શોધખોળ કરો

Watch Video: ભારતમાં આ જગ્યાએ બનાવવામાં આવ્યું એલિયનનું મંદિર, પૂજારીએ કહ્યું- વિશ્વને પ્રકોપથી આ જ દેવતા બચાવશે

Alien Temple: ભારતમાં વિવિધ ધર્મો અને પ્રથાઓ અનુસરવામાં આવે છે. આપણે બધા ધાર્મિક તહેવારો આનંદથી ઉજવીએ છીએ. પરંતુ શું તમે ક્યારેય કોઈ માનવીને એલિયનની પૂજા કરતા જોયા છે? હા, તમે બરાબર વાંચ્યું, તમિલનાડુના એક વ્યક્તિએ એલિયન્સનું મંદિર બનાવ્યું છે.

Alien Temple: આ એલિયન મંદિર તમિલનાડુના સાલેમમાં આવેલું છે અને તેની સ્થાપના મલ્લમુપ્પમપટ્ટીના રામગૌંડનુરના રહેવાસી લોગનાથન દ્વારા કરવામાં આવી હતી. વાસ્તવમાં તે એક શિવ મંદિર બનાવવા માંગતો હતો, આ માટે તેણે 2 વર્ષ પહેલા નિર્માણ કાર્ય શરૂ કર્યું હતું અને હજુ પણ કામ ચાલી રહ્યું છે. તેમણે પંચમી વારાહી (વિષ્ણુના વરાહ અવતારનું દક્ષિણ સ્વરૂપ) ની મૂર્તિ સ્થાપિત કરી છે. મંદિરના ભોંયતળિયે જે શિવલિંગ હજુ નિર્માણ પ્રક્રિયામાં છે તેને સ્થાપિત કરવામાં આવશે. તેથી, લોગનાથને મંદિરમાં એક ભૂગર્ભ ધ્યાન કક્ષ બનાવ્યો છે અને ત્યાં અગસ્ત્ય અને એલિયનની મૂર્તિઓ સ્થાપિત કરી છે.

લોગનાથને 10મા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. તે થોડા વર્ષો પહેલા હોટલ ચલાવતો હતો અને તેના પગમાં ખૂબ દુખાવો થતો હતો. તેની સારવાર માટે તે સિદ્ધ ભાગ્ય નામના વ્યક્તિને મળ્યો. સિદ્ધ ભાગ્યના કૌશલ્યથી પ્રભાવિત થઈને લોગનાથને તેમનું શિષ્યત્વ સ્વીકાર્યું. પછી તેમના ગુરુના માર્ગદર્શન હેઠળ તેમણે મંદિર બનાવવાનું નક્કી કર્યું. તેમનો અંદાજ છે કે મંદિરના સંપૂર્ણ નિર્માણમાં કુલ 3 વર્ષનો સમય લાગશે. લોગનાથન માને છે કે સિદ્ધોએ તાડપત્રી પર એલિયન્સ વિશે લખ્યું હતું અને ભવિષ્યમાં બધા લોકો એલિયન્સની પૂજા કરશે. રસપ્રદ વાત એ છે કે લોગનાથને પોતે આ માહિતી આપી હતી કે તેમણે મંદિરના નિર્માણ માટે કોઈ દાન નથી લીધું, પરંતુ તેમના જેવા અન્ય શિષ્યોની મદદથી બાંધકામ શરૂ કર્યું.

સ્વપ્નમાં એલિયન્સ આવવાનો દાવો

લોગાનાથને કહ્યું કે તેમના સ્વપ્નમાં એક એલિયન દેવતા તેમને દેખાયા હતા અને તેમને મંદિર બનાવવા માટે કહ્યું હતું.

'પ્રાકૃતિક આફતથી માત્ર એલિયન દેવતા જ બચાવી શકે છે'

લોગાનાથને કહ્યું કે એલિયન્સ વિશ્વમાં ભગવાન શિવ દ્વારા બનાવવામાં આવેલા પ્રથમ દેવતા છે. એલિયન્સ એકમાત્ર દેવતા છે જે વિશ્વને આપત્તિમાંથી બચાવી શકે છે.

