શોધખોળ કરો

કાશ્મીરમાં ભારે બરફવર્ષા અને વરસાદથી ભૂસ્ખલન, ત્રણનાં મોત

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરમાં સતત ભારે બરફવર્ષા અને વરસાદથી સંકટ ઉભું થયું છે. ગુરેજ વિસ્તારમાં હિમસ્ખલનમાં 30 ઘર ધરાશાયી થયા હતા. પૂંચ અને રીયાસી જિલ્લામાં ભૂસ્ખલનમાં 3નાં મોત અને એક ઘાયલ થયા હોવાના સમાચાર મળ્યાં હતાં. કાશ્મીરના પૂંચમાં મંડીફત્તેપુર નજીક વાહન પર જઈ રહેલા ત્રણ યુવાનો ભૂસ્ખલનમાં દટાઈ ગયા હતાં. જેમાં બેનાં મોત થયાં હતાં. રીયાસી જિલ્લામાં ભૂસ્ખલનમાં ચાર વર્ષીય બાળક જીવતો દટાઈ ગયો હતો. કાશ્મીરમાં ભારે બરફવર્ષા અને વરસાદથી ભૂસ્ખલન, ત્રણનાં મોત કાશ્મીરમાં બાંદીપુર જિલ્લામાં રાત્રિભર બરફવર્ષા ચાલુ રહી હતી. ગુરેજ વિસ્તારમાં હિમસ્ખલનમાં 30 ઘર દટાઈ ગયા હતા. હજુ આ વિસ્તારમાં છથી સાત ફૂટ બરફના થર બીજા થયા છે. બચાવ ટૂકડી કામે લાગી છે. પરંતુ બરફવર્ષાને કારણે તેમના કામમાં અડચણ પડે છે. આ વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. કાશ્મીરમાં ભારે બરફવર્ષા અને વરસાદથી ભૂસ્ખલન, ત્રણનાં મોત શ્રીનગર હાઈવે ભૂસ્ખલનને કારણે આજે ત્રીજા દિવસે પણ બંધ હતો અને 1700 જેટલા વાહનો ફસાયેલા છે. રામવન જિલ્લામાં 20 સ્થળે ભૂસ્ખળન થતાં જમ્મુ-કાશ્મીરના 270 કિલોમીટરના હાઈવે પર સતત વરસાદને પગલે પાંચ સ્થળે ભૂસ્ખલન થયા હતાં. ખૂંનીનાળા, પંશીમાલ, દિગડોલે, બેટરી ચેશ્મા અને મારૂંગમાં હાઇવે સંપૂર્ણ બંધ કરાયો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો

દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી

Weather Update: ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 2 રાજ્યોમાં રેડ એલર્ટ 

આવતીકાલનું હવામાનઃ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ

ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ

નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?

Embed widget