેટલું એરિયર્સ મળશે? લેવલ મુજબ ગણો પગાર
FASTag New Rules: ₹1,500ના પાસમાં કેટલી ટ્રિપ મળશે? 1 નવેમ્બર પહેલા જાણી લો નવા નિયમો
FASTag New Rules: ₹1,500ના પાસમાં કેટલી ટ્રિપ મળશે? 1 નવેમ્બર પહેલા જાણી લો નવા નિયમો

વિડિઓઝ

ચોરવાડમાં રિલાયન્સ પરિવારે યોજ્યો ભવ્ય કાર્યક્રમ, જિયોના 10 વર્ષની સફળતાની ભવ્ય ઉજવણી
Hun To Bolish | હું તો બોલીશ | પકડાયો વ્યાજખોર
Hun To Bolish | હું તો બોલીશ | પીળા પાણીનું અલનીનો કનેક્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગૌચરની જમીન હવે મપાશે તે નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં પહોંચશે ખાદ્યતેલના ભાવ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ભીલડીથી એકતાનગર સુધી જાણો સંપૂર્ણ કાર્યક્રમ? 
PM મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ભીલડીથી એકતાનગર સુધી જાણો સંપૂર્ણ કાર્યક્રમ? 
જામનગરમાં BJP કોર્પોરેટરના પુત્રના ગોડાઉન પર પોલીસે પાડ્યો દરોડો, 19522 દારુની બોટલો જપ્ત
જામનગરમાં BJP કોર્પોરેટરના પુત્રના ગોડાઉન પર પોલીસે પાડ્યો દરોડો, 19522 દારુની બોટલો જપ્ત
9.34 કરોડ ખેડૂતોના ખાતામાં આવશે 2000 રૂપિયા, કાલે જાહેર કરાશે પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો
9.34 કરોડ ખેડૂતોના ખાતામાં આવશે 2000 રૂપિયા, કાલે જાહેર કરાશે પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો
Karwa Chauth: આજે કરવા ચોથ, જાણો તમારા શહેરમાં ક્યારે નિકળશે ચંદ્ર
Karwa Chauth: આજે કરવા ચોથ, જાણો તમારા શહેરમાં ક્યારે નિકળશે ચંદ્ર
 રાજ્યના હવામાનમાં મોટો પલટો! ત્રણ દિવસ વરસાદની આગાહી, ઠંડીનો ચમકારો વધશે
 રાજ્યના હવામાનમાં મોટો પલટો! ત્રણ દિવસ વરસાદની આગાહી, ઠંડીનો ચમકારો વધશે
વિવિધ માંગો સાથે વનપાલ અને વનરક્ષકો ઉતર્યા હડતાળ પર, મહિલા કર્મચારીઓ બાળકો સાથે હડતાળમાં જોડાઈ
વિવિધ માંગો સાથે વનપાલ અને વનરક્ષકો ઉતર્યા હડતાળ પર, મહિલા કર્મચારીઓ બાળકો સાથે હડતાળમાં જોડાઈ
ઈશાન કિશન IN, વૈભવ સૂર્યવંશી થશે OUT? જુઓ ચોથી T20માં ભારતની સંભવિત પ્લેઇંગ 11
ઈશાન કિશન IN, વૈભવ સૂર્યવંશી થશે OUT? જુઓ ચોથી T20માં ભારતની સંભવિત પ્લેઇંગ 11
મસ્ક્યુલર અને પ્રીમિયમ લુક સાથે લોન્ચ થઈ Innova Hycross,E100 ઈંધણથી રોડ પર મચાવશે ધમાલ!
મસ્ક્યુલર અને પ્રીમિયમ લુક સાથે લોન્ચ થઈ Innova Hycross,E100 ઈંધણથી રોડ પર મચાવશે ધમાલ!
Embed widget