કાળી પ્રતિમા

કૈલાયા શિવ મંદિર પરિસરની અંદર મંદિરના ભૂગર્ભ વિસ્તારમાં એલિયન દેવની મૂર્તિ કાળા રંગની છે.

એલિયન્સ કેવા દેખાય છે?

લોગાનાથને એલિયન્સને મળ્યા હોવાનો દાવો કર્યો હતો. તેઓ માણસો જેવા જ સામાન્ય દેખાતા હોય છે.

આ પણ વાંચો...

EPFO એ આપી મોટી રાહત, હવે ક્લેમ સેટલમેન્ટમાં નહી થાય ઝંઝટ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે  આપ્યો ચુકાદો
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે આપ્યો ચુકાદો
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
'શિવશક્તિ'ના શુક્રાચાર્યનું નિધન: હાર્ટ એટેકથી જાણીતા અભિનેતાનું નિધન થતાં ટીવી જગતમાં શોકનું મોજુ
'શિવશક્તિ'ના શુક્રાચાર્યનું નિધન: હાર્ટ એટેકથી જાણીતા અભિનેતાનું નિધન થતાં ટીવી જગતમાં શોકનું મોજુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Borsad Murder : બોરસદમાં પ્રેમ પ્રકરણમાં યુવકની જાહેરમાં હત્યા, જુઓ કોણે કરી નાંખી હત્યા?Rajkot Crime : રાજકોટમાં રીક્ષા ચાલકો અને કિન્નરો વચ્ચે મારામારીના કેસમાં 11 કિન્નર સહિત 15ની ધરપકડSurat Crime : સુરતમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મથી ખભળાટ , આરોપીની ધરપકડDonald Trump Inauguration : ડોનાલ્ડ ટ્રમ્પ આજે લેશે અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકેના શપથ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે  આપ્યો ચુકાદો
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે આપ્યો ચુકાદો
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
'શિવશક્તિ'ના શુક્રાચાર્યનું નિધન: હાર્ટ એટેકથી જાણીતા અભિનેતાનું નિધન થતાં ટીવી જગતમાં શોકનું મોજુ
'શિવશક્તિ'ના શુક્રાચાર્યનું નિધન: હાર્ટ એટેકથી જાણીતા અભિનેતાનું નિધન થતાં ટીવી જગતમાં શોકનું મોજુ
RG Kar Rape And Murder: કોલકતા ડોક્ટર હત્યા કેસમાં દોષીને આજે મળશે સજા, ફાંસી કે આજીવન કેદ
RG Kar Rape And Murder: કોલકતા ડોક્ટર હત્યા કેસમાં દોષીને આજે મળશે સજા, ફાંસી કે આજીવન કેદ
સૈફ અલી ખાનને હોસ્પિટલ પહોંચાડનાર રિક્ષા ડ્રાઈવરને ઈનામમાં મળ્યા હજારો રુપિયા  
સૈફ અલી ખાનને હોસ્પિટલ પહોંચાડનાર રિક્ષા ડ્રાઈવરને ઈનામમાં મળ્યા હજારો રુપિયા  
RBI ની નવી ગાઈડલાઈન, કરોડો યૂઝર્સને ફ્રોડથી રાહત, માત્ર આ બે નંબર પરથી આવશે બેંકિંગ કોલ 
RBI ની નવી ગાઈડલાઈન, કરોડો યૂઝર્સને ફ્રોડથી રાહત, માત્ર આ બે નંબર પરથી આવશે બેંકિંગ કોલ 
Government Jobs 2025: આ રાજ્યમાં 1 લાખથી વધુ પદો માટે ભરતી, એક ક્લિકમાં ચેક કરો તમામ ડિટેલ્સ  
Government Jobs 2025: આ રાજ્યમાં 1 લાખથી વધુ પદો માટે ભરતી, એક ક્લિકમાં ચેક કરો તમામ ડિટેલ્સ  
Embed widget