શોધખોળ કરો

Amazon Green Tea Offers : ઈમ્યુનિટી વધારવા માટે રૂટિનમાં સામેલ કરો ગ્રીન ટી, ઓનલાઇન ખરીદવા પર મળી રહી છે ઓફર

Amazon Sale on Green Tea: એન્ટી ઓક્સિડેંટ, શરીરને ડીટોક્સિફાઈ કરવા, વજન ઓછું કરવા સહિત ગ્રીન ટીના અનેક ફાયદા છે. અમેઝોન ગ્રીન ટી પર ડિસ્કાઉન્ટ અને સેમ ડે ફ્રી ડિલીવરી આપી રહ્યું છે.

Amazon Panty Offers: તંદુરસ્ત રહેવા માટે દરરોજ એક કપ ગ્રીન ટી પીવી ફાયદાકારક સાબિત થઈ શકે છે. ઘરે બેસીને અમેઝોન પરથી તમારી પસંદગીની ફ્લેવર અને બ્રાંડની ગ્રીન ટી ઓર્ડર કરી શકાય છે અને તે પણ ડિસ્કાઉન્ટ સાથે.

Amazon Great Indian Festival Sale LIVE Now!
https://amzn.to/3Fe1W0u

1-Organic India Classic Tulsi Green Tea, 100 gm- બોડીને ડીટોક્સ અને ક્લિન કરવા માટે ગ્રીમ ટી ઘણી ફાયદાકારક છે. ગ્રીન ટી પીવી સ્કિન માટે લાભદાયી છે અને ઈમ્યુનિટી વધારે છે. અમેઝોન પર Organic India Classic Tulsi Green Tea 239 રૂપિયામાં મળી રહી છે. 250 રૂપિયા કિંમત ધરાવતી આ ગ્રીન ટી પર 4 ટકા ડિસ્કાઉન્ટ છે.

2- Tetley Long Leaf Green Tea- ઈમ્યુનિટી વધારવા માટે અમેઝોનથી Tetley Long Leaf Green Tea ખરીદી શકાય છે. આ ગ્રીન ટીનું બોક્સ 248 રૂપિયામાં મળી રહ્યું છે અને સેમ ડે ફ્રિ ડિલીવરી છે. RICH  ANTI-OXIDANTS  હોવાની સાથે ગ્રીન ટી ઘણી REFRESHING છે. આ ટીનો ટેસ્ટ ઘણો SMOOTH  છે.

3- Lipton Pure & Light Loose Green Tea Leaves 250 g- ઈમ્યુનિટી વધારવા માટે Lipton Pure & Light Loose Green પર અમેઝોન ઓફરમાં મળી રહી છે. આ ગ્રીન ટી Natural Flavor છે અને તેમાં Zero Calories છે. Lipton Pure & Light Loose Green Tea Metabolism વધારવામાં મદદ કરે છે. આ ગ્રીન ટી 350 રૂપિયામાં મળી રહ્યું છે અને 10 ટકા ડિસ્કાઉન્ટ બાદ 315 રૂપિયામાં મળી રહી છે.

4- Tetley Green Tea Immune with Added Vitamin C, Ginger, Mint & Lemon- બોડીને ફિટ રાખવા અને ઈમ્યુનિટી વધારવા Tetley Green Tea Immune ઘણી મદદ કરે છે. તેમાં Vitamin C, Ginger, Mint અને Lemon પણ ઉમેરવામાં આવ્યા છે.. 500 રૂપિયાની ગ્રીન ટી 15% ડિસ્કાઉન્ટ બાદ 423 રૂપિયામાં મળી રહી છે આ ગ્રીન ટીના બોક્સમાં પૂરી 100 ટી બેગ્સ છે.

5- Lipton Honey Lemon Green Tea Bags 100 pcs- અમેઝોન પર ગ્રીન ટી ઓફર્સમાં Lipton Honey Lemon Green પણ મળી રહી છે. 24% ડિસ્કાઉન્ટ પર. 600 રૂપિયાની કિંમતની આ ગ્રીન ટી સેલમાં 458 રૂપિયામાં મળે છે. આ બોક્સમાં 100 ટી બેગ્સ છે. Natural Flavor માં બનતી ચામાં Zero Calories છે. ઉપરાંત Metabolism વધારવા અને કમરનો ઘેરાવો ઘટાડવા મદદ કરે છે.

Disclaimer: આ જાણકારી Amazonની વેબસાઇટમાંથી લેવામાં આવી છે. સામાન સાથે જોડાયેલી કોણપણ ફરિયાદ માટે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. અહીંયા બતાવવામાં આવેલી પ્રોડક્ટની ક્વોલિટી, કિંમત અને ઓફર્સ માટે એબીપી ન્યૂઝ પુષ્ટિ નથી કરતું.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
TMC નેતા આશિષ બેનર્જીએ આખરે આત્મહત્યા કેમ કરી, શું સુસાઇડ નોટથી ખૂલશે રહસ્ય?
TMC નેતા આશિષ બેનર્જીએ આખરે આત્મહત્યા કેમ કરી, શું સુસાઇડ નોટથી ખૂલશે રહસ્ય?
વિમલનો બિઝનેસ કેટલો મોટો છે, જેની જાહેરાત કરે છે શાહરૂખ અને અજય દેવગન
વિમલનો બિઝનેસ કેટલો મોટો છે, જેની જાહેરાત કરે છે શાહરૂખ અને અજય દેવગન

વિડિઓઝ

Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર
Bharuch News: ભરૂચમાં ભાજપનો નેતા જ નીકળ્યો બુટલેગર!
Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Embed widget