શોધખોળ કરો

કોરોના વાયરસઃ સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાંથી કવોરન્ટાઇન સ્ટેમ્પવાળા છ લોકોને ઉતારાયા

આ લોકો વાસ્તવમાં સિંગાપોરથી આવ્યા હતા અને મુંબઇ સેન્ટ્રલ રેલવેથી વડોદરા આવી રહ્યા હતા.

નવી દિલ્હીઃ કોરોના વાયરસ દુનિયાભરમાં હાહાકાર મચાવી રહ્યો છે. મહારાષ્ટ્રમાં પણ કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે ત્યારે ગુરુવારે પશ્વિમ રેલવેએ સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાંથી કવોરન્ટાઇન સ્ટેમ્પવાળા છ લોકોને ઉતારવામાં આવ્યા હતા. આ લોકો વાસ્તવમાં સિંગાપોરથી આવ્યા હતા અને મુંબઇ સેન્ટ્રલ રેલવેથી વડોદરા આવી રહ્યા હતા.
નોંધનીય છે કે આ અગાઉ પણ ગઇકાલે જર્મનીથી ભારત આવેલા ચાર લોકોને ગરીબરથ ટ્રેનમાંથી સુરત આવી રહ્યા હતા. જેઓને  પર ક્વોરન્ટાઇનનો  સ્ટેમ્પ મારવામાં આવ્યા હતા તેમ છતાં મુસાફરી કરી રહ્યા હતા અને તેઓને પાલઘર ઉતારી દેવાયા હતા.   તેઓને આઇસોલેટમાં રહેવાની સલાહ આપવામાં આવી હતી તેમ છતાં ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. તેમના હાથ પર ક્વોરન્ટાઇનનો સ્ટેમ્પ જોઇને ટીસીએ તેમને ઉતારી દીધા હતા.
નોંધનીય છે કે તાજેતરમાં જ લંડનથી મુંબઇ આવેલી 22 વર્ષની મહિલાને કોરોના પોઝિટીવ આવ્યો હતો. મુંબઇના હાજી અલી દરગાહને  પણ કોરોનાના કારણે બંધ કરી દેવામાં  આવી છે. ભારતે કોરોના વાયરસના કારણે 36 દેશોમાંથી આવનારા લોકો પર અસ્થાયી  પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. જ્યારે 11 દેશોના મુસાફરોને ફરજિયાત રીતે અલગ રાખવામાં આવશે. ગૃહમંત્રાલયે બુધવારે આ જાણકારી આપી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ 16 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદ ખાબકશે, 85 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાનઃ 16 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદ ખાબકશે, 85 કિમીની ઝડપે ફૂંકાશે પવન
National Flag Disposal Rules: 15 ઓગસ્ટના રોજ રસ્તા પર તિરંગો પડેલો મળે તો અહીં ફરિયાદ કરો.
National Flag Disposal Rules: 15 ઓગસ્ટના રોજ રસ્તા પર તિરંગો પડેલો મળે તો અહીં ફરિયાદ કરો.
ગંદકી, ફર્શ પર વિખરાયેલો સામાન અને અવ્યવસ્થા, બેંગલુરુમાં Zeptoનું વેરહાઉસ સીલ
ગંદકી, ફર્શ પર વિખરાયેલો સામાન અને અવ્યવસ્થા, બેંગલુરુમાં Zeptoનું વેરહાઉસ સીલ
IMD Rain Alert: ગુજરાત સહિત 19 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી, હવામાન અપડેટ 
IMD Rain Alert: ગુજરાત સહિત 19 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી, હવામાન અપડેટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
Embed widget