શોધખોળ કરો

એવિએશન મંત્રાલયનું કડક વલણ, ફેસ માસ્ક ના પહેરનાર યાત્રીનું નામ ‘નો ફ્લાઈ લિસ્ટ’ માં નાંખવામાં આવશે

આગ્રહ કર્યા બાદ પણ ફેસ માસ્ક ન લગાવનાર યાત્રીનુ નામ નો ફ્લાઈ લિસ્ટમાં નાખવાનો અધિકાર ડીજીસીએ ફ્લાઈટના ક્રૂ મેમ્બરો અને ફ્લાઈટ કમાન્ડરને આપવામાં આવ્યો છે.

નવી દિલ્હી: હવાઈ યાત્રા દરમિયાન ફેસ માસ્ક નહીં પહેરનાર યાત્રીઓને લઈને એવિએશન મંત્રાલયે કડક વલણ અપનાવ્યું છે. સરકારના એવિએશન રેગ્યુલેટર ડીજીએસીએ એક આદેશ જાહેર કર્યો છે કે, હવાઈ મુસાફરી દરમિયાન ફેસ માસ્ક ન પહેરનાર યાત્રીઓને આગામી યાત્રા માટે ‘નો ફ્લાઈ લિસ્ટ’માં નાંખવામાં આવશે. નો ફલાઈ લિસ્ટમાં આવવાનો મતલબ અને શરતો નો ફ્લાઈ લિસ્ટમાં આવવાનો મતલબ એ છે કે, યાત્રા દરમિયાન જે માસ્ક નહીં પહેરે તેને આગામી કોઈ પણ એરલાઈન્સમાં યાત્રા કરવાની મંજૂરી આપવામાં નહીં આવે. નો ફ્લાઈ લિસ્ટ નો મતલબ બીજી રીતે બ્લેક લિસ્ટ પણ છે. જેમાં સામેલ નામોને તમામ એરલાઈન્સને સોંપી દેવામાં આવશે. એવામાં યાત્રીઓને આગળીની ફ્લાઈટ માટે રોકવું એર લાઈન્સની જવાબદારી રહેશે. ફ્લાઈટમાં ક્રુ મેમ્બર નક્કી કરશે નો ફ્લાઈ લિસ્ટના નામ આગ્રહ કર્યા બાદ પણ ફેસ માસ્ક ન લગાવનાર યાત્રીનુ નામ નો ફ્લાઈ લિસ્ટમાં નાખવાનો અધિકાર ડીજીસીએ ફ્લાઈટના ક્રૂ મેમ્બરો અને ફ્લાઈટ કમાન્ડરને આપ્યો છે. ડીજીસીએ અનુસાર માત્ર એવા યાત્રીઓ જેમણે માસ્ક લગાવવાથી કોઈ સ્વાસ્થ્યને લઈને મુશ્કેલી થતી હોય તેમને જ વગર માસ્કે હવાઈ યાત્રા કરવાની મંજૂરી આપવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારત-અમેરિકા ટ્રેડ ડીલમાં નવો વળાંક: પિયુષ ગોયલે મૂકી આકરી શરત, શું અમેરિકા માનશે ભારતની શરત?
ભારત-અમેરિકા ટ્રેડ ડીલમાં નવો વળાંક: પિયુષ ગોયલે મૂકી આકરી શરત, શું અમેરિકા માનશે ભારતની શરત?
પેપર લીક કરનારાઓની હવે ખેર નથી: 10 વર્ષની જેલ અને 50 લાખનો દંડ, જાણો નવા નિયમો
પેપર લીક કરનારાઓની હવે ખેર નથી: 10 વર્ષની જેલ અને 50 લાખનો દંડ, જાણો નવા નિયમો
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ

વિડિઓઝ

Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Hun To Bolish : હું તો બોલીશ : સંઘર્ષ કેમ ?
Gujarat Weather: કાલથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર , 31મીએ અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
Embed widget