શોધખોળ કરો

Agni-Prime મિસાઇલનું ઓડિશામાં થયુ સફળ પરિક્ષણ, 2000 કિલોમીટર સુધીની છે પ્રહાર ક્ષમતા

માહિતી પ્રમાણે પરિક્ષણ દરમિયાન મિસાઇલ તમામ દરેક સટીક નીકળી છે. અગ્નિ સીરીઝની આ નવી મિસાઇલ Agni Prime 1000-2000 કિલોમીટર સુધી સટીક નિશાન તાકી શકે છે. આશા છે કે આ મિસાઇલને જલ્દી જ સેનામાં સામેલ કરવામાં આવી શકે છે. આ મિસાઇલ પરમાણુ હથિયારોની સાથે હુમલો કરી શકવા માટે સક્ષમ છે. 

નવી દિલ્હીઃ ભારતે આજે સવારે 10 વાગીને 55 મિનીટ પર ઓડિશાના તટ પર ડૉ. અબ્દુલ કલામ ટાપુ પર અગ્નિ સીરીઝની એક નવી મિસાઇલ અગ્નિ-પ્રાઇમનુ સફળ પરિક્ષણ કર્યુ. નવી પરમાણુ સક્ષમ મિસાઇલ પુરેપુરી કમ્પૉઝિટ મટેરિયલથી બનેલી છે. સુત્રો પાસેથી માહિતી પ્રમાણે પરિક્ષણ દરમિયાન મિસાઇલ તમામ દરેક સટીક નીકળી છે. અગ્નિ સીરીઝની આ નવી મિસાઇલ Agni Prime 1000-2000 કિલોમીટર સુધી સટીક નિશાન તાકી શકે છે. આશા છે કે આ મિસાઇલને જલ્દી જ સેનામાં સામેલ કરવામાં આવી શકે છે. આ મિસાઇલ પરમાણુ હથિયારોની સાથે હુમલો કરી શકવા માટે સક્ષમ છે. 

2000 કિલોમીટર સુધીની સીમા સુધી લક્ષ્યને મારી શકે છે મિસાઇલ---
પૂર્વીય તટ પર સ્થિત જુદીજુદી ટેલીમેટ્રી અને રડાર સ્ટેશનોએ મિસાઇલો પર નજર રાખી અને તેનુ અવલોકન કર્યુ. વળી, ડીઆરડીઓના એક અધિકારીએ કહ્યું-  આ ઉચ્ચ સ્તરની સટીકતાની સાથે તમામ મિશન ઉદેશ્યોને પુરા કરતા ટેસ્ટબુક ટ્રેઝેક્ટરીનુ પાલન કરે છે. - DRDO અધિકારીએ એ પણ કહ્યું- 2000 કિલોમીટર સુધીના લક્ષ્યને તાકીને મારી શકે છે, અને આ વર્ગની અન્ય મિસાઇલોની તુલનામાં બહુજ નાની અને હલ્કી છે. નવી મિસાઇલમાં કેટલીય નવી ટેકનિકોને સામેલ કરવામાં આવી છે. 

ઉલ્લેખનીય છે કે, ભારતે પહેલીવાર વર્ષ 1989માં અગ્નિ મિસાઇલનુ પરિક્ષણ કર્યુ હતુ, તે સમય અગ્નિ મિસાઇલની પ્રહાર ક્ષમતા લગભગ 700 થી 900 કિલોમીટર હતી. આ પછી વર્ષ 2004માં આને ભારતીય સેનામાં સામેલ કરવામાં આવી હતી. ત્યારથી લઇને અત્યાર સુધી ભારત અગ્નિ સીરીઝની 5 મિસાઇલ લૉન્ચ કરી ચૂકી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત

આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....

વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ

Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેનેડાને પૂરું કરોHun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે તો સુધરોVav by-Poll 2024: વાવ ચૂંટણીમાં હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, હર્ષ સંઘવી અને ગુલાબસિંહ રાજપૂત વચ્ચે શાબ્દિક જંગIsudan Gadhvi: અમદાવાદમાં AAPના કાર્યાલયમાં તાળું તૂટ્યું, મહત્ત્વની વસ્તુ ચોરાયાનો ઈસુદાનનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું

Chhath Puja 2024: છઠ પૂજા પર કરો આ કામ, પિતૃ દોષમાંથી મળશે મુક્તિ, બાળકો રહેશે ખુશ

2025 માં આવશે Reliance Jio IPO, સૌથી મોટા આઈપીઓને લઈને મોટા સમાચાર

અરવિંદ કેજરીવાલના નિશાને ભાજપ, કહ્યું - 'ભૂલથી BJP ને વોટ આપ્યો તો દિલ્હીને યુપી-બિહાર...'

Embed widget