શોધખોળ કરો

સોનિયા ગાંધી સાથે મુલાકાત બાદ કોગ્રેસમાં જોડાઇ AAP ધારાસભ્ય અલકા લાંબા

અલકા લાંબાએ કોગ્રેસમા સામેલ થતા અગાઉ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ અલકા લાંબા કોગ્રેસ પાર્ટીમાં સામેલ થઇ ગઇ છે. તેમણે આ અગાઉ ટ્વિટ કરી કોગ્રેસમાં સામેલ  થવા અંગેની જાહેરાત કરી હતી. અલકા લાંબાએ કોગ્રેસમા સામેલ થતા અગાઉ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી અને બાદમા તે કોગ્રેસમાં સામેલ થઇ હતી. ચાંદની ચોકથી ધારાસભ્ય અલકા લાંબાએ કોગ્રેસ પાર્ટીની પ્રાથમિક સભ્યપદ હાંસલ કર્યુ હતું. આ અગાઉ  અલકા લાંબાએ ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી હતી અને કહ્યુ હતું કે, આજે સાંજે છ વાગ્યે 10 જનપથ પહોંચીને કોગ્રેસ અધ્યક્ષના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીના નેતૃત્વમાં કોગ્રેસની પ્રાથમિક સભ્યપદ ગ્રહણ કરીશ. અલકા લાંબાએ ટ્વિટ કરી કહ્યુ કે, આપને અલવિદા કહી પાર્ટીની પ્રાથમિક સદસ્યતાથી રાજીનામું આપવાનો સમય આવી ગયો છે. મારા માટે છેલ્લા વર્ષની સફરમાં ઘણુ બધુ શીખવા મળ્યું. અન્ય એક ટ્વિટમાં તેમણે કહ્યું કે, અરવિંદ કેજરીવાલ જી. તમારા પ્રવક્તાઓએ મને તમારી ઇચ્છા અનુસાર અને અહંકાર સાથે કહ્યુ હતું કે, પાર્ટી ટ્વિટર પર પણ મારુ રાજીનામા સ્વીકાર કરશે. એટલા માટે કૃપા. આમ આદમી પાર્ટી  જે હવે ખાસ આમ આદમી પાર્ટી બની ગઇ છે. તેની પ્રાથમિક સભ્યથી મારુ રાજીનામું સ્વીકાર કરો. નોંધનીય છે કે અલકા લાંબા  છેલ્લા કેટલાક સમયથી આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની કાર્યશૈલીથી નારાજ ચાલી રહ્યા હતા. તેમણે જાહેરમાં આરોપ લગાવ્યો હતો કે કેજરીવાલની પાર્ટીમાં મનમાની કરી રહ્યા છે અને તેમના કારણે પાર્ટીના કાર્યક્રમોમાં તેમને સ્થાન આપવામાં આવતું નથી. કેજરીવાલના કારણે તેમના વિસ્તારના  વિકાસ કાર્યોમાં અડચણ ઉભી કરવામાં આવી રહી છે. વાસ્તવમાં દિલ્હીમા આગામી વર્ષે જાન્યુઆરીમાં વિધાનસભા ચૂંટણી યોજાશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Mumbai Rain: માયાનગરીમાં મેઘતાંડવ, ધોધમાર વરસાદથી મુંબઈ પાણી-પાણી, રેલવે ટ્રેક ડૂબતાં લૉકલ ટ્રેન સેવા ખોરવાઈ
Mumbai Rain: માયાનગરીમાં મેઘતાંડવ, ધોધમાર વરસાદથી મુંબઈ પાણી-પાણી, રેલવે ટ્રેક ડૂબતાં લૉકલ ટ્રેન સેવા ખોરવાઈ
આજે દિલ્હીથી ગુજરાત સુધીના 13 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનુ એલર્ટ; 60 KM ની ઝડપે ફૂંકાશે પવન
આજે દિલ્હીથી ગુજરાત સુધીના 13 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનુ એલર્ટ; 60 KM ની ઝડપે ફૂંકાશે પવન
બેંગલુરુમાં હચમચાવી દેતી ઘટના: IT કેમ્પસના ડે-કેરમાં બાળકને વોશિંગ મશીનમાં બેસાડ્યો, પછી શું થયું?
બેંગલુરુમાં હચમચાવી દેતી ઘટના: IT કેમ્પસના ડે-કેરમાં બાળકને વોશિંગ મશીનમાં બેસાડ્યો, પછી શું થયું?
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મેઘતાંડવની આગાહી, કાલે ભારે વરસાદ સટાસટી બોલાવશે
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મેઘતાંડવની આગાહી, કાલે કરા અને તોફાન સાથે મુશળધાર વરસાદની આગાહી

