શોધખોળ કરો

દેશના આ રાજ્યમાં 1 ઓક્ટોબરથી ખૂલી શકે છે કોલેજો, શિક્ષકોએ ફરજીયાત કરાવવો પડશે કોરોના ટેસ્ટ

રાજ્યના તમામ શિક્ષકો, શૈક્ષણિક સંસ્થાના તમામ કર્મચારીઓના કોરોના ટેસ્ટ શરૂ કરવામાં આવશે. રાજ્ય સરકારે 1 સપ્ટેમ્બરથી સ્કૂલ-કોલેજો ફરી ખોલવાનું વિચારી રહી છે.

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના વધતા કહેરને લઈ કેન્દ્ર સરકારે ક્યારથી સ્કૂલ-કોલેજો ખોલવી તેનો નિર્ણય કર્યો નથી. પરંતુ દેશના એક રાજ્યમાં ઓક્ટોબરથી કોલેજો શરૂ થઈ શકે છે. આસામ સરકાર 1 ઓક્ટોબરથી કોલેજો ખોલવાની વિચારણા કરી રહી છે. આ માટે રાજ્યના તમામ શિક્ષકો, શૈક્ષણિક સંસ્થાના તમામ કર્મચારીઓના  કોરોના ટેસ્ટ શરૂ કરવામાં આવશે. રાજ્ય સરકારે 1 સપ્ટેમ્બરથી સ્કૂલ-કોલેજો ફરી ખોલવાનું વિચારી રહી છે. જે લોકોના ટેસ્ટ નેગેટિવ આવશે તેઓ જોબ પર આવી શકશે તેમ શિક્ષણ મંત્રી હેમંત બિસ્વા શર્માએ કહ્યું હતું. તમામ કર્મચારીઓના ટેસ્ટ 21 ઓગસ્ટથી ફરજિયાત કરવામાં આવશે. તેમણે કહ્યું, 1 સપ્ટેમ્બરથી ક્લાસ નહીં શરૂ થાય માત્ર કર્મચારીઓને આવવું પડશે. જ્યારે કેન્દ્ર સરકાર સ્કૂલ-કોલેજો ખોલવાની લીલી ઝંડી આપશે ત્યાર બાદ જ વિદ્યાર્થીઓને બોલાવવામાં આવશે. સ્ટાફ લોકડાઉનના કારણે તેના વતન જતા રહ્યા હતા અને ફરી પાછા આવશે ત્યારે આગામી ઓર્ડર સુધી લીવ વિથઆઉટ પેની ભલામણ કરાશે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે આસામમાં 23,704 એક્ટિવ કેસ છે. જ્યારે 58,294 લોકો સાજા થઈ ગયા છે. રાજ્યમાં 203 લોકોના મોત થયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 64,531 નવા કેસ આવ્યા છે અને 1092 લોકોના મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 27,67,274 પર પહોંચી છે. જેમાંથી 6,76,514 એક્ટિવ કેસ છે અને 20,37,871 લોકો સ્વસ્થ થઈ ગયા છે. દેશમાં કોરોનાથી મૃત્યુઆંક 52,889 પર પહોંચ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કલમ 498A માત્ર લગ્ન પૂરતી સીમિત નથી, લિવ-ઇન પાર્ટનર્સને પણ મળશે પત્ની સમાન અધિકાર: સુપ્રીમ કોર્ટ
કલમ 498A માત્ર લગ્ન પૂરતી સીમિત નથી, લિવ-ઇન પાર્ટનર્સને પણ મળશે પત્ની સમાન અધિકાર: સુપ્રીમ કોર્ટ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
8મું પગાર પંચ: 3%, 5% અને 6% વધારા સાથે 5 વર્ષમાં કેટલો વધશે બેઝિક પગાર? જાણો Level 1 થી 3 ની ગણતરી
8મું પગાર પંચ: 3%, 5% અને 6% વધારા સાથે 5 વર્ષમાં કેટલો વધશે બેઝિક પગાર? જાણો Level 1 થી 3 ની ગણતરી
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
Embed widget