શોધખોળ કરો

સુપ્રીમ કોર્ટનો આદેશ- બાબરી ધ્વંસ મામલામાં મોટા નેતાઓ વિરુદ્ધના કેસમાં નવ મહિનામાં આવે નિર્ણય

2017માં આપેલા આદેશમાં સુપ્રીમ કોર્ટે માન્યું હતું કે, ફક્ત કેટલીક ટેકનિકલ કારણોસર કેસ લખનઉ અને રાયબરેલીની કોર્ટમાં અલગ અલગ ચાલી રહ્યો છે.

  નવી દિલ્હીઃ બાબરી મસ્જિદ તોડી પાડવા મામલે ભાજપ અને વીએચપીના મોટા નેતાઓ પર ચાલી રહેલા કેસને નવ મહિનામાં ઉકેલ લાવવામાં આવે. સુપ્રીમ કોર્ટે આ મામલાની સુનાવણી કરી રહેલી લખનઉના વિશેષ જજ એસ કે યાદવને સેવા વિસ્તાર આપતા કેસનો ઉકેલની સમયસીમા નક્કી કરી હતી. યાદવ 30 સપ્ટેમ્બરના રોજ નિવૃત થવાના હતા. કોર્ટે યુપી સરકારને નિર્દેશ આપ્યા હતા કે તે જજને સેવા વિસ્તાર કરવાના ઔપચારિક આદેશ જાહેર કરે. સાથે સ્પષ્ટતા કરી હતી કે આ સમયગાળામાં જજ ફક્ત એક જ કેસની સુનાવણી કરશે. સીબીઆઇએ મૂળ અપીલ 21 નેતાઓ વિરુદ્ધ હતી પરંતુ સાત નેતાઓ હવે આ દુનિયામાં નથી જ્યારે કલ્યાણ સિંહ હાલમાં રાજસ્થાનના રાજ્યપાલ હોવાના કારણે કેસમાંથી છૂટ મળી છે. 2017માં આપેલા આદેશમાં સુપ્રીમ કોર્ટે માન્યું હતું કે, ફક્ત કેટલીક ટેકનિકલ કારણોસર કેસ લખનઉ અને રાયબરેલીની કોર્ટમાં અલગ અલગ ચાલી રહ્યો છે. આ કારણે મોટા નેતાઓ પર કાવતરાની કલમ પણ લાગી શકી નથી. જસ્ટિસ પીપી ઘોષ અને રોહિંટન નરીમનની ખંડપીટે આ અડચણ દૂર કરતા બંન્ને કેસને એક સાથે લખનઉમાં ચલાવવાનો આદેશ આપ્યો હતો. આ કેસને 25 વર્ષ સુધી ચલાવવા પર સવાલ ઉઠાવતા કોર્ટે બે વર્ષની અંદર કેસનો ઉકેલ લાવવાનો આદેશ આપ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી

241 લોકોના મોતનો જવાબ ક્યારે મળશે? અમદાવાદ પ્લેન ક્રેશની તપાસ પર આવ્યું મોટું અપડેટ

હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ

Weather update: દેશના 22 રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ

અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?

ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
4 વર્ષમાં 2,61,70,00,00,000...નો દંડ! મિનિમમ બેલેન્સના નામે બેંકોએ ગ્રાહકોને આ રીતે લૂંટ્યા

કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ

ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ

Embed widget