શોધખોળ કરો

શરદ પવારના ઘરે પહોંચ્યા નાયબ મુખ્યમંત્રી અજિત પવાર, NCPમાં ભંગાણ બાદ પ્રથમ મુલાકાત 

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર શુક્રવારે (14 જુલાઈ) શરદ પવારને મળવા સિલ્વર ઓક પહોંચ્યા હતા. અજિત પવાર કાકી પ્રતિભા પવારના ખબરઅંતર પૂછવા માટે તેમના ઘરે પહોંચ્યા હતા. 

Ajit Pawar Meets Sharad Pawar: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર શુક્રવારે (14 જુલાઈ) શરદ પવારને મળવા સિલ્વર ઓક પહોંચ્યા હતા. અજિત પવાર કાકી પ્રતિભા પવારના ખબરઅંતર પૂછવા માટે તેમના ઘરે પહોંચ્યા હતા.   પ્રતિભા પવારની તબિયત ખરાબ છે.

શુક્રવારે જ તેમને મુંબઈની બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે સર્જરી બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

2 જુલાઈના રોજ અજિત પવાર તેમના કાકા શરદ પવારની પાર્ટી એનસીપીના ઘણા ધારાસભ્યો સાથે બળવો કર્યો અને ભાજપ-એકનાથ શિંદે ગઠબંધન સરકારમાં જોડાયા હતા. 

આ સરકારમાં અજિત પવાર નાયબ મુખ્યમંત્રી છે. આજે ખુદ મુખ્યમંત્રી એકનાથ શિંદે તેમને નાણા મંત્રાલયની જવાબદારી સોંપી છે. બળવા પછી આ પહેલીવાર અજિત પવાર અને શરદ પવાર મળ્યા છે.

સુપ્રિયા સુલેનું ઈમોશનલ ટ્વિટ 

સુપ્રિયા સુલે પણ માતા પ્રતિભા પવાર સાથે હોસ્પિટલમાં હાજર હતી. આ વાતનો ઉલ્લેખ કરતા તેમણે ટ્વીટ કર્યું કે જ્યારે અમે હોસ્પિટલથી ઘરે પહોંચ્યા ત્યારે બાબા (શરદ પવાર)એ આયના ઘરમાં સુંદર ફૂલોની સજાવટ કરી હતી. તેણે તેની સાથે તેની તસવીર પણ શેર કરી છે.

શુક્રવારે શરદ પવાર પણ પત્ની પ્રતિભા પવારને મળવા માટે બ્રિજ કેન્ડી હોસ્પિટલ પહોંચ્યા હતા.

NCP સામે બળવો કરનારા નેતાઓને શું મળ્યું ? 

મહારાષ્ટ્ર સરકારમાં અજિત પવાર સાથે મંત્રી તરીકે જોડાયેલા ધનંજય મુંડેને કૃષિ વિભાગની કમાન સોંપવામાં આવી છે.  દિલીપ વાલસે પાટીલને સહકારી મંત્રી બનાવવામાં આવ્યા છે. એનસીપીના અન્ય નેતાઓ જેમને મંત્રી બનાવવામાં આવ્યા છે તેમાં હસન મુશ્રીફને મેડિકલ એજ્યુકેશન, છગન ભુજબળને અન્ન અને નાગરિક પુરવઠા, ધર્મરાવ આત્રામને ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન, સંજય બંસોડને રમતગમત, અદિતિ તટકરેને મહિલા અને બાળ વિકાસ અનિલ પાટીલને રાહત, પુનર્વસન અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે.                   

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget