શોધખોળ કરો

અમૃતસર પહોંચેલા કેજરીવાલનો વિરોધ, કાળા વાવટા ફરકાવી કરાયું સ્વાગત

નવી દિલ્લી: દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલ આજે એક દિવસના પંજાબ પ્રવાસે છે. કેજરીવાલ જ્યારે આજે અમૃતસર પહોંચ્યા ત્યારે તેમનું સ્વાગત કાળા ઝંડાથી કરવામાં આવ્યું હતું. પંજાબ મહિલા કોંગ્રેસની અધ્યક્ષ મમતા દત્તા અને તેમના સમર્થકોએ કેજરીવાલના કાફલાને કાળા ઝંડા દેખાડ્યા હતા. મમતા દત્તાએ કહ્યું, “પ્રદર્શન કેજરીવાલની પાર્ટીના નેતાઓએ તે નેતાઓ વિરુદ્ધ કર્યું છે જેમના પર સતત મહિલાઓના શારીરિક શોષણનો આરોપ લાગી રહ્યો છે પરંતુ કેજરીવાલ બધુ જાણતા હોવા છતાં તેમની વિરુદ્ધ કોઈ કરી શકે તેમ નથી.” 2 આ લોકોના વિરોધ વચ્ચે પોલીસે કેજરીવાલના કાફલાને ત્યાંથી સુરક્ષિત બહાર કાઢયો હતો. કોંગ્રેસના કાર્યકર્તાઓએ કેજરીવાલની ગાડીની આગળ આવીને તેમને રોકવાની કોશિશ કરી પરંતુ કેજરીવાલના ડ્રાઈવરે કારને ઝડપી હંકારી કાઢી હતી. એક દિવસના પંજાબ પ્રવાસ પર આવેલા કેજરીવાલને જાલંધરમાં આગ્રવાલ સમાજના એક કાર્યક્રમમાં હાજરી આપવાની છે. કેજરીવાલ આજે સાંજે દિલ્લી માટે પાછા ફરશે. પહેલા કેજરીવાલનો સપ્ટેબરના છેલ્લા અઠવાડિયામાં પંજાબમાં રોકાવવાનો કાર્યક્રમ બન્યો હતો, પરંતુ તબિયત બરાબર ન હોવાના કારણે હાલ કેજરીવાલ એક દિવસ માટે જ જઈ રહ્યા છે.

ટોપ સ્ટોરી

CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય

'તમામ તૂટેલા લગ્નને ક્રિમિનલ કેસ ના બનાવો', અલ્હાબાદ હાઇકોર્ટે ફગાવી દહેજ ઉત્પીડનની FIR

દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!

‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો

સ્ટુઅર્ટ બ્રોડે પસંદ કર્યા 21મી સદીના ટોપ-10 ટેસ્ટ બેટ્સમેન, સૌથી છેલ્લા નંબરે વિરાટ કોહલી

400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા

Embed widget