શોધખોળ કરો

રાજસ્થાનના ધૌલપુરમાં ભયંકર રોડ અકસ્માત, ટેમ્પો સાથે બસ ટકરાતા 8 બાળકો સહિત 11નાં ઘટનાસ્થળે જ મૃત્યુ

Dholpur Road Accident: ધોલપુર રોડ પર ભયંકર રોડ અકસ્માતમાં 11ના મૃત્યુ થયા છે. બસ અને ટેમ્પો વચ્ચેની અથડામણમાં 8 બાળકો, બે મહિલા અને એક પુરુષનું મૃત્યુ થયું છે.

Dholpur Road Accident: રાજસ્થાનના ધૌલપુરથી એક હૃદયદ્રાવક સમાચાર આવ્યા છે. અહીં કરૌલી-ધોલપુર હાઇવે NH-11B પર સુનીપુર ગામ પાસે એક દર્દનાક માર્ગ અકસ્માત થયો હતો. સ્લીપર કોચ બસ અને ટેમ્પો વચ્ચેની અથડામણમાં 11 લોકોના કરૂણ મોત થયા હતા. મૃતકોમાં પાંચ બાળકો, ત્રણ યુવતી, બે મહિલાઓ અને એક પુરુષનો સમાવેશ થાય છે. તમામના મૃતદેહને બારી હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા છે.

 ઘટના બારી સદર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. ટેમ્પો સવાર બારી શહેરના ગુમત મોહલ્લાનો રહેવાસી હતો. બરૌલી ગામમાં ભાટ કાર્યક્રમમાં હાજરી આપીને તમામ પરત ફરી રહ્યા હતા  અ દરમિયાન રસ્તામાં અકસમાત નડતાં 11 લોકોએ જીંદગી ગુમાવી.

 ટેમ્પો સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત

આ અકસ્માતમાં ટેમ્પોને સંપૂર્ણ નુકસાન થયું છે. રસ્તા પર વાહનોના પાર્ટસ વેરવિખેર જોવા મળ્યા હતા. કારનો કાચ તોડી રોડ પર વિખેરાઈ ગયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે ટેમ્પોની પાછળ બેઠેલા લોકો વાહનમાં ફસાઈ ગયા હતા. ટક્કર બાદ ટેમ્પોમાં બેઠેલા કેટલાક લોકો રોડ પર પડી ગયા હતા. આ અકસ્માત શનિવારે રાત્રે લગભગ 11.30 વાગ્યાની આસપાસ થયો હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે મૃતકના પરિવારને માહિતી મોકલી દેવામાં આવી છે. તેઓ ધૌલપુર આવી રહ્યા છે. પોલીસે ક્ષતિગ્રસ્ત ટેમ્પોને રસ્તા પરથી હટાવી લીધો છે.

 અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા

પોલીસે બંને વાહનો કબજે લેવાયા હોવાનું જણાવ્યું હતું. ઘાયલોમાં સ્લીપર કોચનો ડ્રાઈવર અને કંડક્ટર પણ સામેલ છે. અકસ્માતની માહિતી મળતાની સાથે જ નાયબ જિલ્લા કલેક્ટર દુર્ગા પ્રસાદ મીણા, સર્કલ ઓફિસર મહેન્દ્ર કુમાર મીણા, બારી પોલીસ સ્ટેશનના સ્ટેશન ઈન્ચાર્જ વિનોદ કુમાર પોલીસ ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઘટનાનો તાગ મેળવ્યો હતો.             

આ પણ વાંચો 

Bomb Blast Threat In Delhi: દિલ્લીના પ્રશાત વિહારમાં બોંબ વિસ્ફોટ, મચી ગઇ નાસભાગ

ઘટના સ્થળે અફરા-તફરીનો માહોલ

આ અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. થોડીવાર માટે ટ્રાફિક જામ થયો હતો. જોકે, પોલીસે પરિસ્થિતિને સંભાળીને જામ હટાવ્યો હતો. પોલીસે જણાવ્યું કે જ્યાં અકસ્માત થયો હતો ત્યાં બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. અકસ્માત અંગેની માહિતી રાહદારીઓ પાસેથી લેવામાં આવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક
Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક
Advertisement
ABP Premium

વિડિઓઝ

TMKOC News : તારક મહેતાના અસિત મોદી સાથે બોલાચાલી મુદ્દે 'જેઠાલાલે' શું કર્યો મોટો ખુલાસો?Gopal Italia : ગોપાલનો હુંકાર , તલાલામાં ચૂંટણી લડવી છે ને ભગાભાઈને ઘર ભેગા કરવા છેECO SENSITIVE ZONE : ઇકો સેન્સિટિવ ઝોન રદ કરવાની માંગ સાથે ખેડૂત મહાસંમેલનBharuch Accident :  જંબુસરમાં મોડી રાતે ઉભેલી ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતાં 6ના મોત, 4 ઘાયલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક
Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક
Ayushman Yojana: શું આયુષ્યમાન કાર્ડધારકોને સારવાર આપવાનો ઇનકાર કરી શકે છે હોસ્પિટલ? જાણો નિયમ
Ayushman Yojana: શું આયુષ્યમાન કાર્ડધારકોને સારવાર આપવાનો ઇનકાર કરી શકે છે હોસ્પિટલ? જાણો નિયમ
2025માં મેળવો આ માસ્ટર્સ ડિગ્રી, દર મહિને મળશે લાખોનો પગાર
2025માં મેળવો આ માસ્ટર્સ ડિગ્રી, દર મહિને મળશે લાખોનો પગાર
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
Share Market Today: શેરબજારમાં આવી તેજી, સેન્સેક્સમાં 800 પોઇન્ટનો ઉછાળો, 5 લાખ કરોડ વધી રોકાણકારોની સંપત્તિ
Share Market Today: શેરબજારમાં આવી તેજી, સેન્સેક્સમાં 800 પોઇન્ટનો ઉછાળો, 5 લાખ કરોડ વધી રોકાણકારોની સંપત્તિ
Embed widget