શોધખોળ કરો

અલાહબાદ હાઈકોર્ટે રામ મંદિર વિરૂદ્ધ બોલનારા PFIના નેતાને ન આપ્યા જામીન, જાણો કોર્ટે શું કર્યું અવલોકન

અરજીનો વિરોધ કરતાં સરકારી વકીલ રાજેશ કુમાર સિંહે  કહ્યું કે, આરોપી વિરૂદ્ધ પુરતા સાક્ષી સામે આવ્યા છે કે તે પીએફઆઈના સક્રિય નેતા છે અને અન્ય ધર્મના લોકોને ભડકાવનાર ભાષણ આપ્યા છે.

લખનઉઃ અલાહબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચે અયોધ્યામાં ભગવાન રામના મંદિરની આધારસિળા રાખા વિરૂદ્ધ બારાબંકીના કુર્સી વિસ્તારમાં ભાષણ આપતા ધાર્મિક લાગણીને નુકસાન પહોંચાડવાના આરોપમાં પીએફઆઈના સક્રિય નેતા મોહમ્મદ નદીમના આગોતરા જામીન ફગાવી દીધા છે. પોતાના આદેશમાં જજ ચંદ્રધારી સિંહે  કહ્યું કે, બંધારણમાં આપવામાં આવેલ બોલવાના અધિકારનો એ મતલબ નથી કે તમે બીજા ધર્મ અથવા સમુદાય વિરૂદ્ધ બોલો અને તેનાથી કોઈની ધાર્મિક લાગણીને નુકસાન પહોંચાડવામાં આવે.

આ આદેશ કોર્ટે મોહમ્મદ નદીમ તરફતી દાખલ કરવામાં આવેલ આગોતરા જામીન અરજી પર આપ્યો છે. અરજીનો વિરોધ કરતાં સરકારી વકીલ રાજેશ કુમાર સિંહે  કહ્યું કે, આરોપી વિરૂદ્ધ પુરતા સાક્ષી સામે આવ્યા છે કે તે પીએફઆઈના સક્રિય નેતા છે અને અન્ય ધર્મના લોકોને ભડકાવનાર ભાષણ આપ્યા છે. સિંહે કોર્ટને એ પણ કહ્યું કે, પહેલા પણ આરોપીએ આ પ્રકારના અપરાધ કર્યા છે. જણાવે કે, બારાબંકીની કુર્સી પોલીસે આરોપી નદીમ વિરૂદ્ધ ધાર્મિક લાગણી ભડકાવવા અને રામ મંદિર વિરૂદ્ધ જેમતેમ બોલવાના કેસમાં આઈપીસીની કલમ 153એ અંતર્ગત એફઆઈઆર નોંધવામાં આવી હતી. આ મામલે તેણે આગોતરા જામીન માટે અરજી કરી હતી.

નોંધનીય છે કે, નાગરિકાત સંશોધન અધિનિયમ વિરૂદ્ધ રાજ્યના અનેક જિલ્લામાં હિંસા અને હિંસક પ્રદર્શન થયા હતા. લખનઉમાં હિંસા ભડકાવવામાં પીએફઆઈ સંગઠનનું નામ સામે આવ્યુ હતું જેમાં બે સભ્ય બારાબંકીના મૂળ નિવાસી હતી. કુર્સી પોલીસ સ્ટેશનના ગૌરહાર મજરે બહરૌલીના નદીમની ધરપકડ કરવામાં આવી હતી. તે આ સંગઠનનો કોષાષ્યક્ષ હોવાનું કહેવાય છે. 15 ઓગસ્ટ 2010ની સાજે સફરદરગંજના રામપુર ગામમાં પીએફઆઈ સંગઠનના પોસ્ટર લગાવીને વાતાવરણ બગાડવાનું કામ કર્યું હતું. તેમાં પોલીસે બે લોકો પર દેશદ્રોહનો કેસ નોંધ્યો હતો. વર્ષ 2019માં મસૌલી અને મોહમ્મદપુરખાલાના કેટલાક વિસ્તારમાં ફરીથી આ સંગઠને પોસ્ટર લગાવીને વાતાવરણ બગાડવાનો પ્રયત્ન કર્યો હતો. કહેવાય છે કે, ઇન્ટેલીજન્સ એજન્સી મારફતે સમગ્ર જિલ્લામાં આ સંગઠનના નેટવર્કને શોધવામાં આવ્યું હતું. તેમાં સફદરગંજ, કુર્સી, મોહમ્મદ પુરખાલા, મસૌલી, કોતવાલી નગર, હૈદરગઢ, રામનગરમાં અંદાજે દોઢસોથી વધારે પીએફઆઈ સભ્ય અને પદાધિકારીની ઓળખ કરવામાં આવી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું

GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય

20 છગ્ગા.. 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ બેટ્સમેને ફટકારી ઈતિહાસની સૌથી ઝડપી ડબલ સેન્ચુરી

કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાર્સલ લેતા સાવધાન !Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાગર્દી ભોંય ભેગીHun To Bolish : હું તો બોલીશ : કેટલું રડાવશે ડુંગળી?Gujarat Rain Forecast : ડિસેમ્બરમાં ગુજરાતમાં પડશે વરસાદ, પરેશ ગોસ્વામીની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
20 છગ્ગા.. 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ બેટ્સમેને ફટકારી ઈતિહાસની સૌથી ઝડપી ડબલ સેન્ચુરી
20 છગ્ગા.. 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ બેટ્સમેને ફટકારી ઈતિહાસની સૌથી ઝડપી ડબલ સેન્ચુરી
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી

બાંગ્લાદેશના નેતાએ ભારત પર કબજો કરવાની વાત કરી, જાણો કેટલા કલાકમાં ભારતીય સેના આખા દેશને તબાહ કરી શકે છે

Punjab Building collapsed: મોહાલીમાં 6 માળની ઈમારત ધરાશાયી, ઘણા લોકો દબાયા હોવાની આશંકા

Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

Embed widget