શોધખોળ કરો

મહારાષ્ટ્રના ભિવંડીમાં ચાર માળની ઇમારત ધરાશાયી, બે લોકોના મોત

ભિવંડી નગરપાલિકા મુજબ શુક્રવારે સાંજે 7.30થી 8 વચ્ચે બિલ્ડિંગ હલવા લાગી હતી. જે બાદ 9.30 કલાકે ભિવંડી મનપાના કંટ્રોલ રૂમમાં કોલ આવ્યો હતો.

ભિવંડીઃ મહારાષ્ટ્રના ભિવંડીના શાંતિનગર વિસ્તારમાં મોડી રાત્રે ચાર માળની એક ઇમારત ધરાશાયી થઇ હતી. જેમાં દબાયેલા ચાર લોકોને બચાવવામાં આવ્યા છે. જ્યારે અન્ય કેટલાક લોકો હજુ પણ દબાયેલા હોવાની શક્યતા છે. ફાયર બ્રિગેડની ટીમ રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહી છે. ઘાયલોને આઈજીએમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઉપરાંત બે વ્યક્તિના મોત થયા છે. જે પૈકી એક મૃતકની ઓળખ શિરાજ અંસારી તરીકે થઈ છે. હાલ બચાવ કામગીરી ચાલુ છે. ભિવંડી નગરપાલિકા મુજબ શુક્રવારે સાંજે 7.30થી 8 વચ્ચે બિલ્ડિંગ હલવા લાગી હતી. જે બાદ 9.30 કલાકે ભિવંડી મનપાના કંટ્રોલ રૂમમાં કોલ આવ્યો હતો. અધિકારીઓએ ઘટના સ્થળ પર પહોંચી બિલ્ડિંગ ખાલી કરાવી દીધી હતી પરંતુ 5 લોકો સામાન લેવા પરત આવ્યા હતા. આ દરમિયાન બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી. આ પહેંલા મુંબઈના ડોંગરીમાં પણ બિલ્ડિંગ પડવાથી મોટી દુર્ઘટના થઈ હતી. જેમાં 14થી વધુ લોકોના મોત થયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IMD Rain Alert: આગામી 2-3 દિવસ યુપી, બિહાર અને બંગાળમાં અતિ ભારે વરસાદની આગાહી

હિન્દુ આતંકવાદ' અને 26/11 પર પૂર્વ અધિકારી RVS મણિનો વિસ્ફોટક ખુલાસો, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો

13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ

'દાઉદે BOMB રાખ્યો છે', મુંબઈની તાજ હોટેલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; પોલીસ આવી એક્શનમાં

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજના લોભમાં ન આવશો
Hun To Bolish : હું તો બોલીશ : સુરતમાં સ્ટીલના કીડા, રાજકોટમાં દાદીના રોલા
Hun To Bolish : હું તો બોલીશ : સિંહને ન પજવવા
Ambaji Temple Donation Theft: અયોધ્યાની જેમ અંબાજી મંદિરમાં દાનચોરી, ભંડારામાં ચોરીની CCTV સામે આવ્યા
Mahesh Kaka Video: સુરતના યશપ્લાઝાના વેપારીનો વધુ એક વીડિયો, મહેશ ગઢીયાએ ફરી ડે.સીએમને કર્યા સવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Rain Alert: આગામી 2-3 દિવસ યુપી, બિહાર અને બંગાળમાં અતિ ભારે વરસાદની આગાહી
IMD Rain Alert: આગામી 2-3 દિવસ યુપી, બિહાર અને બંગાળમાં અતિ ભારે વરસાદની આગાહી
અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ
13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: ભાજપના સતીષ પટેલ સામે કોંગ્રેસના ભીખાભાઈ રબારી મેદાનમાં

અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ

Virat Kohli: ઈંગ્લેન્ડ સામે વિરાટ કોહલી તોડી શકે છે સચિન તેંડુલકરનો આ મહાન વર્લ્ડ રેકોર્ડ
Virat Kohli: ઈંગ્લેન્ડ સામે વિરાટ કોહલી તોડી શકે છે સચિન તેંડુલકરનો આ મહાન વર્લ્ડ રેકોર્ડ
હિન્દુ આતંકવાદ' અને 26/11 પર પૂર્વ અધિકારી RVS મણિનો વિસ્ફોટક ખુલાસો, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો
હિન્દુ આતંકવાદ' અને 26/11 પર પૂર્વ અધિકારી RVS મણિનો વિસ્ફોટક ખુલાસો, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી

Embed widget