શોધખોળ કરો

યુપીના તમામ ધારાસભ્યોને 50 હજાર સુધીના Appleના આઇપેડ ખરીદવાનુ કહેવાયુ, સરકારે કેમ કર્યો આવો આદેશ, જાણો વિગતે

નિવેદન પ્રમાણે, સરકાર પછીથી આઇપેડના પૈસા ચૂકવી દેશે, વિધાન પરિષદના પ્રમુખ સચિવ ડૉક્ટર રાજેશ સિંહે નિર્દેશ જાહેર કર્યો છે

લખનઉઃ ઉત્તરપ્રદેશના તમામ ધારાસભ્યોને 50 હજાર સુધીનુ Appleનુ આઇપેડ ખરીદવાનુ કહેવામા આવ્યુ છે. ઉત્તરપ્રદેશનુ બજેટ સત્ર 18 ફેબ્રુઆરીથી શરૂ થશે. બજેટ સત્રને યોગી સરકાર પેપરલેસ બનાવવા ઇચ્છે છે, આ કારણે સરકારે તમામ ધારાસભ્યોને એપલના આઇપેડ ખરીદવાનો આદેશ કર્યો છે. નિવેદન પ્રમાણે, સરકાર પછીથી આઇપેડના પૈસા ચૂકવી દેશે, વિધાન પરિષદના પ્રમુખ સચિવ ડૉક્ટર રાજેશ સિંહે નિર્દેશ જાહેર કર્યો છે. નિર્દેશમાં કહેવામા આવ્યુ છે, મારે તમને એ સૂચિત કરવાનુ છે કે શાસન દ્વારા લેવામા આવેલા નિર્ણયાનુસાર વિધાન મંડળના તારીખ 18 ફેબ્રુઆરી 2021થી પ્રારંભ થનારા પ્રથમ સત્રના પૂર્વ 50 હજાર સુધીનુ એક એપલ આઇપેડ (ટેબલેટ) પોતાના નાણાંકીય સ્ત્રોતોથી ખરીદી લો. બિલ અધોહસ્તાક્ષરીના સમયે રજૂ કરીને પ્રતિપૂર્તિની રકમ પ્રાપ્ત કરી લો. યુપીમાં મંત્રી પરિષદની બેઠકો અને કાર્યપ્રણાલીને ઓનલાઇન કરવા માટે સરકાર પ્રક્રિયા શરૂ કરી દીધી છે. 2જી ફેબ્રુઆરીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યુ હતુ કે વિધાન મંડળ સત્ર પહેલા તમામ ધારાસભ્યોને ટેબલેટ ઉપલબ્ધ કરાવવામાં આવે, અને ટેલબેટના પ્રભાવી પ્રયોગ માટે ધારાસભ્યોનુ પ્રશિક્ષણ કાર્યક્રમ સંચાલિત કરવામા આવે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કેન્દ્રીય બજેટની જેમ રાજ્યના બજેટને પણ પેપરલેસ કરવાના પ્રયાસ કરવામાં આવે. યુપીના તમામ ધારાસભ્યોને 50 હજાર સુધીના Appleના આઇપેડ ખરીદવાનુ કહેવાયુ, સરકારે કેમ કર્યો આવો આદેશ, જાણો વિગતે (પ્રતિકાત્મક તસવીર)

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ
Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ
હવે અખબારમાં ભોજન પીરસવામાં આવશે તો થશે કાર્યવાહી, FSSAI એ મુક્યો પ્રતિબંધ
હવે અખબારમાં ભોજન પીરસવામાં આવશે તો થશે કાર્યવાહી, FSSAI એ મુક્યો પ્રતિબંધ
પટના કોર્ટમાં સરેન્ડર કરી શકે છે ખાન સર, ફાયરિંગ મામલે FIR બાદ શોધી રહી છે બિહાર પોલીસ
પટના કોર્ટમાં સરેન્ડર કરી શકે છે ખાન સર, ફાયરિંગ મામલે FIR બાદ શોધી રહી છે બિહાર પોલીસ
Cockroach Janta Party Protest: કૉકરોચ જનતા પાર્ટીને વિરોધ પ્રદર્શનની દિલ્હી પોલીસની મંજૂરી
Cockroach Janta Party Protest: કૉકરોચ જનતા પાર્ટીને વિરોધ પ્રદર્શનની દિલ્હી પોલીસની મંજૂરી

વિડિઓઝ

Gujarat DGP : ગુજરાત પોલીસને મળ્યા નવા વડા, GS મલિક બન્યા ગુજરાતના નવા DGP
PM Modi in Daman: દમણમાં PM મોદીનું સંબોધન
Hun To Bolish : હું તો બોલીશ : પ્રિ-મોન્સૂન કામગીરી પેપર પર ?
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ ડંકી રૂટ
PM Modi on Congress: સુરતમાં PM મોદીના કોંગ્રેસ પર આકરા પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના આ 15 જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ! હવામાન વિભાગની આગામી 7 દિવસની મોટી આગાહી
ગુજરાતના આ 15 જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ! હવામાન વિભાગની આગામી 7 દિવસની મોટી આગાહી
Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ
Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ
ટીમ ઈન્ડિયામાં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, તૂટ્યો સચિનનો 37 વર્ષ જૂનો રેકોર્ડ
ટીમ ઈન્ડિયામાં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, તૂટ્યો સચિનનો 37 વર્ષ જૂનો રેકોર્ડ
ગુજરાતને મળ્યા કાયમી પોલીસવડા, જી.એસ.મલિકને બનાવાયા DGP
ગુજરાતને મળ્યા કાયમી પોલીસવડા, જી.એસ.મલિકને બનાવાયા DGP
સૂર્યકુમાર યાદવ પાસેથી કેપ્ટનશીપ છીનવાઈ અને ટીમમાંથી પણ આઉટ, જાણો અગરકરે શું કહ્યું?
સૂર્યકુમાર યાદવ પાસેથી કેપ્ટનશીપ છીનવાઈ અને ટીમમાંથી પણ આઉટ, જાણો અગરકરે શું કહ્યું?
India T20I Squad: ભારતની ટી-20 ટીમની જાહેરાત, શ્રેયસ ઐય્યર બન્યો કેપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી
India T20I Squad: ભારતની ટી-20 ટીમની જાહેરાત, શ્રેયસ ઐય્યર બન્યો કેપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી
વૈભવ સૂર્યવંશી ઉપરાંત આ ઘાતક ખેલાડીની પણ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, જુઓ કોણ છે?
વૈભવ સૂર્યવંશી ઉપરાંત આ ઘાતક ખેલાડીની પણ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, જુઓ કોણ છે?
Gujarat Rain Forecast: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, જાણો રાજ્યમાં ક્યારે બેસશે ચોમાસું?
Gujarat Rain Forecast: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, જાણો રાજ્યમાં ક્યારે બેસશે ચોમાસું?
Embed widget