Maharashtra: કેબિનેટ વિસ્તાર રોકાય બાદ મોટો ફેંસલો, સચિવોને સોંપવામાં આવ્યા મંત્રી અને રાજ્ય મંત્રીઓના અધિકાર
મહારાષ્ટ્રમાં મંત્રી ના હોવાના કારણે કેટલાય વિભાગોના કામે પર અસર પડી રહી છે, જેના કારણે કેટલાય વિકાસ કામો અટકી પડ્યાં છે.
Maharashtra Cabinet Expansion: મહારાષ્ટ્રમાં શિવસેના (શિન્દે ગૃપ) અને બીજેપીની સરકારે 5 ઓગસ્ટે થનારા કેબિનેટ વિસ્તાર ટળી ગયો છે. મહારાષ્ટ્ર મંત્રીમંડળના વિસ્તાર લટકવાથી હવે મંત્રી અને રાજ્ય મંત્રીઓના અધિકારી સચિવોને સોંપવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં મંત્રી ના હોવાના કારણે કેટલાય વિભાગોના કામે પર અસર પડી રહી છે, જેના કારણે કેટલાય વિકાસ કામો અટકી પડ્યાં છે.
મુખ્ય સચિવે આદેશ જાહેર કર્યો -
ઉલ્લેખનીય છે કે, મંત્રીઓ દ્વારા લેવામાં આવેલા ફેંસલા, કેટલાય આદેશો જેની તરતજ જરૂર હોય છે કે, તમામ અધિકાર મંત્રીઓની પાસે હોય છે. ગૃહ, મહેસૂલી અને શહેરી વિકાસ મંત્રાલયમાં કેટલીયે અપીલો ગયા મહિનાથી પડેલી છે. વળી, નવી સરકાર બન્યાના 36 દિવસથી વધુ સયમ થઇ ગયો છે, પરંતુ હજુ સુધી મંત્રીમંડળ નથી બની શક્યુ.
મંત્રીમંડળ ના બનવાથી હવે આની અસર વિભાગો પર પડી રહી છે. એટલે મંત્રીઓના તમામ અધિકારો સચિવોને આપવાનો ફેંસલો સરકારે લીધો છે. રાજ્યના મુખ્ય સચિવ દ્વારા આનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો......
રાજ્યના 55 PIની કરાઈ બદલી, જાણો કોને ક્યાં મુકાયા ?
India Corona Cases Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 19,406 કેસ, દૈનિક પોઝિટિવિટી રેટ 4.96 ટકા
Gujarat Rain: રાજ્યમાં ફરી એકવાર ધોધમાર વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં વરસશે ભારે વરસાદ
Jamnagar: આજે બે રાજ્યના મુખ્યમંત્રીઓ જામનગરમાં, અરવિંદ કેજરીવાલ કરશે મોટી જાહેરાત
India Corona Cases Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 19,406 કેસ, દૈનિક પોઝિટિવિટી રેટ 4.96 ટકા