વિડિઓઝ

નવસારીમાં ભારે વરસાદથી વાહન વ્યવહાર પ્રભાવિત, છ રસ્તા બંધ
Hun To Bolish : હું તો બોલીશ : દાદાની સ્પષ્ટ વાત
Hun To Bolish : હું તો બોલીશ : સુખદ ઉકેલ ક્યારે?
Hun To Bolish : હું તો બોલીશ : ભ્રષ્ટાચારનું ડિમોલિશન ક્યારે?
Jitu Vaghani : ખેડૂતોની માગ પર સરકારે શું કર્યો મોટો ખુલાસો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 7 જુલાઈ સુધી ગુજરાતના આ જિલ્લામાં અતિભારે વરસાદનું એલર્ટ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 7 જુલાઈ સુધી ગુજરાતના આ જિલ્લામાં અતિભારે વરસાદનું એલર્ટ
આજે દિલ્હીથી ગુજરાત સુધીના 13 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનુ એલર્ટ; 60 KM ની ઝડપે ફૂંકાશે પવન
આજે દિલ્હીથી ગુજરાત સુધીના 13 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનુ એલર્ટ; 60 KM ની ઝડપે ફૂંકાશે પવન
અમેરિકા સેનાનો MH60 હેલિકોપ્ટર ક્રેશ, અરબ સાગરમાં ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન દુર્ઘટના, 3 ક્રૂ મેમ્બર્સનો બચાવ
અમેરિકા સેનાનો MH60 હેલિકોપ્ટર ક્રેશ, અરબ સાગરમાં ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન દુર્ઘટના, 3 ક્રૂ મેમ્બર્સનો બચાવ
બેંગલુરુમાં હચમચાવી દેતી ઘટના: IT કેમ્પસના ડે-કેરમાં બાળકને વોશિંગ મશીનમાં બેસાડ્યો, પછી શું થયું?
બેંગલુરુમાં હચમચાવી દેતી ઘટના: IT કેમ્પસના ડે-કેરમાં બાળકને વોશિંગ મશીનમાં બેસાડ્યો, પછી શું થયું?
મેઘરાજાની મોડી રાત્રે તોફાની બેટિંગ: આગામી 3 કલાક ગુજરાતના 16 જિલ્લાઓ માટે ભારે, હવામાન વિભાગનું 'નાઉ કાસ્ટ' જાહેર
મેઘરાજાની મોડી રાત્રે તોફાની બેટિંગ: આગામી 3 કલાક ગુજરાતના 16 જિલ્લાઓ માટે ભારે, હવામાન વિભાગનું 'નાઉ કાસ્ટ' જાહેર
Rain Forecast: આગામી ત્રણ કલાક રાજયના આ ઝોનમાં ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર
Rain Forecast: આગામી ત્રણ કલાક રાજયના આ ઝોનમાં ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર
FIFA World Cup 2026 : બેલ્જિયમની શાનદાર વાપસી, સેનેગલને 3-2થી હરાવ્યું
FIFA World Cup 2026 : બેલ્જિયમની શાનદાર વાપસી, સેનેગલને 3-2થી હરાવ્યું
Gujarat Rain Forecast: મોનસૂને પકડી રફતાર, આજે 4 જિલ્લામાં રેડ એલર્ટ અને 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast: મોનસૂને પકડી રફતાર, આજે 4 જિલ્લામાં રેડ એલર્ટ અને 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Embed widget