શોધખોળ કરો
દિલ્લી-નોઇડાવાળાઓને મળી દિવાળી ભેંટ, હાઈકોર્ટે ડીએનડી ટોલ ફ્રી કરવાનો આપ્યો આદેશ

નવી દિલ્લી: દિલ્લીથી નોયડા અને નોયડાથી દિલ્લી સફર કરનાર યાત્રાળુઓ માટે એક ખુશખબર સામે આવી રહ્યા છે. હલાહાબાદ હાઈકોર્ટે ડીએનડી ટોલ ફ્રી કરવાનો આદેશ આપ્યો છે. દિલ્લી નોયડા ડાયરેક્ટ ફ્લાઈવેને ટોલ ફ્રી કરવાની માંગ ઘણા સમયથી કરવામાં આવી રહી હતી. જેના અનુસંધાને આજે હલાહાબાદ હાઈકોર્ટે ડીએનડી ટોલ ફ્રી કરવાનો આદેશ આપ્યો છે.
વધુ વાંચો





















