શોધખોળ કરો

ABP Cvoter Survey: ગોવામાં ભાજપ કરી શકે છે શાનદાર પ્રદર્શન, કોગ્રેસને થશે નુકસાન

ABP Cvoter Survey Assembly Election 2022: આગામી વર્ષની શરૂઆતમાં દેશમાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબની સાથે ગોવા અને મણિપુરમાં ચૂંટણી યોજાવાની છે.

LIVE

Key Events
ABP Cvoter Survey: ગોવામાં ભાજપ કરી શકે છે શાનદાર પ્રદર્શન, કોગ્રેસને થશે નુકસાન

Background

Assembly Election 2022 ABP Cvoter Survey LIVE: આગામી વર્ષની શરૂઆતમાં દેશમાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. આ ચૂંટણી એટલા માટે ખૂબ મહત્વની છે કારણ કે તેમાં એ રાજ્ય પણ સામેલ છે જેના પર દેશની સૌથી વધુ 80 લોકસભા બેઠકો છે. વાત ઉત્તર પ્રદેશની થઇ રહી છે. ભાજપ 2024માં ફરીથી કેન્દ્રની સત્તામાં આવવા માંગે છે તો તેના માટે ઉત્તર પ્રદેશમાં જીત મેળવવી જરૂરી છે. તે સિવાય ઉત્તરાખંડ, પંજાબની સાથે ગોવા અને મણિપુરમાં ચૂંટણી યોજાવાની છે.

એબીપી ન્યૂઝ સી-વોટર તરફથી સર્વે કરીને જનતાનો મૂડ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સર્વે દરમિયાન તમને જણાવીશું કે આગામી વર્ષે યોજાનારી આ પાંચ રાજ્યોની ચૂંટણીમાં કોની સરકાર બની શકે છે. કોણ કેટલી બેઠકો જીતી શકે છે. આ સાથે જ રાજ્યની પ્રજા પોતાના મુખ્યમંત્રીના ઉમેદવાર અંગે શું વિચારે છે.

નોંધનીય છે કે આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ પક્ષોએ ચૂંટણીના રાજ્યોમાં કમર કસી લીધી છે. એવામાં સ્પષ્ટ છે કે આગામી વર્ષે પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની સીધી અસર દેશની 2024માં યોજાનારી લોકસભા ચૂંટણી પર પડશે.

20:00 PM (IST)  •  03 Sep 2021

ગોવામાં ભાજપની બની શકે છે સરકાર

ગોવામાં ભાજપ એકવાર ફરી સરકાર બનાવી શકે છે. ભાજપના ખાતામાં 22 થી 26 બેઠકો, કોગ્રેસના ખાતામાં 3-7 બેઠકો, આપના ખાતામાં 4-8 બેઠકો અને અન્યના ખાતામાં 3-7 બેઠકો આવવાનો અંદાજ છે.

19:59 PM (IST)  •  03 Sep 2021

ગોવામાં કોને કેટલા મત મળી શકે છે

એબીપી ન્યૂઝ સી વોટર અનુસાર ગોવામાં ભાજપને 39 ટકા, કોગ્રેસને 15 ટકા, આમ આદમી પાર્ટીને 22 ટકા અને અન્યને 24 ટકા મત મળી શકે છે.

19:52 PM (IST)  •  03 Sep 2021

ગોવા ચૂંટણીમાં આપને થઇ શકે છે ફાયદો

સર્વે દરમિયાન જાણવા મળ્યું હતું અંદાજ છે કે 2022 વિધાનસભા ચૂંટણીમાં કોગ્રેસ ફક્ત પાંચ બેઠકો પર સમેટાઇ શકે છે. 2017માં તેની પાસે 17 બેઠકો હતી. એવામાં તેને 12 બેઠકોનું નુકસાન થઇ શકે છે. ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી શકે છે. સર્વે અનુસાર ભાજપને 2022 ચૂંટણીમાં 24 બેઠકો મળી શકે છે. ગત ચૂંટણીમાં ભાજપે 13 બેઠકો જીતી હતી એટલે કે ભાજપને 11 બેઠકોનો ફાયદો થઇ શકે છે. 2022માં યોજાનારી ગોવા વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી  પાર્ટીને ફાયદો થઇ શકે છે. સર્વે અનુસાર ગોવામા આપને છ બેઠકો મળવાનો અંદાજ છે. જ્યારે અન્યના ખાતામાં પાંચ બેઠકો આવી શકે છે.

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget