શોધખોળ કરો

દિલ્હીમાં મોટા આતંકી ષડયંત્રનો પર્દાફાશ, ખાલિસ્તાન લિબરેશન ફ્રંટના ત્રણ સભ્યોની ધરપકડ

દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલના ડીસીપી સંજીવ યાદવની ટીમને એક ગુપ્ત સૂચના મળી હતી, જેમાં માહીતી મળી હતી કે, ખાલિસ્તાન લિબરેશન ફ્રન્ટના આતંકી દિલ્હી અને આસપાસના વિસ્તારમાં આતંકી ગતિવિધિઓને અંજામ આપવા માંગતા હતા.

નવી દિલ્હી: પોલીસે દિલ્હીમાં એક મોટા આતંકી ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે આ મામલે ખાલિસ્તાન લિબરેશન ફ્રંટ સાથે જોડાયેલા ત્રણ લોકોને ઝડપી પાડ્યા છે. આ લોકો દિલ્હી અને વિદેશમાં બેઠેલા પોતાના આકાઓ અને આઈએસઆઈના ઈશારે આતંકી ગતિવિધિઓને અંજામ આપવા માંગતા હતા. તેમની પાસેથી પિસ્તોલ અને ગોળીઓ જપ્ત કરવામાં આવી છે. આ ત્રણેયમાંથી એક આતંકી હાફિઝ સઈદના નજીકના કહેવાતા ગોપાલ સિંહો ચાવલાના સંપર્કમાં પણ હતો દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલના ડીસીપી સંજીવ યાદવની ટીમને એક ગુપ્ત સૂચના મળી હતી, જેમાં માહીતી મળી હતી કે, ખાલિસ્તાન લિબરેશન ફ્રન્ટના આતંકી દિલ્હી અને આસપાસના વિસ્તારમાં આતંકી ગતિવિધિઓને અંજામ આપવા માંગતા હતા. દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલની ડીસીપી સંજીવ યાદવની ટીમે દિલ્હીના હસ્તસાલ વિસ્તારમાંથી મોહિંદર સિંહ નામાના શખ્સની ધરપકડ કરી છે અને તપાસ દરમિયાન એક પિસ્તોલ જપ્ત કરવામાં આવી છે. પૂછપરછમાં મોહિંદર સિંહ જણાવ્યું કે જમ્મુ કાશ્મીરનો છે અને આતંકી સંગઠન ખાલિસ્તાન લિબરેશન ફ્રન્ટ સાથે જોડાયેલો છે. મોહિંદરની પૂછપરછના આધાર પર પોલીસની સ્પેશિયલ સેલની ટીમે ગુરતેજ સિંહ અને લવપ્રીત સિંહને પણ પંજાબથી ધરપકડ કરી છે. આ ત્રણેય કેએલએફ સંગઠન સાથે જોડાયેલા છે અને આઈએસઆઈ અને પોતાના આકાઓના કહેવાથી દિલ્હી એનસીઆરમાં મોટી આતંકી વારદાતને અંજામ આપવાની ફિરાકમાં હતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget