શોધખોળ કરો

દિલ્હી એરપોર્ટ પર એર ઈન્ડિયાની ફ્લાઇટમાં લાગી આગ, જુઓ વીડિયો

વિમાનમાં આગ લાગી ત્યારે રિપેરિંગ કામ ચાલતું હતું અને ફ્લાઇટમાં એક પણ મુસાફર નહોતા.

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીના ઈન્દિરા ગાંધી એરપોર્ટ પર બુધવારે રાતે મોટી દુર્ઘટના ટળી હતી. અહીંયા એર ઇન્ડિયાના બોઇંગ વિમાનમાં અચાનક આગ લાગી હતી. જે બાદ ફ્લાઇટમાં ધૂમાડાના ગોટે ગોટા ઉડવા લાગ્યા હતા. વિમાનમાં આગ લાગી ત્યારે રિપેરિંગ કામ ચાલતું હતું અને ફ્લાઇટમાં એક પણ મુસાફર નહોતા. દિલ્હી એરપોર્ટ પર એર ઇન્ડિયાની દિલ્હી-સાન ફ્રાન્સિસકો ફ્લાઇટમાં ગઇકાલે ઓક્સિલરી પાવર યુનિટ (APU)ના સમારકામ દરમિયાન આગ લાગી હતી. એસી રિપેરિંગ દરમિયાન આગ લાગી હતી. આગ લાગી ત્યારે પ્લેન ખાલી હતું, જેથી કોઇ દુર્ઘટના સર્જાઈ નહોતી. ફાયર ફાઇટરે તાત્કાલિક આવી પહોંચીને આગ પર નિયંત્રણ મેળવી લીધું હતું. એર ઈન્ડિયાની આ ફ્લાઇટ B777-200 LR દિલ્હીથી અમેરિકાના સાન ફ્રાન્સિસકો જવાની હતી. પરંતુ આગ લાગવાની ઘટના બાદ ફ્લાઇટ રદ કરવી પડી હતી. દુર્ઘટના બાદ એર ઇન્ડિયાએ એક નિવેદન પણ જાહેર કર્યું હતું. કંપનીએ કહ્યું કે, બુધવારે રાતે જ્યારે ઉડાન પહેલા એન્જિનિયર રૂટિન ચેકિંગ કરતા હતા ત્યારે પાછલા ભાગમાં આગ લાગી હતી. આગ લાગ્યા બાદ વિમાનની સંપૂર્ણ તપાસ કરવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી, જાણો વધુ અપડેટ્

દિલ્હીમાં શિક્ષણ મંત્રીની વિકેટ પાડ્યા બાદ હવે પટના કૂચ! સમ્રાટ ચૌધરી સામે CJP ના અભિજીત દીપકેનું એલાન

Gen-Z માટે મોટા સમાચાર: આ રાજ્યમાં MLA અને MP બનવાની ઉંમર ઘટાડીને 21 વર્ષ કરવાનો પ્રસ્તાવ પસાર થશે

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજયમાં વરસાદે વેર્યો વિનાશ: અનાજ સહિત બધુ જ પાણીમાં, કંઇ જ નથી બચ્યું, આફત બાદનો સંઘર્ષ

Gujarat Rain Forecast: ગુજરાતમાં આજે 9 જિલ્લામાં રેડ એલર્ટ, ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી

Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 204 તાલુકામાં મેઘમહેર,કપરાડામાં 6 ઈંચ વરસાદથી જળબંબાકાર
Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 204 તાલુકામાં મેઘમહેર,કપરાડામાં 6 ઈંચ વરસાદથી જળબંબાકાર
18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી, જાણો વધુ અપડેટ્
18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી, જાણો વધુ અપડેટ્
ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ: ભિલોડામાં 2 કલાકમાં 3 ઈંચ તો અમીરગઢ-પાટણમાં ધોધમાર વરસાદ, દિયોદરમાં ખેતરો બેટમાં ફેરવાયા

Ahmedabad News: અમદાવાદના 22 વર્ષીય યુવકનું કેનેડામાં અકસ્માતમાં મોત, રોંગ સાઈડ આવતી કારે મારી ટક્કર

Gujarat Rain: રાજ્યમાં આજે અમદાવાદ સહિત 18 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, નર્મદા ડેમની સપાટીમાં વધારો

Embed widget