શોધખોળ કરો
Advertisement
ગોવા: કૉંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થયેલા 3 ધારાસભ્યોએ લીધા મંત્રી પદના શપથ
પણજી: ગોવામાં હાલમાં જ કૉંગ્રેસ છોડીને ભાજપમાંપણજી: ગોવામાં હાલમાં જ કૉંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયેલા 10 ધારાસભ્યોમાંથી 3 ધારાસભ્યોએ મંત્રી પદના શપથ લીધા હતા. સામેલ થયેલા 10 ધારાસભ્યોમાંથી 3 ધારાસભ્યોએ મંત્રી પદના શપથ લીધા હતા.
પણજી: ગોવામાં હાલમાં જ કૉંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયેલા 10 ધારાસભ્યોમાંથી 3 ધારાસભ્યોએ મંત્રી પદના શપથ લીધા હતા. આ સાથે જ પૂર્વ ડેપ્યૂટી સ્પીકર માઈકલ લોબોએ પણ આજે મંત્રી પદના શપથ લીધા હતા. શપથ ગ્રહણ કરનારા ધારાસભ્યોમાં ફ્લિપ નારી રોડ્રિગ્સ, જેનિફર મોનસેરાતે અને ચંદ્રકાંત કવલકા છે.
ગોવામાં કુલ 40 વિધાનસભા બેઠકો છે. કૉગ્રેસના 10 ધારાસભ્યો ભાજપમાં સામેલ થતા તેની સંખ્યા 27 થઈ ગઈ છે. બહુમત માટે 21 ધારાસભ્યોના સમર્થનની જરૂર છે. હાલના સમયમાં કૉંગ્રેસ પાસે 5, જેએફપી પાસે 3, એનસીપી અને એમજીપી પાસે 1-1 અને ત્રણ અપક્ષ ધારાસભ્યો છે. ત્રણેય અપક્ષ ધારાસભ્યોએ ભાજપને સમર્થન કરી રહ્યા છે.Filipe Nery Rodrigues, Jennifer Monserratte, and Chandrakant Kavleka, three out of the ten MLAs who joined BJP from Congress recently, take oath as ministers in Goa Government. Former Deputy Speaker Michael Lobo also takes oath. pic.twitter.com/ns9PpK9CtA
— ANI (@ANI) July 13, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion