શોધખોળ કરો

મુકેશ અંબાણીના ઘર એન્ટીલિયા બહાર કોણે છોડી હતી કાર? મળ્યો પહેલો મહત્વપૂર્ણ પુરાવો

દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના બંગલાની પાસે કારમાં વિસ્ફોટક સામગ્રી મળતાં હોબાળો મચી ગયો છે. જે શખ્સે કાર પાર્ક કરી હતી, તે સીસીટીવીમાં જોવા મળે છે.

દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના બંગલાની પાસે કારમાં વિસ્ફોટક સામગ્રી મળતાં હોબાળો મચી ગયો છે.  જે શખ્સે કાર પાર્ક કરી હતી, તે સીસીટીવીમાં જોવા મળે છે. જો કે તેમને માસ્ક પહેર્યું હતું અને માથા પર હુડી ઢાંકેલું હતું. આ કારણે તેની ઓળખ કરવી મુશ્કેલી બની રહી છે. દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના બંગલાની પાસે કારમાં વિસ્ફોટક સામગ્રી મળતાં હોબાળો મચી ગયો છે.  જે શખ્સે કાર પાર્ક કરી હતી, પોલીસ મુજબ જે કારમાંથી જિલેટીન મળ્યું તે કાર  તેને થોડા સમય પહેલા મુંબઇના વિક્રોલી વિસ્તારમાંથી ચોરવામાં આવી હતી.  ગાડીનો ચેસિસ નંબર બગાડી નાખવામાં આવ્યા હતા. જો કે પોલીસને કારના માલિક સુધી પહોંચવામાં સફળતા મળી છે. પોલીસને અત્યાર સુધીમાં મળેલી જાણકારી
  • જે કારમાંથી જિલેટીન મળ્યું તે કાર ચોરીની હતી.કારને થોડા દિવસ પહેલા વિક્રોલી વિસ્તારમાંથી ઉઠાવવામાં આવી હતી.
  • કારના ચેસિસ નંબર હટાવવની કોશિશ કરાઇ હતી. તેમ છતાં કારના સુધી પહોંચવામાં પોલીસ સફળ રહી
  • જે વ્યક્તિ અહીં કાર પાર્ક કરી રહ્યો હતો, તે સીસીટીવી ફૂટેજમાં જોવા મળી રહ્યો છે.
  • માસ્ક અને હૂડી પહેર્યું હોવાથી તેની ઓળખ નથી થઇ શકી.
  • આ ઘટના પહેલા અંબાણી પરિવારને કોઇ ધમકીભર્યો ફોન કે, ચિઠ્ઠી નથી મળી.
  • મુંબઇમાં આ કાર જ્યાંથી પસાર થઇ તે દરેક જગ્યાની સીસીટીવી ફૂટેજ મળી આવ્યા છે
  • કારમાંથી મળેલું જેલિટીન નાગપુર કંપનીનું હોવાનું  બહાર આવ્યું.
  • જે જેલિટીન મળ્યું છે તે મિલિટ્રી ગ્રેડ જિલેટીન નથી, આ જિલેટીન કન્સ્ટ્રકન માટે ખોદકામ માટે ઉપયોગમાં લેવાતું જિલેટીન છે.
સુરક્ષા માટે ઉપયોગમાં લેવાતી કારના નંબર સાથે મેચ થતો હતો  નંબર ગુરૂવારે મુકેશ અંબાણીના ઘરની સામે કલાકો સુધી એક કાર પડી રહી હતી. પોલીસે તપાસ કરતા તેમાંથી જિલેટીન અને ધમકીભર્યો પત્ર પણ મળ્યો છે. નોંધનિય છે કે, ગાડીનો નંબર અંબાણી પરિવારની સુરક્ષામાં લાગેલા ગાડી સાથે મેચ થઇ રહ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
Weather Update: ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Weather Update: ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
આવતીકાલનું હવામાનઃ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Embed widget