શોધખોળ કરો

Assam News: હોટલ,રેસ્ટોરન્ટ અને જાહેર સ્થળો પર ગોમાંસ પર પ્રતિબંધ, CM હિમંતા બિસ્વાએ કરી જાહેરાત

Assam News: આસામમાં બીફ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ પત્રકાર પરિષદમાં કહ્યું કે આજે આસામ કેબિનેટે રાજ્યમાં હોટલ, રેસ્ટોરન્ટ અને જાહેર સ્થળો પર ગોમાંસ (beef) પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે.

Assam News: આસામમાં બીફ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ પત્રકાર પરિષદમાં કહ્યું કે આજે આસામ કેબિનેટે રાજ્યમાં હોટલ, રેસ્ટોરન્ટ અને જાહેર સ્થળો પર ગોમાંસ (beef) પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. ગૌમાંસ પર પ્રતિબંધ અંગેના નિર્ણય બાદ આસામના મંત્રી પીયૂષ હજારિકાએ પોસ્ટ કર્યું હતું કે હું આસામ કોંગ્રેસને પડકાર આપું છું કે બીફ પરના પ્રતિબંધનું સ્વાગત કરે અથવા પાકિસ્તાનમાં જઈને સ્થાયી થાય.

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે આસામ કેબિનેટનું વિસ્તરણ 7 ડિસેમ્બરે બપોરે 12 વાગ્યે થશે.

બીજેપી પર બીફ પાર્ટીનું આયોજન કરવાનો આરોપ

તમને જણાવી દઈએ કે મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ તાજેતરમાં કહ્યું હતું કે, જો કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ભૂપેન કુમાર બોરા તેમને પત્ર લખીને તેની માંગણી કરે તો તેઓ આસામમાં બીફ પર પ્રતિબંધ મૂકવા માટે તૈયાર છે. વાસ્તવમાં આસામમાં કોંગ્રેસના સાંસદ રકીબુલ હુસૈને ભાજપ પર નાગાંવ જિલ્લાના સામગુરી વિધાનસભા ક્ષેત્રમાં બીફ પાર્ટીનું આયોજન કરવાનો આરોપ લગાવ્યો હતો અને દાવો કર્યો હતો કે આ કાર્યક્રમનો હેતુ મુસ્લિમ મતદારોને આકર્ષવાનો હતો.આ મુદ્દે ચૂંટણી પંચ દ્વારા પૂછવામાં આવતા કોઈપણ પ્રશ્નોના જવાબ આપવા તૈયાર છે. 

શું કહ્યું હતું સીએમ હિમંતા બિસ્વાએ

આના પર હિમંતાએ કહ્યું હતું કે તેઓ હુસૈનના નિવેદન અંગે બીફ અંગેના તેમના વલણ અંગે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષને પત્ર લખશે. તેમણે કહ્યું કે હું ભૂપેન બોરાને પત્ર લખીને પૂછીશ કે શું તેઓ પણ રકીબુલ હુસૈનની જેમ બીફ પર પ્રતિબંધ મૂકવાની હિમાયત કરે છે, જો હા, તો મને જણાવો. આગામી વિધાનસભા સત્રમાં હું બીફ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવીશ. પછી બીજેપી, એજીપી, સીપીએમ, કોઈ બીફ આપી શકશે નહીં અને હિન્દુ, મુસ્લિમ અને ખ્રિસ્તી બધાએ બીફ ખાવાનું બંધ કરવું જોઈએ, અને બધી સમસ્યાઓ હલ થઈ જશે.

આ પણ વાંચો...

Accident:વડોદરા હાઇવે પર કાર ડિવાઇડ કૂદી ટ્રક સાથે અથડાતા ભયંકર અકસ્માત, એક જ પરિવારના ત્રણનાં મોત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8મું પગાર પંચ: 3%, 5% અને 6% વધારા સાથે 5 વર્ષમાં કેટલો વધશે બેઝિક પગાર? જાણો Level 1 થી 3 ની ગણતરી
8મું પગાર પંચ: 3%, 5% અને 6% વધારા સાથે 5 વર્ષમાં કેટલો વધશે બેઝિક પગાર? જાણો Level 1 થી 3 ની ગણતરી
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Embed widget