શોધખોળ કરો

બિહારના CM નીતીશ કુમારની મોટી જાહેરાત, કહ્યું - આ મારી છેલ્લી ચૂંટણી...

નીતીશ કુમાર છેલ્લા 15 વર્ષથી રાજ્યની સત્તા સંભાળી રહ્યાં છે. નીતીશ કુમાર સતત ચોથી વખત ચૂંટણી જીતીને મુખ્યમંત્રી બનવાના પ્રયાસો કરી રહ્યાં છે. એવામાં ચૂંટણી મંચ પરથી પોતાની ઉપલબ્ધિઓ ગણાવી રહ્યાં છે

પટના: બિહાર વિધાનસભા ચૂંટણીના ત્રીજા અને અંતિમ તબક્કા માટે ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ છે. તેની વચ્ચે બિહાર ચૂટણી માટે પોતાની છેલ્લી રેલીને સંબોધન કરતા મુખ્યમંત્રી નીતીશ કુમારે ધમદાહામાં એક મોટી જાહેરાત કરી હતી. નીતીશ કુમારે કહ્યું કે આ મારી અંતિમ ચૂંટણી છે. ઉલ્લેખનીય છે કે, એનડીએ ગઠબંધન તરફથી નીતીશ કુમાર મુખ્યમંત્રીનો ચેહરો છે અને છેલ્લા 15 વર્ષથી રાજ્યની સત્તા સંભાળી રહ્યાં છે. નીતીશ કુમાર સતત ચોથી વખત ચૂંટણી જીતીને મુખ્યમંત્રી બનવાના પ્રયાસો કરી રહ્યાં છે. એવામાં ચૂંટણી મંચ પરથી પોતાની ઉપલબ્ધિઓ ગણાવી રહ્યાં છે. પોતાના લાંબા કાર્યકાળ બાદ પણ પોતાની સભાઓ કહી રહ્યાં છે કે તેઓને ફરી મોકો મળશે તો બાકી રહેલા કામ પૂરા કરી બિહારને વિકસિત રાજ્ય બનાવી દેશે.
બિહારમાં ત્રીજા અને અંતિમ તબક્કાની વિધાનસભા ચૂંટણી માટે 7 નવેમ્બરે 78 સીટો પર મતદાન થશે. આ તબક્કાની ચૂંટણી આમ પણ રાજકીય દળો માટે મહત્વપૂર્ણ છે. પરંતુ મહાગઠબંધનમાં સામેલ રાષ્ટ્રીય જનતા દળ અને રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધનમાં સામેલ જનતા દળ માટે પોતાની જૂની સીટો બચાવી રાખવા માટે પડકાર છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ ને વાવાઝોડાની ધબધબાટી બોલશે, IMD નું એલર્ટ

રેશનકાર્ડ ધારકો માટે સરકાર લાવી ડિજિટલ 'સાર્થક PDS' યોજના, જાણો તમને શું ફાયદો થશે

દુનિયા પર એક્સ્ટ્રીમ અલ નીનોનો મોટો ખતરો: 80% શક્યતા, ગરમી અને પૂર મચાવશે ભારે તબાહી

CBSE ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદની વચ્ચે મોદી સરકારની મોટી કાર્યવાહી, સીબીએસઈના ચેરમેન ને સેક્રેટરી બદલાયા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત
BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ ને વાવાઝોડાની ધબધબાટી બોલશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ ને વાવાઝોડાની ધબધબાટી બોલશે, IMD નું એલર્ટ
આગામી 3 કલાકમાં અમદાવાદ સહિત 11 જિલ્લામાં વરસાદ ધબધબાટી બોલાવશે, હવામાન વિભાગની આગાહી

ચાંદીની આયાત પર સરકારે નિયમો કર્યા કડક, હવે આ મંજૂરી વિના નહીં લાવી શકાય ચાંદી, વેપારીઓ ચિંતામાં ડૂબ્યા

ટ્રમ્પનો મોટો યુ-ટર્ન! ટ્રેડ વોર વચ્ચે આ ઉત્પાદનો પર ટેરિફ 25% થી ઘટાડીને 15% કર્યો
ટ્રમ્પનો મોટો યુ-ટર્ન! ટ્રેડ વોર વચ્ચે આ ઉત્પાદનો પર ટેરિફ 25% થી ઘટાડીને 15% કર્યો
CBSE ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદની વચ્ચે મોદી સરકારની મોટી કાર્યવાહી, સીબીએસઈના ચેરમેન ને સેક્રેટરી બદલાયા
CBSE ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદની વચ્ચે મોદી સરકારની મોટી કાર્યવાહી, સીબીએસઈના ચેરમેન ને સેક્રેટરી બદલાયા
બ્રિટનમાં પાકિસ્તાની ગેંગની હેવાનિયત: બાળકી પર 600 પુરુષોનો રેપ, સાંભળીને રુંવાડા ઊભા થઈ જશે

બારડોલી પાસે ગોઝારો અકસ્માત: મહારાષ્ટ્રની 2 બસ ટકરાતાં ભીષણ આગ લાગી, 7 મુસાફરોના મોત

વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું 79 વર્ષની વયે નિધન, વિધાનસભા ફરી ખંડિત

Embed widget