શોધખોળ કરો

બિહારઃ કોર્ટ પરિસરમાં જ ગેંગસ્ટરની ગોળી મારી કરવામાં આવી હત્યા, જાણો વિગત

સીતામઢીઃ બિહારના જાણીતા ગેંગસ્ટર સંતોષ ઝાની ગોળીમારીને હત્યા કરી દેવામાં આવી છે. તેને જેલમાંથી સીતામઢી સિવિલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ત્યારે  જ ગોળી મારવામાં આવી હતી. જેના કારણે કોર્ટ પરિસરમાં જ તેનું પ્રાણ પંખેરુ ઉડી ગયું હતું. સંતોષ દરભંગામાં થયેલી એન્જિનિયરની હત્યાનો પણ આરોપી હતો. સીતામઢીમાં થયેલી બે એન્જિનિયરોની હત્યા પાછળ સંતોષની ગેંગનો હાથ હતો. શિવહરનો રહેવાસી સંતોષ ઝાએ માત્ર ટૂંકાગાળામાં ગુનાખોરીની દુનિયામાં તેનું સામ્રાજ્ય સ્થાપ્યું હતું. થોડા દિવસો પહેલા સંતોષ ઝા ગેંગના સભ્યની મોતિહારી કોર્ટ પરિસરમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. શિવહર જિલ્લાના પુરનહિયા પોલીસ સ્ટેશનનો રહેવાસી સંતોષ ઝા પહેલા નક્સલી હતો, પરંતુ બાદમાં ધીમે ધીમે ગેંગનું વિસ્તરણ કર્યું અને ગેંગસ્ટર બની ગયો. સીતામઢી, શિવહર, મુઝફ્ફરપુર, મોતિહારી, બેતિયા, ગોપાલગંજ, મધુબની, દરભંગા અને સમસ્તીપુર જિલ્લામાં તેની હાંક હતી. પહેલા તે ખુદને નકસલી ગણાવી ઘટનાને અંજામ આપતો હતો. 2004માં પ્રથમ વખત સંતોષ ઝાની હથિયારો સાથે પટના પોલીસે ધરપકડ કરી હતી. આશરે 3 મહિના જેલમાં રહ્યા બાદ તે જામીન પર છુટ્યો હતો. જે બાદ તેણે અનેક હત્યાકાંડને અંજામ આપ્યો હતો. 2010માં નગર સેવક નવલ રાયની હત્યા બાદ સંતોષ ઝાનું નામ ક્રાઇમની દુનિયામાં ગુંજવા લાગ્યું હતું. ઓક્ટોબર, 2010માં વિધાનસભા ચૂંટણી દરમિયાન લેન્ડ માઇન્સ બિછાવીને તેણે 5 પોલીસ કર્મીની હત્યા કરી હતી. જે બાદ તેણે રોડ કન્સ્ટ્રક્શનનું કામ કરતી કંપનીઓને નિશાન બનાવવાનું શરૂ કર્યું હતું.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ

HMPV Virus Guidelines: HMPV વાયરસને લઈને રાજ્ય સરકારની માર્ગદર્શિકા જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
HMPV વાયરસને લઈને રાજ્ય સરકારની માર્ગદર્શિકા જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
VIDEO: પાટીદાર દીકરી મુદ્દે ગોપાલ ઈટાલિયા આક્રમક, જાહેર મંચ પર પોતાને જ માર્યા પટ્ટા, કહ્યું, 'ગુજરાતનો આત્મા જાગવો જોઈએ'

જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાંથી બહાર થશે? ટીમ ઈન્ડિયાને લઈ મોટું અપડેટ
જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાંથી બહાર થશે? ટીમ ઈન્ડિયાને લઈ મોટું અપડેટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Nitin Patel : MLA હાર્દિક પટેલ મંત્રી બને તેવી નીતિન પટેલે કરી પ્રાર્થનાGopal Italia : એવું તો શું થયું કે ગોપાલ જાતે જ પોતાને પટ્ટા મારવા લાગ્યોGirl Collapse in Borewell : ભૂજમાં 18 વર્ષીય યુવતી ખાબકી 500 ફૂટ ઊંડા બોરમાં , બચાવ કામગારી ચાલુંHMPV Virus Symptoms : ગુજરાતમાં HMPVની એન્ટ્રીથી ફફડાટ , જુઓ કોને રહેવું જોઇએ સાવચેત? શું છે લક્ષણો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
HMPV Virus Guidelines: HMPV વાયરસને લઈને રાજ્ય સરકારની માર્ગદર્શિકા જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
HMPV વાયરસને લઈને રાજ્ય સરકારની માર્ગદર્શિકા જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
VIDEO: પાટીદાર દીકરી મુદ્દે ગોપાલ ઈટાલિયા આક્રમક, જાહેર મંચ પર પોતાને જ માર્યા પટ્ટા, કહ્યું, 'ગુજરાતનો આત્મા જાગવો જોઈએ'
VIDEO: પાટીદાર દીકરી મુદ્દે ગોપાલ ઈટાલિયા આક્રમક, જાહેર મંચ પર પોતાને જ માર્યા પટ્ટા, કહ્યું, 'ગુજરાતનો આત્મા જાગવો જોઈએ'
જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાંથી બહાર થશે? ટીમ ઈન્ડિયાને લઈ મોટું અપડેટ
જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાંથી બહાર થશે? ટીમ ઈન્ડિયાને લઈ મોટું અપડેટ
ગુજરાતમાં HMPV વાયરસનો પ્રથમ કેસ, શું ફરી માસ્ક પહેરવું પડશે ? જાણો આરોગ્ય મંત્રીએ શું કહ્યું ?

છત્તીસગઢમાં નક્સલીઓનો ભારતીય જવાનો પર ઘાતક હુમલો, IED બ્લાસ્ટમાં આઠ જવાન અને એક નાગરિક શહીદ

પ્રથમ કેસ... HMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રી, અમદાવાદમાં બે વર્ષનું બાળક થયું સંક્રમિત

HMPV Virus: ચીનમાં તબાહી મચાવનારા નવા વાયરસથી ગુજરાત સરકાર સતર્ક, જાહેર કરી માર્ગદર્શિકા

Embed widget