શોધખોળ કરો

જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેના એક્શનમાં મૉડમાં, 24 કલાકમાં 9 આતંકીઓને કર્યા ઠાર

પોલીસે માર્યા ગયેલા આતંકીઓની ઓળખનો ખુલાસો નથી કર્યો અને તેમના સંગઠનની પણ માહિતી આપી નથી. મોટી વાત છે કે, છેલ્લા 24 કલાકમાં શોપિયા જિલ્લામાં આ બીજી અથડામણ છે, અને 9 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેના હાલ એક્શનમાં મૉડમાં આવી ગઇ છે. શોપિયા જિલ્લામાં સોમવારે સુરક્ષાદળોની સાથે થયેલી અથડામણમાં ચાર આતંકી માર્યા, પોલીસે આની માહિતી આપી છે. પોલીસના એક અધિકારીએ જણાવ્યુ કે દક્ષિણ કાશ્મીર સ્થિત શોપીયના પિંજોરા વિસ્તારમાં આતંકીની હાજરી હોવાની બાતમી મળી, બાદમાં સુરક્ષાદળોએ વિસ્તાની ઘેરાબંધી કરી અને રવિવારે અહીં પાંચ આતંકીઓને ઠાર માર્યા હતા. શોપિયા જિલ્લાના પિંજોરા વિસ્તારમાં આજે અથડામણમાં માર્યા ગયેલા ચાર આતંકીઓના મૃતદેહો મળી આવ્યા છે. આની સાથે જ મોટા પ્રમાણમાં હથિયારો અને દારુગોળા પણ જપ્ત કરવામાં આવ્યા છે. હાલ ઓપરેશન પુરુ થઇ ગયુ છે. તેમને જણાવ્યુ કે, સુરક્ષાદળો પર આતંકી દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો અને જવાબી કાર્યવાહીમાં સેનાએ ચાર આતંકીઓને ઠાર માર્યા હતા.
પોલીસે માર્યા ગયેલા આતંકીઓની ઓળખનો ખુલાસો નથી કર્યો અને તેમના સંગઠનની પણ માહિતી આપી નથી. મોટી વાત છે કે, છેલ્લા 24 કલાકમાં શોપિયા જિલ્લામાં આ બીજી અથડામણ છે, અને 9 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેના એક્શનમાં મૉડમાં, 24 કલાકમાં 9 આતંકીઓને કર્યા ઠાર

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કલમ 498A માત્ર લગ્ન પૂરતી સીમિત નથી, લિવ-ઇન પાર્ટનર્સને પણ મળશે પત્ની સમાન અધિકાર: સુપ્રીમ કોર્ટ

પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય

8મું પગાર પંચ: 3%, 5% અને 6% વધારા સાથે 5 વર્ષમાં કેટલો વધશે બેઝિક પગાર? જાણો Level 1 થી 3 ની ગણતરી

બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ

ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?

‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 

વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન

Embed widget