શોધખોળ કરો
Advertisement
મહારાષ્ટ્ર અને હરિયાણાની સાથે નહીં યોજાય ઝારખંડ વિધાનસભા ચૂંટણીઃ સુત્ર
અત્યાર સુધી એ કયાસ લગાવવામાં આવી રહ્યો હતો કે, મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડની ચૂંટણી આ વખતે સાથે કરાવવામાં આવશે. પણ સુત્રો પાસેથી મળેલી માહિતીએ આને ફગાવી દીધી છે
નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. સુ્ત્રો અનુસાર ઝારખંડમાં મહારાષ્ટ્ર અને હરિયાણાની સાથે વિધાનસભાની ચૂંટણી નહીં યોજાય. ઉલ્લેખનીય છે કે, ઓક્ટોબરના અંતમાં મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભામાં ચૂંટણી થવાની છે.
ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી એ કયાસ લગાવવામાં આવી રહ્યો હતો કે, મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડની ચૂંટણી આ વખતે સાથે કરાવવામાં આવશે. પણ સુત્રો પાસેથી મળેલી માહિતીએ આને ફગાવી દીધી છે.
માનવામાં આવી રહ્યું છે કે આગામી થોડાક દિવસોમાં ચૂંટણી પંચ વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરશે. યાદ રહે કે બુધવારે ચૂંટણી પંચે જણાવ્યુ હતું કે, કેટલીક રાજકીય પાર્ટીઓ વિનંતી કરી રહી છે કે વિધાનસભા ચૂંટણી દિવાળી પછી કરાવો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement