શોધખોળ કરો
બાંગ્લાદેશના ઢાકામાં રોડ અકસ્માતમાં 17 લોકોના મૃત્યું

ઢાકા: બાંગ્લાદેશના ઢાકામાં શુક્રવારે થયેલા રોડ અકસ્માતમાં આશરે 17 લોકો મૃત્યું થયા છે જ્યારે ધણા લોકો ધાયલ થયા છે. શીન્હુવા ન્યૂઝ એજન્સીના રીર્પોટ મુજબ ઢાકાથી 109 કિલોમીટર દૂર બ્રહ્મનબારીયા જિલ્લામાં મોટી બસે નાની મીની બસને ટક્કર મારતા 8 લોકોના મૃત્યું થયા હતા. આ અકસ્માતમાં ચાર લોકોના ધટના સ્થળે જ મૃત્યું થયા હતા.જ્યારે બસ રોડ પરથી નીચે ઉતરી જતા વધુ પાંચ લોકોના મોત થયા હતા.
વધુ વાંચો





















