શોધખોળ કરો

કેદારનાથમાં AIIMSના સરકારી હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ, તમામ યાત્રી સુરક્ષિત 

ઉત્તરાખંડના કેદારનાથ ધામમાં શનિવારે હેલી એમ્બ્યુલન્સના ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન ટેકનિકલ ખામી સર્જાતા એક મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.

Kedaranath Dham Accident: ઉત્તરાખંડના કેદારનાથ ધામમાં શનિવારે હેલી એમ્બ્યુલન્સના ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન ટેકનિકલ ખામી સર્જાતા એક મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. આ અકસ્માત ત્યારે થયો જ્યારે હેલિકોપ્ટર બે ડોક્ટરો સાથે કેદારનાથ હેલિપેડ પર લેન્ડ કરી  રહ્યું હતું. લેન્ડિંગ દરમિયાન હેલિકોપ્ટરનો પાછળનો ભાગ અચાનક તૂટી ગયો જેના કારણે થોડીવાર માટે અરાજકતા સર્જાઈ ગઈ હતી. સદનસીબે, પાઇલટે સમજદારી બતાવી અને હેલિકોપ્ટરને સુરક્ષિત રીતે લેન્ડ કરાવ્યું હતું.  જેના કારણે બંને ડોકટરોનો સુરક્ષિત બચાવ થયો છે.

મળતી માહિતી મુજબ, આ હેલિકોપ્ટર એઈમ્સ ઋષિકેશનું હતું અને તેમાં ડોકટરોની ત્રણ સભ્યોની ટીમ હતી. આ ડોક્ટરો કેદારનાથ ધામથી એક દર્દીને ઋષિકેશ એઈમ્સ લઈ જઈ રહ્યા હતા. પરંતુ, થોડા સમય પછી હેલિકોપ્ટરમાં ટેકનિકલ સમસ્યા આવી જેના કારણે હેલી એમ્બ્યુલન્સનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. ઘટના બાદ, હેલિકોપ્ટરનું નિરીક્ષણ કરવામાં આવ્યું, જેમાં તેના પાછળના ભાગને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.

ઋષિકેશમાં એઈમ્સના એક સરકારી હેલિકોપ્ટરને ટેકનિકલ ખામીને કારણે ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. રાહતની વાત એ છે કે હેલિકોપ્ટરમાં સવાર પાઇલટ સહિત ત્રણેય લોકો સુરક્ષિત છે.

View this post on Instagram
 
A post shared by ABP News (@abpnewstv)

લેન્ડિંગ દરમિયાન પાછળનો ભાગ તૂટી ગયો 

હાલમાં, આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ હોવાના કોઈ અહેવાલ નથી. જોકે, આવી ઘટનાઓએ ફરી એકવાર કેદારનાથમાં સંચાલિત હેલિકોપ્ટર સેવાઓની સલામતી પર પ્રશ્નો ઉભા કર્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં કેદારનાથ ધામમાં હેલિકોપ્ટર સેવાઓને લગતી ઘણી ઘટનાઓ પ્રકાશમાં આવી છે. તાજેતરમાં, એક હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું, જ્યારે બીજા હેલિકોપ્ટર ક્રેશના સમાચાર પણ આવ્યા હતા જેમાં 6 લોકોના મોત થયા હતા.

દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ કેદારનાથ ધામના દર્શન માટે આવે છે. આ સમય દરમિયાન મોટી સંખ્યામાં લોકો હેલિકોપ્ટર સેવાઓનો પણ ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં, વહીવટીતંત્રે આ સેવાઓની સલામતી અને ગુણવત્તા અંગે ગંભીર પગલાં લેવાની જરૂર છે. આ ઘટના પછી હવે આપણે જોવું પડશે કે આવી ઘટનાઓ વારંવાર કેમ બની રહી છે તેનું કારણ શું છે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
Viral VIDEO: લ્યો રિલ બની ગઈ! નદી કિનારે રિલ બનાવી રહી હતી યુવતી, પગ લપસ્યો અને...
Viral VIDEO: લ્યો રિલ બની ગઈ! નદી કિનારે રિલ બનાવી રહી હતી યુવતી, પગ લપસ્યો અને...
આસામમાં પૂરથી 98 લોકોનાં મોત, હિમાચલથી બંગાળ સુધી IMDનું એલર્ટ, ગુજરાતમાં કેવું રહેશે હવામાન
આસામમાં પૂરથી 98 લોકોનાં મોત, હિમાચલથી બંગાળ સુધી IMDનું એલર્ટ, ગુજરાતમાં કેવું રહેશે હવામાન
‘હું બાબા બાગેશ્વર તો નથી પરંતુ ...’, IIT દિલ્હીમાં આવું કેમ બોલ્યા PM મોદી?
‘હું બાબા બાગેશ્વર તો નથી પરંતુ ...’, IIT દિલ્હીમાં આવું કેમ બોલ્યા PM મોદી?

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Embed widget